Category: શેર બજાર
MARKET MONITOR FOR 19-9-2024
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.) (સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)
ભારતમાં ગ્લોબલ ઍજ્યુકેશનની તકો માટે UOW દ્વારા ‘ધી ઇનૉગરલ સ્કોલરશિપ’ ની જાહેરાત
રાષ્ટ્રીય, સપ્ટેમ્બર 18, 2024: UOW એટલે કે યુનિવર્સિટી ઓફ વોલોન્ગોન્ગ વિશ્વની ટોચની છ ટકા બિઝનેસ સ્કૂલોમાં સ્થાન ધરાવે છે અને એસોસિયેશન ટુ એડવાન્સ કોલેજિયેટ સ્કૂલ્સ ઓફ બિઝનેસ (AACSB) દ્વારા માન્ય છે.ભારતમાં ઍજ્યુકેશનનો બેઝ બનાવવા માટેની પ્રારંભિક ઉચ્ચ ક્રમની ઑસ્ટ્રેલિયન યુનિવર્સિટીઓ પૈકીની એક ધ યુનિવર્સિટી ઓફ વોલોન્ગોન્ગ-ઇન્ડિયા (UOW ઇન્ડિયા) દ્વારા આગામી નવેમ્બરમાં વિદ્યાર્થીઓના પ્રવેશ માટે આજે…
સરકારે મહત્વાકાંક્ષી યોજનાઓની જાહેરાત કરતાં રિન્યુએબલ, ગ્રીન એનર્જી સ્ટોક્સમાં કરંટ
મુંબઇ, 18 સપ્ટેમ્બરઃ 2030 સુધીમાં ભારતના 500 GW ના લક્ષ્યાંકના ભાગરૂપે બેંકો અને નાણાકીય સંસ્થાઓ દ્વારા ભારતમાં ગ્રીન પ્રોજેક્ટ્સ માટે 32.45 લાખ કરોડ નું ફંડ રોકવા માં આવશે. ગુજરાતમાં ચાલી રહેલી ગ્લોબલ રિન્યુએબલ એનર્જી ઇન્વેસ્ટર્સ મીટ એન્ડ એક્સ્પો (રી-ઇન્વેસ્ટ)ના ભાગ રૂપે સરકાર સેગમેન્ટ માટે યોજનાઓનું અનાવરણ કરતી વખતે રિન્યુએબલ અને ગ્રીન એનર્જી સેક્ટરના સ્ટોક્સ પર…
ICICI બેંકનું MCAP પ્રથમવાર રૂ. 9 લાખ કરોડ ક્રોસ થયું
મુંબઇ, 18 સપ્ટેમ્બરઃ ICICI બેંક લિમિટેડ શેરમાં કેલેન્ડર વર્ષ 2024માં અત્યાર સુધીમાં 30 ટકાથી વધુ તેજી આવ્યા પછી 18 સપ્ટેમ્બરે પ્રથમ વખત રૂ. 9 લાખ કરોડનું માર્કેટ કેપિટલાઇઝેશન પાર કરનાર ચોથી ભારતીય કંપની બની છે. શેરે 18 સપ્ટેમ્બરે BSE પર રૂ. 1,295ની વિક્રમી ઊંચી સપાટીએ પહોંચ્યો હતો, જે અગાઉના બંધ કરતાં 2 ટકા વધીને રૂ….
ઑગસ્ટમાં 67% ઇક્વિટી MFનો દેખાવ સંબંધિત બેન્ચમાર્ક કરતાં પણ સારો રહ્યો
મુંબઇ, 18 સપ્ટેમ્બરઃ ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડ્સે ઓગસ્ટ 2024માં તેમનું મજબૂત પ્રદર્શન ચાલુ રાખ્યું હતું, જેમાં એસેટ અંડર મેનેજમેન્ટ (AUM) 2.04 ટકા વધીને રૂ. 25.64 લાખ કરોડ થઈ હતી. 283 ઓપન-એન્ડેડ ઇક્વિટી ડાઇવર્સિફાઇડ ફંડ્સનું વિશ્લેષણ કરવામાં આવ્યું હતું અને જાણવા મળ્યું હતું કે તેમાંથી 67 ટકાએ મહિના દરમિયાન તેમના સંબંધિત બેન્ચમાર્ક કરતાં વધુ પ્રદર્શન કર્યું હતું….
BROKERS CHOICE: LTIM, CARBORUNDUM, BAJAJFINANCE, LARSEN, ADANIPORT, ADANIGREEN, TCS, EMCUREPHARMA
AHMEDABAD, 18 SEPTEMBER: અગ્રણી બ્રોકરેજ હાઉસ તથા ફંડ હાઉસ તરફથી પસંદગીના સ્ટોક્સમાં ખરીદી\ વેચાણ\ હોલ્ડ કરવા માટે ભલામણ કરવામાં આવી છે. તે રોકાણકારોના અભ્યાસ માટે અત્રે રજૂ કરીએ છીએ. Macquarie on *Carborundum:* Maintain Buy on Company, raise target price at Rs 1650/Sh (Positive) MS on *Bajaj Finance:* Maintain Overweight on Company, target price at Rs…
માર્કેટ લેન્સઃ નિફ્ટી માટે સપોર્ટ 25367- 25315, રેઝિસ્ટન્સ 25456- 25494
અમદાવાદ, 18 સપ્ટેમ્બરઃ નિફ્ટીએ 25300 પોઇન્ટનું રેઝિસ્ટન્સ સંખ્યાબંધ રેઝિસ્ટન્સ અનુભવ્યા બાદ ક્રોસ કરવામાં સફળતા મેળવી છે. આગળ ઉપર હવે 25500 પોઇન્ટનું રેઝિસ્ટન્સ ક્રોસ કરે તો 25700 પોઇન્ટ સુધીની સફર આસાન બની રહે તેવું ટેકનિકલ નિષ્ણાતોનું માનવું છે. માર્કેટ ધીરે ધીરે નેરો રેન્જ, નીચી વોલેટિલિટી અને સાંકડા સોદાઓની ગલીઓમાંથી પસાર થઇ રહ્યું છે. તેથી સામાન્ય રોકાણકારોએ…
Stocks in News: NTPC: Government approves NPCIL-NTPC JV company to take up Nuclear Power Generation
AHMEDABAD, 18 SEPTEMBER NTPC: Government approves NPCIL-NTPC JV company to take up Nuclear Power Generation (Positive) SKF India: Company initiates a separation of its automotive business, separation of automotive business with objective of separate listing on Nasdaq Stockholm (Positive) Vakrangee: Company partners with star health insurance to offer health insurance products (Positive) Infosys: Company partners…
