Category: શેર બજાર
Fund Houses Recommendations: BAJAJFINANCE, HONASA, WESTLIFE, RRKABEL, PIIND, DEEPAKNTR, KECINT
AHMEDABAD, 4 September 2024: અગ્રણી બ્રોકરેજ હાઉસ તથા ફંડ હાઉસ તરફથી પસંદગીના શેર્સમાં ખરીદી\ વેચાણ\ હોલ્ડ કરવા માટે ભલામણ કરવામાં આવી છે. જે રોકાણકારોના અભ્યાસ માટે અત્રે રજૂ કરીએ છીએ. Citi on Bajaj Finance: Maintain Buy on Company, target price at Rs 8257/Sh (Positive) HSBC on Honasa Consumer: Maintain Buy on Company, raise target price…
MARKET LENS: NIFTY માટે સપોર્ટ 25237- 25193, રેઝિસ્ટન્સ 25322- 25365
અમદાવાદ, 4 સપ્ટેમ્બરઃ નિફ્ટીએ મંગળવારના રોજ સોમવારના બંધની કેન્ડલની ઇન્સાઇડ રેન્જમાં બંધ આપ્યું હતું. જેમાં 25300નું રેઝિસ્ટન્સ આવતાં જ પ્રોફીટ બુકિંગ શરૂ થયું હતું. જેમાં નિફ્ટીએ નીચામાં 24950- 25000 પોઇન્ટની રેન્જમાં રમવાનું પસંદ કર્યું હતું. નીચામાં હવે નિફ્ટી માટે સપોર્ટ લેવલ્સ 24600 પોઇન્ટ રહેશે જો તે નીચામાં 25000ની સાયકોલોજિકલ સપાટી તોડે તો તેવું રિલાયન્સ સિક્યુરિટીઝનો…
Stocks in News, new listing: ECOSMOBILITY, IEX, BAJAJAUTO, GSKPHARMA, NHPC
Listing of ECOS (India) Mobility Symbol: ECOSMOBLTY Series: Equity “B Group” BSE Code: 544239 ISIN: INE06HJ01020 Face Value: Rs 2/- Issued Price: Rs 334 Ahmedabad, 4 September 2024: IEX: Total Volume Up 35.8% YoY at 12,040 MU, Total Electricity Volume up 17.1% YoY at 9,914 MU (Positive) Defence Stocks: Defence Acquisition council approves 10 capital…
બજાજ હાઉસિંગ ફાઇનાન્સે IPO માટે રૂ.66-70ની પ્રાઇસ બેન્ડ સેટ કરી
મુંબઇ, 3 સપ્ટેમ્બરઃ બજાજ હાઉસિંગ ફાઇનાન્સ લિમિટેડે તેની પ્રારંભિક જાહેર ઓફર માટે રૂ. 66-70ની પ્રાઇસ બેન્ડ સેટ કરી છે. કંપનીનો આઇપીઓ 9 સપ્ટેમ્બરથી શરૂ થશે. એન્કર બિડિંગ 6 સપ્ટેમ્બરે શરૂ થશે અને ઈશ્યૂ 11 સપ્ટેમ્બરે બંધ થશે. ફાળવણીનો આધાર 12 સપ્ટેમ્બરે રહેશે, રિફંડ 13 સપ્ટેમ્બરે કરવામાં આવશે અને 16 સપ્ટેમ્બરે એક્સચેન્જમાં સ્ટોક લિસ્ટ થશે. આ…
ગિફ્ટ નિફ્ટીએ ઓગસ્ટ માટે 100.13 અબજ ડોલરનું સર્વોચ્ચ માસિક ટર્નઓવર નોંધાવ્યું
ગાંધીનગર, ગુજરાત, 3 સપ્ટેમ્બરઃ ભારતીય ઇક્વિટી બજારની વૃદ્ધિગાથાના નવા બેંચમાર્ક ગિફ્ટ નિફ્ટીએ નવું સીમાચિહ્ન હાંસલ કર્યું છે તથા 30 ઓગસ્ટ, 2024 સુધીમાં 100.13 અબજ યુએસ ડોલરના સર્વોચ્ચ માસિક ટર્નઓવર હાંસલ કરીને વધુ એક સિદ્ધિ મેળવી છે. આ નોંધપાત્ર સિદ્ધિએ જૂન, 2024માં તેના 97.8 અબજ યુએસ ડોલરના રેકોર્ડને પાર કર્યો છે. આ સીમાચિહ્ન ભારતની વિકાસગાથા માટે…
મ્યુચ્યુઅલ ફંડમાં સ્ટારબક્સની કોફીની કિંમત કરતાં પણ ઓછી કિંમતે મૂડીરોકાણ શક્ય બનશેઃ સેબી
મુંબઇ, 3 સપ્ટેમ્બરઃ અગાઉ સેબી પૂર્વ પ્રમુખ યુકે સિંહા યુટીઆઇના ચેરમેન હતા ત્યારે તેમણે સેવા બેન્કના સહયોગથી શ્રમજીવી મહિલાઓ માટે નજીવા મૂડીરોકાણ મારફત પણ મ્યુચ્યુઅલ ફંડ્સ મારફત મબલક કમાણીનો સફળ પ્રયાસ કર્યો હતો. જે આજે પણ સેવા બેન્કના એમડી જયશ્રીબેન વ્યાસ સફળતાપૂર્વક ચલાવી રહ્યા છે. પરંતુ સેબી હવે એ દિશામાં આગળ વધી રહયું છે કે…
MARKET MONITOR FOR 3-9-2024
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.) (સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)
BROKERS CHOICE: ZOMATO, HAL, VEDANTA, KAYNESTECH, GMRPOWER, TECHMAHINDRA, ALKEM, HUL
અમદાવાદ, 3 સપ્ટેમ્બરઃ અગ્રણી બ્રોકરેજ હાઉસ તથા ફન્ડ હાઉસ તરફથી પસંદગીના સ્ટોક્સમાં ખરીદી, વેચાણ કે હોલ્ડ કરવા માટે સલાહ આપવામાં આવી છે. તે રોકાણકારોના અભ્યાસ માટે અત્રે રજૂ કરીએ છીએ. CLSA on Zomato: Maintain Outperform on Company, target price at Rs 353 (Positive) Antique on HAL: Maintain Buy on Company, target price at Rs 6145…
