Global Equities: GIFT NIFTY -170 પોઇન્ટ, પરંતુ અંડરટોન સુધારાનો મંદીનો વેપાર સાચવીને કરવો
અમદાવાદ, 7 એપ્રિલઃ વહેલી સવારે ગિફ્ટ નિફ્ટી 170 પોઇન્ટના ઘટાડા સાથે રહ્યો હતો. તે માર્કેટ થોડું ઘટાડા સાથે ખૂલવાનો ઇશારો કરે છે. પરંતુ અન્ય ઇન્ડિકેટર્સ માર્કેટનો અંડરટોન સુધારો હોવાનો સંકેત આપી રહ્યા છે. તે જોતાં મંદીવાળાઓને વેપાર સાચવીને સ્ટોપલોસ સાથે કરવાની સલાહ મળી રહી છે. એશિયન ઇક્વિટી ઇન્ડાઇસિસ ગ્રીન ઝોનમાં ખુલ્યા હતા જ્યારે અઠવાડિયાના મહત્વપૂર્ણ મેક્રો ડેટા અને જિયોપોલિટિકલ ડેવલોપમેન્ટ્સ પહેલાં કોન્સોલિડેશન હાયર લેવલે જોવા મળ્યું હતું. તેહરાન દ્વારા યુદ્ધવિરામ પ્રસ્તાવને નકારી કાઢ્યા પછી, રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ઇરાનને હોર્મુઝ સ્ટ્રેટ ફરીથી ખોલવા માટે આપવામાં આવેલી સમયમર્યાદા પર બજારે સાવધાનીપૂર્વક નજર રાખી હોવાથી યુએસ ઇક્વિટી ઇન્ડેક્સ ફ્યુચર્સ નજીવા ઘટાડા સાથે ટ્રેડ થઈ રહ્યા છે.
| Dow Future (US): | 46654, -9.0 points/ -0.02% |
| Nasdaq Future (US): | 24102, -91.0 points/ -0.37% |
| US Small Cap 2000 Future (US): | 2530.0, -11.0 points/ -0.43% |
| FTSE Future (UK): | 10490.0, +49.0 points/ +0.46% |
| DAX Future (Germany): | 23419.0, +130.0 points/ +0.56% |
| Taiex Future (Taiwan): | 33306, +801.0 points/ +2.45% |
| KOSPI (South Korea): | 5504, +51.0 points/ +0.78% |
| Nikkei Index (Japan): | 53614, +200.0 points/ +0.37% |
| Gift Nifty: (India) | 22876, -170 points/ -0.37% (Adjusted) |
U.S. Market Previous Closing
| Dow (US): | 46669, +165.0 points/ +0.35% |
| Nasdaq (US): | 21996, +117.0 points/ +0.54% |
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો. વધુમાં અત્રે પ્રગટ થયેલા કોઇપણ સમાચાર કે વિગતો સાથે businessgujarat.in અંશતઃ કે સંપુર્સણપણે સહમત નથી.)
