MARKET LENS: ગિફ્ટ નિફ્ટી ફેડ રેટ કટને રિસ્પોન્સ આપવામાં, ફ્લેટ ટ્રેડ, નિફ્ટી માટે સપોર્ટ 25281- 25185, રેઝિસ્ટન્સ 25478- 25578

અમદાવાદ, 19 સપ્ટેમ્બરઃ NIFTY  25500 પોઇન્ટનું રેઝિસ્ટન્સ કમ સાયકોલોજિકલ લેવલ ક્રોસ કરવામાં નિષ્ફળ જઇ રહ્યો છે. હાયર લેવલે પ્રોફીટ બુકિંગ પ્રેશર વધી રહ્યું હોવાથી માર્કેટમાં વોલેટિલિટી અને વોલ્યૂમ્સ સંકડાઇ રહ્યા છે. ટેકનિકલ નિષ્ણાતોના મત અનુસાર નિફ્ટી માટે 25500 પોઇન્ટની સપાટી નવા સુધારા માટે ક્રોસ થવી જરૂરી છે. નીચામાં 25150 પોઇન્ટનો સપોર્ટ જળવાઇ રહે તે પણ…

Read More

Stocks in News: NTPC Green Energy files draft papers for Rs 10,000 crore IPO

PUDUMJEEPAPER, BLKASHYAP, AurobindoPharma, POWERGRID, NDRAUTO, RELIANCEINFRA, GILETTE AHMEDABAD, 19 SEPTEMBER NTPC: NTPC Green Energy files draft papers for Rs 10,000 crore IPO (Positive) Aurobindo Pharma: Company in pact to buy remaining 49% stake in GLS Pharma at Rs 381.12 per share (Positive) Pudumjee Paper: Company has awarded Contract for 15.4 MW Solar Power Project to…

Read More

યુએસમાં રેટ કટ પૂર્વે ઊંચા મથાળે પ્રોફીટ બુકીંગ, નિફ્ટી 52 વીકની નવી ઊંચાઇએ

અમદાવાદ, 18 સપ્ટેમ્બરઃ બુધવારે  બજારમાં બેંકીંગ-ફાઇનાન્સનું પ્રભુત્વ જોવા મળ્યુ તેની સામે છેલ્લા થોડા દિવસોથી લાઇમ લાઇટમાં આવેલા આઇટી શેરોમાં અંડરટોન ઢીલો હતો. બેન્ક નિફ્ટી 561.75 પોઇન્ટ્સ, 1.08% વધી 52750.40 અને નિફ્ટી ફાયનાન્સીયલ સર્વીસીસ ઇન્ડેક્સ 335.35 પોઇન્ટ્સ,1.40% સુધરી 24326.90 બંધ રહ્યા હતા. તેથી વિપરિત નિફ્ટી મિડકેપ સિલેક્ટ 150.50 પોઇન્ટ્સ,1.13% ઘટી 13132.85, નિફ્ટી નેક્સ્ટ ફિફ્ટી 324.05 પોઇન્ટ્સ,…

Read More

MARKET MONITOR FOR 19-9-2024

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.) (સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)

Read More

ભારતમાં ગ્લોબલ ઍજ્યુકેશનની તકો માટે UOW દ્વારા ‘ધી ઇનૉગરલ સ્કોલરશિપ’ ની જાહેરાત

રાષ્ટ્રીય, સપ્ટેમ્બર 18, 2024: UOW  એટલે કે યુનિવર્સિટી ઓફ વોલોન્ગોન્ગ વિશ્વની ટોચની છ ટકા બિઝનેસ સ્કૂલોમાં સ્થાન ધરાવે છે અને એસોસિયેશન ટુ એડવાન્સ કોલેજિયેટ સ્કૂલ્સ ઓફ બિઝનેસ (AACSB) દ્વારા માન્ય છે.ભારતમાં ઍજ્યુકેશનનો બેઝ બનાવવા માટેની પ્રારંભિક ઉચ્ચ ક્રમની ઑસ્ટ્રેલિયન યુનિવર્સિટીઓ પૈકીની એક ધ યુનિવર્સિટી ઓફ વોલોન્ગોન્ગ-ઇન્ડિયા (UOW ઇન્ડિયા) દ્વારા આગામી નવેમ્બરમાં વિદ્યાર્થીઓના પ્રવેશ માટે આજે…

Read More

સરકારે મહત્વાકાંક્ષી યોજનાઓની જાહેરાત કરતાં રિન્યુએબલ, ગ્રીન એનર્જી સ્ટોક્સમાં કરંટ

મુંબઇ, 18 સપ્ટેમ્બરઃ 2030 સુધીમાં ભારતના 500 GW ના લક્ષ્યાંકના ભાગરૂપે બેંકો અને નાણાકીય સંસ્થાઓ દ્વારા ભારતમાં ગ્રીન પ્રોજેક્ટ્સ માટે 32.45 લાખ કરોડ નું ફંડ રોકવા માં આવશે. ગુજરાતમાં ચાલી રહેલી ગ્લોબલ રિન્યુએબલ એનર્જી ઇન્વેસ્ટર્સ મીટ એન્ડ એક્સ્પો (રી-ઇન્વેસ્ટ)ના ભાગ રૂપે સરકાર સેગમેન્ટ માટે યોજનાઓનું અનાવરણ કરતી વખતે રિન્યુએબલ અને ગ્રીન એનર્જી સેક્ટરના સ્ટોક્સ પર…

Read More

ICICI બેંકનું MCAP પ્રથમવાર રૂ. 9 લાખ કરોડ ક્રોસ થયું

મુંબઇ, 18 સપ્ટેમ્બરઃ ICICI બેંક લિમિટેડ શેરમાં  કેલેન્ડર વર્ષ 2024માં અત્યાર સુધીમાં 30 ટકાથી વધુ તેજી આવ્યા પછી 18 સપ્ટેમ્બરે પ્રથમ વખત રૂ. 9 લાખ કરોડનું માર્કેટ કેપિટલાઇઝેશન પાર કરનાર ચોથી ભારતીય કંપની બની છે. શેરે 18 સપ્ટેમ્બરે BSE પર રૂ. 1,295ની વિક્રમી ઊંચી સપાટીએ પહોંચ્યો હતો, જે અગાઉના બંધ કરતાં 2 ટકા વધીને રૂ….

Read More

ઑગસ્ટમાં 67% ઇક્વિટી MFનો દેખાવ સંબંધિત બેન્ચમાર્ક કરતાં પણ સારો રહ્યો

મુંબઇ, 18 સપ્ટેમ્બરઃ  ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડ્સે ઓગસ્ટ 2024માં તેમનું મજબૂત પ્રદર્શન ચાલુ રાખ્યું હતું, જેમાં એસેટ અંડર મેનેજમેન્ટ (AUM) 2.04 ટકા વધીને રૂ. 25.64 લાખ કરોડ થઈ હતી. 283 ઓપન-એન્ડેડ ઇક્વિટી ડાઇવર્સિફાઇડ ફંડ્સનું વિશ્લેષણ કરવામાં આવ્યું હતું અને જાણવા મળ્યું હતું કે તેમાંથી 67 ટકાએ મહિના દરમિયાન તેમના સંબંધિત બેન્ચમાર્ક કરતાં વધુ પ્રદર્શન કર્યું હતું….

Read More