Category: શેર બજાર
Fund Houses Recommendations: PHONIXMILLS, PRESTIGE, ZOMATO, TVSMOTORS, ICICILOMBARD, RELIANCE, DLF, SOBHA, PAYTM, STARHEALTH PAYTM, STARHEALTH
અમદાવાદ, 23 ઓગસ્ટઃ અગ્રણી બ્રોકરેજ હાઉસ તથા ફંડ હાઉસ દ્વારા પસંદગીના સ્ટોક્સમાં ખરીદી/ વેચાણ/ હોલ્ડ કરવા માટે સલાહ આપવામાં આવી છે તે રોકાણકારોના અભ્યાસ માટે અત્રે રજૂ કરીએ છીએ. Citi on Phoenix Mills: Maintain Buy on Company, raise target price at Rs 4040(Positive) Citi on Oberoi Real: Maintain Neutral on Company, raise target price at…
MARKETLENS: NIFTY માટે સપોર્ટ 24775- 24738, રેઝિસ્ટન્સ 24858- 24904
અમદાવાદ, 23 ઓગસ્ટઃ નિફ્ટીએ તેની 20 દિવસીય એવરેજ 24600નું લેવલ જાળવી રાખ્યું છે. અમેરીકન સહિત વૈશ્વિક શેરબજારોમાં અસમંજસની સ્થિતિ વચ્ચે ગીફ્ટી નિફ્ટી પણ ફ્લેટ રહ્યો છે. પરંતુ 24600નું લેવલ ટકી રહ્યું છે. તે ઉપરાંત હવે 25000ની સાયકોલોજીકલ તેમજ અતિ મહત્વની રેઝિસ્ટન્સ ક્રોસ થયા બાદ માર્કેટમાં 24300 પોઇન્ટ સુધીના સુધારાનો આશાવાદ ટેકનિકલ નિષ્ણાતો વ્યક્ત કરી રહ્યા…
Stocks in News: BEL, WIPRO, LEMONTREE, HINDALCO, BHARTIAIR, RAILTAIL, NESTLE, TECHMAHINDRA, ERISLIFE
AHMEDABAD, 23 AUGUST BEL: Company announced ₹695 crore order win for combat management systems (Positive) Wipro: Company extends pact with John Lewis partnership to complete cloud transformation project. (Positive) Jain Irrigation: Company signs MoU with Coffee Board of India for the commercial release of the advanced high quality, disease-resistant coffee plants to growers. (Positive) Lemon…
MCX DAILY REPORT: સોનું રૂ.181 અને ચાંદી રૂ.39 નરમ
બુલિયન ઈન્ડેક્સ બુલડેક્સ વાયદો 18000 પોઈન્ટના સ્તરે મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં ગુરૂવારે સાંજે પાંચ વાગ્યા સુધીમાં રૂ.42715.31 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કોમોડિટી વાયદાઓમાં રૂ.9428.21 કરોડનાં કામકાજ થયાં હતાં, જ્યારે કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.33285.21 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. બુલિયન ઈન્ડેક્સ બુલડેક્સ ઓગસ્ટ વાયદો 18000 પોઈન્ટના…
ઓગસ્ટમાં ખાનગી ક્ષેત્રની પ્રવૃત્તિ 60.5ની 3 મહિનાની નીચી સપાટીએ
નવી દિલ્હી, 22 ઓગસ્ટઃ 22 ઓગસ્ટના રોજ જારી કરાયેલા પ્રારંભિક ડેટા અનુસાર ખાનગી ક્ષેત્રની પ્રવૃત્તિ ઓગસ્ટમાં 60.5ની ત્રણ મહિનાની નીચી સપાટીએ પહોંચી ગઈ હતી જે એક મહિના પહેલા 60.7 હતી. HSBC ફ્લેશ ઇન્ડિયા કમ્પોઝિટ આઉટપુટ ઇન્ડેક્સ, જોકે, 60-માર્કથી ઉપર રહ્યો, જે મજબૂત વૃદ્ધિ દર્શાવે છે. ઇન્ડેક્સ સતત 37 મહિના સુધી સુધર્યો છે. ઇન્ડેક્સ મુજબ મેન્યુફેક્ચરિંગ…
ઈન્ફોસિસ, વિદેશી એરલાઈન્સ અને વિદેશી શિપિંગ લાઈન્સને GST રાહત મળે તેવી શક્યતા
નવી દિલ્હી, 22 ઓગસ્ટઃ કેન્દ્ર ઇન્ફોસિસ, વિદેશી શિપિંગ લાઇન્સ અને વિદેશી એરલાઇન્સને GST રાહત આપે તેવી શક્યતા છે. અહેવાલમાં જણાવાયું છે કે સરકાર આગામી GST કાઉન્સિલમાં જૂન પરિપત્રમાં ફેરફાર કરવા વિચારી રહી છે, જે માટે આવતા મહિને 9 સપ્ટેમ્બરના રોજ જીએસટી કાઉન્સિલની બેઠક સુનિશ્ચિત થયેલ છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે કેન્દ્રને લાગે છે કે…
પ્રોફિટ બુકિંગના કારણે ઓલા ઈલેક્ટ્રિકનો શેર 6% ઘટ્યો
અમદાવાદ, 22 ઓગસ્ટઃ લિસ્ટિંગ બાદ સતત વધી રહેલા ઓલા ઇલેક્ટ્રીકના શેરમાં ગુરુવારે સવારે 11.31 કલાક સુધીમાં 6 ટકા+ ગાબડું પડવા સાથે ભાવ રૂ. 132 આસપાસ બોલાયો હતો. ઇન્ટ્રા-ડે 139ની હાઇ અને રૂ. 126.05ની લો સપાટ નોંધાવી આ લખાય છે ત્યારે શેર રૂ. 132 આસપાસ રમતો હતો. રોકાણકારોએ રૂ. 76ની IPO કિંમતથી બમણી થઈ ગયા પછી…
IREDA: રૂ. 4,500-કરોડ એકત્ર કરવા 29 ઓગસ્ટે બોર્ડ મિટિંગ, શેર 10 ટકા ઉછળ્યો
અમદાવાદ, 22 ઓગસ્ટઃ ગ્રીન ફાઇનાન્સિંગ NBFC ઇન્ડિયન રિન્યુએબલ એનર્જી ડેવલપમેન્ટ એજન્સી (IREDA) રૂ. 4500 કરોડનું ફંડ એકત્ર કરવા માટે તા. 29 ઓગસ્ટે બોર્ડ મિટિંગ બોલાવશે તેવા અહેવાલો પાછળ આજે શેરમાં 10 ટકાથી વધુનો ઉછાળો નોંધાયો હતો. શેર રૂ. 24.55 (10.40 ટકા)ના ઉછાળા સાથે સવારે 11.22 કલાકના સુમારે રૂ. 101.75 આસપાસ રમતો જોવા મળ્યો હતો. કંપનીએ…
