Category: શેર બજાર
MF AUM પર આધારિત ટોચના ભારતીય શહેરોમાં મુંબઇ રૂ. 16.58 લાખ કરોડ સાથે ટોચે
અમદાવાદ, 18 ઓગસ્ટઃ MF AUM પર આધારિત ટોચના 110 શહેરોની યાદીમાં એકલા મહારાષ્ટ્રમાં 19 શહેરોનો ફાળો છે. આ યાદીમાં અનુક્રમે 16 અને 12 શહેરો સાથે ગુજરાત અને યુપી પછીના બે સ્થાન પર છે. AMFI ડેટા દર્શાવે છે કે મુંબઈ, દિલ્હી NCR, બેંગલુરુ, પુણે અને કોલકાતા તેમના MF AUM પર આધારિત ભારતના ટોચના પાંચ શહેરો છે….
ઇક્વિટી, ડેટ અને હાઇબ્રિડ એસેટ્સમાં ટોચના 10 રાજ્યોમાં મહારાષ્ટ્ર ટોચના ક્રમે
અમદાવાદ, 18 ઓગસ્ટઃ AMFI દ્વારા બહાર પાડવામાં આવેલ AUM ડેટાનું વિશ્લેષણ દર્શાવે છે કે તમામ ફંડ કેટેગરીમાં મહારાષ્ટ્રમાં સૌથી વધુ AUM છે, પછી તે ઇક્વિટી, ડેટ અથવા હાઇબ્રિડ હોય. જૂન 2024 સુધીમાં મહારાષ્ટ્ર, ગુજરાત અને કર્ણાટક સૌથી વધુ ઇક્વિટી સંપત્તિની દ્રષ્ટિએ ટોચના ત્રણ રાજ્યો છે. ઇક્વિટી એએયુએમમાં કુલ રૂ. 33 લાખ કરોડમાંથી રૂ. 9.50 લાખ…
ભારતીય શેરબજાર આગામી સપ્તાહમાં વૈશ્વિક સંકેતો પર નજર રાખશેઃ વિશ્લેષકો
અમદાવાદ, 18 ઓગસ્ટઃ શુક્રવારે જોરદાર રેલી જોવા મળ્યા બાદ બજારના વિશ્લેષકોએ સોમવારથી શરૂ થતા આગામી સપ્તાહ માટે શેરબજારમાં પોઝિટિવ આશાવાદ વ્યક્ત કર્યો છે. શુક્રવારે ભારતીય શેરબજારોમાં મજબૂત તેજી જોવા મળી હતી, જેમાં NSE નિફ્ટી 50 અને BSE સેન્સેક્સ બંનેમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો હતો. શુક્રવાર, 16 ઓગસ્ટના રોજ, નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) ખાતે નિફ્ટી 50…
તમિલનાડ મર્કેન્ટાઇલ બેંકે સલી એસ નાયરની એમડી અને સીઈઓ તરીકે નિયુક્તિ કરી
નવી દિલ્હી, 16 ઓગસ્ટ: તમિલનાડ મર્કેન્ટાઇલ બેંક (ટીએમબી) એ સલી એસ નાયરની બેંકમાં તેમના જોડાવાની તારીખથી 3 વર્ષ માટે નવા મેનેજિંગ ડિરેક્ટર અને ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર (એમડી અને સીઈઓ) તરીકે નિયુક્તિ કરી છે. બેંકિંગ અને ફાઇનાન્શિયલ સર્વિસીઝ ઉદ્યોગમાં 35 વર્ષથી વધુના અનુભવ સાથે, સલીએ સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયામાં ડેપ્યુટી મેનેજિંગ ડિરેક્ટર અને ચીફ ક્રેડિટ ઓફિસર…
એમસીએક્સ: સોનાના વાયદામાં રૂ.494 અને ચાંદી રૂ.1574નો ઉછાળો
મુંબઈ, 16 ઓગસ્ટ: કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં રૂ.44866.85 કરોડનું ટર્ન ઓવર નોંધાયું હતું. કોમોડિટી વાયદાઓમાં રૂ.12729.38 કરોડનાં કામકાજ થયાં હતાં, જ્યારે કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.32132.36 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. બુલિયન ઈન્ડેક્સ બુલડેક્સ ઓગસ્ટ વાયદો 17651 પોઈન્ટના સ્તરે પહોંચ્યો હતો. કોમોડિટી ઓપ્શન્સમાં કુલ પ્રીમિયમ ટર્નઓવર રૂ.728.68 કરોડનું થયું…
શિવાલિક ગ્રૂપે અમદાવાદમાં મલ્ટી-બ્રાન્ડ ફર્નિચર ડેસ્ટિનેશન લોફી હોમ સ્ટોરની રજૂઆત કરી
અમદાવાદ, 16 ઓગસ્ટઃ રિયલ એસ્ટેટ ગ્રૂપ શિવાલિકનો હિસ્સો શિવાલિક ફર્નિચરે અમદાવાદમાં મલ્ટી-બ્રાન્ડ ફર્નિચર ડેસ્ટિનેશન લોફી હોમ સ્ટોરના લોંચની જાહેરાત કરી છે. આ સ્ટોરમાં નવી દિલ્હી, મુંબઇ, રાજસ્થાન, ગુરુગ્રામ, કેરળ સહિત સમગ્ર ભારતની 25થી વધુ અગ્રણી ફર્નિચર અને હોમ ડેકોર બ્રાન્ડ એક છત નીચે આવી છે. શહેરના એસપી રિંગ રોડ ઉપર વૈષ્ણોદેવી સર્કલ નજીક વ્યૂહાત્મક જગ્યાએ સ્થિત…
મોર્ગન સ્ટેન્લીએ ઝોમેટો માટેનું ઓવરવેઇટ રેટિંગ જાળવ્યુંઃ ટાર્ગેટ રૂ. 278
અમદાવાદ, 16 ઓગસ્ટઃમોર્ગન સ્ટેનલીએ ઝોમેટો પર તેનું “ઓવરવેઇટ” રેટિંગ જાળવી રાખ્યું છે, શેર દીઠ રૂ. 278ના લક્ષ્યાંક ભાવ સાથે, જે છેલ્લા બંધ ભાવથી લગભગ 8 ટકા અપસાઇડ સૂચવે છે. મોર્ગન સ્ટેનલીના વિશ્લેષકોએ જણાવ્યું હતું કે બજાર નેતૃત્વ જાળવી રાખવું એ Zomato માટે નિર્ણાયક છે, ભલે તેનો અર્થ નફાકારકતાને મુલતવી રાખવું હોય. તેઓ માને છે કે…
