અમદાવાદ, 29 નવેમ્બરઃ વિવિધ બ્રોકરેજ હાઉસ, ફન્ડ હાઉસ તરફથી ટેકનો- ફન્ડામેન્ટલ એનાલિસિસના આધારે ઇન્ટ્રા-ડે, શોર્ટ તેમજ મિડિયમ ટર્મ માટે ખરીદવા લાયક શેર્સની ભલામણ કરવામાં આવી છે. જેમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રી, જિયો ફાઇનાન્સ, મન્નાપુરમ, સિમેન્સ, પીસીબીએલ, યુનિયન બેન્ક, અદાણી ગ્રીન, સિગ્નિટી ટેકનોલોજીસ, TARC,

JP Morgan on Reliance: Maintain Overweight on Company, target price at Rs 2810 (Positive)

MS on Manappuram: Maintain Overweight on Company, target price at Rs 200 (Positive)

Nuvama on Siemens: Maintain Buy on Company, raise target price at Rs 4400 (Positive)

Nuvama on PCBL: Maintain Buy on Company, raise target price at Rs 279 (Positive)

DAM on PCBL: Maintain Buy on Company, raise target price at Rs 293 (Positive)

MOSL on Union Bank: Maintain Buy on Bank, target price at Rs 130 (Positive)

UBS on Siemens: Maintain Neutral on Company, target price at Rs 3750 (Neutral)

બિઝનેસ ગુજરાત વેબસાઈટમાં આવતાં news updates મેળવવા માટે નીચેની લિંક ઉપર ક્લિક કરી ફોલો કરો

https://whatsapp.com/channel/0029VaDvQgaDOQIYqUTAu20r

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)