ઇકોસ મોબિલિટીનો IPO 28 ઓગસ્ટે ખૂલશેઃ પ્રાઇસ બેન્ડ રૂ. 318-334
IPO ખૂલશે 28 ઓગસ્ટ IPO બંધ થશે 30 ઓગસ્ટ ફેસ વેલ્યૂ રૂ.2 પ્રાઇસબેન્ડ રૂ.318-334 ઇશ્યૂ લોટ 44 શેર્સ ઇશ્યૂ સાઇઝ 1.80 કરોડ શેર્સ ઇશ્યૂ સાઇઝ 601.20 કરોડ લિસ્ટિંગ BSE, NSE BUSINESSGUJARAT.IN Rating 7/10 અમદાવાદ, 25 ઓગસ્ટઃ ઇકોસ (ઇન્ડિયા) મોબિલિટી એન્ડ હોસ્પિટાલિટી તા. 28 ઓગસ્ટના રોજ 1.80 કરોડ ઇક્વિટી શેર્સના આઇપીઓ સાથે મૂડીબજારમાં પ્રવેશી રહી છે….
