Category: શેર બજાર
Q1FY25 EARNING CALENDAR in brief: bata, bosch, chambalfert, cummins, gujgas, lupin, pfc, piind, Raymond, tatapower
Ahmedabad, 6 August: 06.08.2024 3MINDIA, AXISCADES, BAJAJELEC, BATAINDIA, BLUEJET, BLUESTARCO, BOSCHLTD, CHAMBLFERT, CUMMINSIND, DLINKINDIA, DOLATALGO, EIHOTEL, ELANTAS, FORTIS, FUSION, GICHSGFIN, GLAND, GRAPHITE, GUJGASLTD, GULFOILLUB, HONDAPOWER, IIFL, IMAGICAA, INDIGOPNTS, INDOTECH, JMFINANCIL, KICL, KRSNAA, KSL, LINDEINDIA, LUPIN, MANINFRA, NCC, PFC, PIIND, POLICYBZR, RAIN, RAYMOND, SBCL, SHREECEM, SIGACHI, SOLARINDS, SYMPHONY, TATAPOWER, TVSMOTOR, VADILALIND, VEDL, VIPIND BATAINDIA Revenue expected…
નિફ્ટી/સેન્સેક્સ માટે 24000/78500 તાત્કાલિક ટર્નિંગ પોઇન્ટ, ઘડાડો આગળ વધે તો 23900/78300 જોવા મળી શકે
ટેકનિકલ એનાલિસિસ અનુસાર લાંબા સમય પછી નિફ્ટી/સેન્સેક્સ 20 દિવસના SMA (સિમ્પલ મૂવિંગ એવરેજ)ની નીચે બંધ થયો જે મોટાભાગે નકારાત્મક છે. તે ડેઇલી ચાર્ટ પર લોંગ બેરીશ કેન્ડલ પણ બનાવે છે, જે વર્તમાન સ્તરોથી વધુ નબળાઈને સમર્થન આપે છે. વર્તમાન બજારનું માળખું નબળું અને અસ્થિર છે પરંતુ કામચલાઉ ઓવરસોલ્ડ પરિસ્થિતિઓને લીધે, એક દિવસીય પુલબેક રેલીની અપેક્ષા…
ફ્લેશ ન્યૂઝ… !!!!!!! નિફ્ટી 24,050 પર, સેન્સેક્સ વૈશ્વિક વેચવાલી પર 2,223 પોઇન્ટ તૂટ્યો
અમદાવાદ, 5 ઓગસ્ટઃ બેન્ક ઓફ જાપાનના વ્યાજદરના પગલાં ઉપરાંત જિયો- પોલિટિકલ ઇશ્યૂ વચ્ચે ઇરાન-ઇઝરાયેલ વોર વકરવાની દહેશત સેવાઇ રહી છે. તેના પગલે વૈશ્વિક શેરબજારોમાં બ્લડબાથની સ્થિતિ જોવા મળી છે. તેના પગલે ભારતીય શેરબજારોમાં પણ સાર્વત્રિક વેચવાલીનું વાવાઝોડું ફુંકાયું છે. તેના કારણે સેન્સેક્સ અને નિફ્ટી 2.5 ટકાથી વધુ ઘટ્યા હતા અને નિફ્ટી ફરી એકવાર 24500 પોઇન્ટની…
બેંક ઓફ ઈન્ડિયાનો નફો 10% વધી રૂ.1703 કરોડ
મુંબઈ, 5 ઓગસ્ટ:બેંક ઓફ ઈન્ડિયાએ નાણાંકીય વર્ષ 2025ના પહેલા ત્રિમાસિક ગાળા માટે તેના ચોખ્ખા નફામાં વાર્ષિક ધોરણે 10 ટકાનો વધારો નોંધાવ્યો છે અને તે રૂ. 1,703 કરોડે રહ્યો છે જેની સામે નાણાંકીય વર્ષ 2024ના પહેલા ત્રિમાસિક ગાળાનો ચોખ્ખો નફો રૂ. 1,551 કરોડ હતો. ઓપરેટિંગ નફો રૂ. 3,677 કરોડ હતો જે નાણાંકીય વર્ષ 2024ના પહેલા ત્રિમાસિક…
HDFC નિફ્ટી500 મલ્ટીકેપ 50:25:25 ઇન્ડેક્સ ફંડ લોન્ચ
મુંબઈ, 5 ઓગસ્ટઃ HDFC મ્યુચ્યુઅલ ફંડની ઇન્વેસ્ટમેન્ટ મેનેજર એચડીએફસી એસેટ મેનેજમેન્ટ કંપની લિમિટેડે એચડીએફસી નિફ્ટી500 મલ્ટીકેપ 50:25:25 ઇન્ડેક્સ ફંડ લોન્ચ કરવાની જાહેરાત કરી છે. આ એક પેસિવલી મેનેજ્ડ ફંડ છે જેનો ઉદ્દેશ્ય નિફ્ટી500 મલ્ટીકેપ 50:25:25 ટોટલ રિટર્ન ઇન્ડેક્સને ટ્રેક કરવાનો છે. ન્યૂ ફંડ ઑફરિંગ (એનએફઓ) 6 ઓગસ્ટના રોજ ખૂલે છે અને 20 ઓગસ્ટ, 2024ના રોજ…
આ સપ્તાહે મેઇનબોર્ડમાં બ્રેઇનબીસ સોલ્યુશન્સ અને યુનિકોમર્સ ઇસોલ્યુશન્સના IPO
Company Open Close Price (Rs) Size(Rs Cr.) Lot Exch. Unicomm. eSolutions Aug 06 Aug 08 102/108 276.57 138 BSE, NSE Brainbees Solutions Aug 06 Aug 08 440/465 4193.73 32 BSE, NSE Ola Ele. Aug 02 Aug 06 72/76 6145.56 195 BSE, NSE Ceigall Aug 01 Aug 05 380/401 1252.66 37 BSE, NSE અમદાવાદ, 5 ઓગસ્ટઃ…
ટાટા પંચ SUVમાં 4 લાખ વેચાણનું માઈલસ્ટોન પાર
મુંબઈ, 5 ઓગસ્ટ: એસયુવી ઉત્પાદક ટાટા મોટર્સે ટાટા પંચ 34 મહિનામાં એસયુવીમાં 4 લાખ વેચાણનું માઈલસ્ટોન પાર કરનાર તે સૌથી ઝડપી એસયુવી બની છે. ઓક્ટોબર 2021માં લોન્ચ કરવામાં આવેલી ટાટા પંચે ભારતમાં સબ કોમ્પેક્ટ એસયુવી શ્રેણી રજૂ કરી હતી. તેની ઊંચાઈ, ઉચ્ચ ગ્રાઉન્ડ ક્લિયરન્સ અને કમાન્ડિંગ ડ્રાઈવિંગ સ્થિતિ સાથે પંચ અદભુત બોલ્ડ એસયુવી છે. તેના…
Fund Houses Recommendations: MAXHEALTH, DELHIVERY, SBI, LICHOUSING, BRITANIA, TITAN, DIVISLAB, UPL
અમદાવાદ, 5 ઓગસ્ટઃ અગ્રણી બ્રોકરેજ હાઉસ તથા ફંડ હાઉસ દ્વારા પસંદગીના સ્ટોક્સમાં ખરીદી/ વેચાણ/ હોલ્ડ કરવા માટે સલાહ આપવામાં આવી છે તે રોકાણકારોના અભ્યાસ માટે અત્રે રજૂ કરીએ છીએ. JP Morgan on Max Health: Maintain Overweight on Company, raise target price at Rs 1010/Sh (Positive) Investec on Delhivery: Maintain Buy on Company, raise target price…
