જુન 2024માં સમાપ્ત થતા ક્વાર્ટરમાં રિટેલ ધિરાણની વૃદ્ધિ ધીમી પડી
લોનના તમામ પ્રોડક્ટમાં, ખાસ કરીને નાની રકમની લોનમાં, ધિરાણ ધીમું પડ્યું ક્રેડિટ કાર્ડ સિવાય મોટા ભાગની પ્રોડક્ટમાં ધિરાણની કામગીરીમાં સુધારો ચાલુ મુંબઈ, 23 સપ્ટેમ્બર: નાણાંકીય સંસ્થાઓએ ખાસ કરીને ક્રેડિટ-કાર્ડ, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ પરની લોન, અને પર્સનલ લોન જેવા ક્ષેત્રોમાં ધિરાણ પર સિકંજો કસતા જુન 2024માં પૂરા થતા ત્રિમાસિકગાળામાં ભારતમાં રિટેલ લોનની વૃદ્ધિ ધીમી પડી છે. બેલેન્સ-લેવલ…
