Category: શેર બજાર
યુનિયન બજેટ 2024 હાઇલાઇટ એક નજરે
ડાયરેક્ટ ટેક્સ ટેક્સ સરળીકરણ: કરને સરળ બનાવવા, સેવાઓમાં સુધારો કરવા, મુકદ્દમા ઘટાડવા અને આવક વધારવાના ચાલુ પ્રયાસો. કોર્પોરેટ અને પર્સનલ ટેક્સ રેજીમ: સરળ કરવેરા પ્રણાલીનો નોંધપાત્ર સ્વીકાર. આવકવેરા કાયદાની સમીક્ષા: વિવાદો અને મુકદ્દમા ઘટાડવા માટે વ્યાપક સમીક્ષાની જાહેરાત કરવામાં આવી છે, જે છ મહિનામાં પૂર્ણ થશે. સખાવતી સંસ્થાઓ અને ટીડીએસ: સખાવતી સંસ્થાઓ માટે કર મુક્તિ…
નવી કર વ્યવસ્થા હેઠળ સ્ટાન્ડર્ડ ડિડકશન રૂ.50000થી વધારી રૂ.75000
નવી દિલ્હી, 23 જુલાઇઃ નવી કર વ્યવસ્થા હેઠળ આવકવેરા સ્લેબમાં ફેરફાર કર્યો છે અને સ્ટાન્ડર્ડ ડિડક્શન લિમિટ રૂ. 50,000થી વધારીને રૂ. 75,000 કરી છે, જેનાથી પગારદાર કરદાતાઓ તેમજ પેન્શનરોને ફાયદો થયો છે. જો કે, જૂની કર વ્યવસ્થા હેઠળ કપાત રૂ. 50,000 પર યથાવત રહેશે. ફેમિલી પેન્શનરો માટે, કપાત નવી વ્યવસ્થા હેઠળ રૂ. 15,000 થી વધીને…
પેનિક સેલિંગ: કેપિટલ ગેઇન ટેક્સમાં વધારો થતાં સેન્સેક્સ, નિફ્ટી 1% થી વધુ ક્રેશ
નવી દિલ્હી, 23 જુલાઇઃ ફ્યુચર્સ એન્ડ ઓપ્શન્સ (F&O) ટ્રેડિંગ પર કેપિટલ ગેઈન્સ ટેક્સ અને સિક્યોરિટીઝ ટ્રાન્ઝેક્શન ટેક્સ (STT)માં વધારો કર્યા ના સમાચારના પગલે સેન્સેક્સ અને નિફ્ટી 1 ટકાથી વધુ ગગડ્યા હતા. સેન્સેક્સ નિફ્ટીની પાછળ મોટાભાગના સેક્ટોરલ્સ પણ ફ્લેટમાંથી મંદી તરફ કન્વર્ટ થયા હતા. જોકે, પાછળથી માર્કેટમાં રિકવરી આવતાં સેન્સેક્સ બપોરે એક વાગ્યાના સુમારે 500+ પોઇન્ટના…
લોંગટર્મ કેપિટલગેઈન ટેક્સ 10% થી વધારી 12.5%
નવી દિલ્હી, 23 જુલાઇઃ 2024-25 માટેના કેન્દ્રીય બજેટમાં તમામ નાણાકીય અને બિન-નાણાકીય પર લોંગ ટર્મ કેપિટલ ગેઈન ટેક્સ (LTCG) 10 ટકાથી વધારીને 12.5 ટકા કરવામાં આવ્યો છે, જ્યારે કેટલીક સંપત્તિઓ પર શોર્ટ ટર્મ કેપિટલ ગેઈન ટેક્સ (STCG) 20 ટકા હશે. લોંગ ટર્મ કેપિટલ ગેઈન ટેક્સ માટેની મુક્તિ મર્યાદા 1 લાખ રૂપિયાથી વધારીને 1.25 લાખ રૂપિયા…
STOCKS IN NEWS/ CORPORATE RESULTS /NEWS IN BRIEF
અમદાવાદ, 23 જુલાઇઃ પોન્ડી ઓક્સાઈડ્સ: ચોખ્ખો નફો રૂ. 13.0 કરોડ /રૂ. 4.0 કરોડ, આવક રૂ. 445 કરોડ /રૂ. 326 કરોડ (YoY) (POSITIVE) જન SFB: ચોખ્ખો નફો રૂ. 171 કરોડ /રૂ. 90 કરોડ, NII રૂ. 610 કરોડ /રૂ. 462 કરોડ (YoY) (POSITIVE) Cyient DLM: ચોખ્ખો નફો રૂ. 10.5 કરોડ /રૂ. 5.3 કરોડ, આવક રૂ. 257 કરોડ…
Fund Houses Recommendations: GAIL, CYIENT,INDUSTOWER, OBEROIREALTY, JKCEMENT, EXIDE, BAJAJFINANCE
અમદાવાદ, 23 જુલાઇઃ અગ્રણી બ્રોકરેજ હાઉસ તથા ફંડ હાઉસ દ્વારા પસંદગીના સ્ટોક્સમાં ખરીદી/ વેચાણ/ હોલ્ડ કરવા માટે સલાહ આપવામાં આવી છે તે રોકાણકારોના અભ્યાસ માટે અત્રે રજૂ કરીએ છીએ. Citi on Indus Tower: Maintain Buy on Company, target price at Rs 500 (Positive) MS on Oberoi Realty: Upgrade to Equal weight on Company, raise target…
Union Budget 2024-25: Expectations with stock recommendations
કેન્દ્રીય બજેટ 2024-25: સ્ટોક ભલામણો સાથે અપેક્ષાઓ બાંધકામ ફોકસ: હાઉસિંગ અને ઈન્ફ્રા માટે ફાળવણીમાં વધારો – ગ્રામીણ અર્થતંત્રને વેગ આપવાનાં પગલાં. લાર્સન, અશોકા, ગોદરેજ પ્રોપ, અંબુજા અને NBCC માટે હકારાત્મક રેલવે: રેલ્વે અને કોચનું આધુનિકીકરણ. રેલટેલ, કર્નેક્સ, ટીટાગઢ, ટેક્સમેકો અને સિમેન્સ માટે હકારાત્મક ગ્રીન એનર્જી: વાયેબિલિટી ગેપ ફંડિંગ અને પ્રોત્સાહન યોજના -રિન્યુએબલ, સ્ટોરેજ, ટ્રાન્સમિશન અને…
માર્કેટ લેન્સઃ બજેટ ઇવેન્ટ આધારીત વોલેટિલિટીને ધ્યાનમાં રાખી માત્ર ઇન્ટ્રા-ડે ટ્રેડ વોચ કરો, નિફ્ટી માટે સપોર્ટ 24383- 24256, રેઝિસ્ટન્સ 24616- 24722
અમદાવાદ, 23 જુલાઇઃ બજેટ પૂર્વે નિફ્ટીએ 24380ના સપોર્ટ લેવલથી બાઉન્સ બતાવ્યા બાદ છેલ્લે ફ્લેટ બંધ આપીને સંકેત આપ્યો છે કે, માર્કેટ મંગળવારની ઇવેન્ટની રાહ જોવાનું મુનાસિબ સમજી રહ્યું છે. નિફ્ટી માટે 24380 પોઇન્ટની સપાટી આજના દિવસ માટે મહત્વની રહેશે. તે તૂટે તો નીચે અને જળવાઇ રહે તો 24650 ક્રોસ થવા માટેના પ્રબળ સંજોગોને ધ્યાનમાં રાખવાની…
