Category: શેર બજાર
ભારતનો વાસ્તવિક જીડીપી 2024-25માં 6.5 થી 7 ટકાની વચ્ચે રહેવાની ધારણા
અમદાવાદ, 22 જુલાઇઃ ભારતનો વાસ્તવિક જીડીપી 2024-25માં 6.5 થી 7 ટકાની વચ્ચે વધવાની અપેક્ષા છે, સરકારનો આર્થિક સર્વે, 22 જુલાઈએ નાણાપ્રધાન નિર્મલા સીતારમણે સંસદમાં રજૂ કર્યો હતો, એમાં જણાવ્યું હતું કે ચાલુ નાણાકીય વર્ષ માટે બજેટ રજૂ કરે તેના એક દિવસ પહેલા બહાર પાડવામાં આવેલ આર્થિક સર્વેક્ષણ દ્વારા અનુમાનિત વૃદ્ધિ, ઇન્ટરનેશનલ મોનેટરી ફંડના 7 ટકાના…
CORPORATE NEWS, RESULTS, COMPANY NEWS AT A GLANCE
અમદાવાદ, 22 જુલાઇઃ નિપ્પોન AMC: ચોખ્ખો નફો રૂ. 332 કરોડ /રૂ. 235 કરોડ, આવક રૂ. 505 કરોડ /રૂ. 354 કરોડ (YoY) (POSITIVE) ટ્રાન્સફોર્મર્સ અને રેક્ટિફાયર: ચોખ્ખો નફો રૂ. 21 કરોડ /રૂ. 12 કરોડ, આવક રૂ. 322 કરોડ /રૂ. 155 કરોડ (YoY). (POSITIVE) જુબિલન્ટ ફાર્મોવા: ચોખ્ખો નફો રૂ. 481 કરોડ /રૂ. 6 કરોડ, આવક રૂ. 1720…
Q1FY25 corporate EARNING CALENDAR at a glance
22.07.2024: COFORGE, CYIENTDLM, DODLA, GREENLAM, IDBI, IOB, JSFB, MAHLOG, MAHSCOOTER, MOSCHIP, MRPL, SOLARA, SUPREMEIND, SUZLON, UCOBANK, WENDT, ZENSARTECH, ZFCVINDIA Coforge Ltd Rupee Revenue expected at Rs 2427 crore versus Rs 2358 crore EBIT expected to be seen at Rs 314 crore versus Rs 301 crore EBIT margin expected to be seen at 12.9% versus 12.7%…
Fund Houses Recommendations : JSWENERGY, ICICILOMBARD, ITC, POLYCAB, TRIL, RELIANCE, ULTRATECH
અમદાવાદ, 22 જુલાઇઃ અગ્રણી બ્રોકરેજ હાઉસ તથા ફંડ હાઉસ દ્વારા પસંદગીના સ્ટોક્સમાં ખરીદી/ વેચાણ/ હોલ્ડ કરવા માટે સલાહ આપવામાં આવી છે તે રોકાણકારોના અભ્યાસ માટે અત્રે રજૂ કરીએ છીએ. Jefferies on JSW Energy: Maintain Buy on Company, raise target price at Rs 840 (Positive) MS on ICICI Lombard: Maintain Overweight on Company, raise target price…
માર્કેટ લેન્સઃ નિફ્ટી માટે સપોર્ટ 24408- 24285, રેઝિસ્ટન્સ 24754- 24978
અમદાવાદ, 22 જુલાઇઃ સળંગ ચાર દિવસની એકધારી તેજીની ચાલ સાથે રોજ નવી ટોચ નોંધાવ્યા બાદ શેરબજારોએ 19 જુલાઇના રોજ ચાર દિવસની જીતનો સિલસિલો છીનવી લીધો, જેમાં એક ટકાનો ઘટાડો નોંધાયો હતો. ટ્રેડર્સ અને ઇન્વેસ્ટર્સે બજેટ સપ્તાહ પહેલા નફો બુક કરવાનું પસંદ કર્યું હતું. નિફ્ટી 270 પોઈન્ટ ઘટીને 24,531 પર છે. ટેકનિકલી બજાર સાવચેતીભર્યું લાગે છે,…
પોલીકેબનો Q1 નફો રૂ.4016 કરોડ, રૂ. 30 ડિવિડન્ડ
મુંબઈ, 19 જુલાઈઃ પોલીકેબ ઈન્ડિયા લિમિટેડે 30 જૂન, 2024ના રોજ પૂરા થતા પ્રથમ ત્રિમાસિક ગાળા માટે તેના પરિણામો જાહેર કર્યા હતા. તે અનુસાર નાણાંકીય વર્ષ 2025ના પહેલા ત્રિમાસિક ગાળા માટે આવકો વાર્ષિક ધોરણે 21 ટકા વધી રૂ. 46,980 મિલિયન થઈ છે. EBITDA વાર્ષિક ધોરણે 6 ટકા વધી રૂ. 5,834 મિલિયન થઈ છે. ચોખ્ખો નફો વાર્ષિક…
MCX: સોનાના વાયદામાં રૂ.795 અને ચાંદીમાં રૂ.1,882નો કડાકો
મુંબઈ, 19 જુલાઇઃ કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં શુક્રવારે આ લખાઈ રહ્યું છે ત્યારે રૂ.54,115.1 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ.14,908.65 કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો રૂ. 39196.31 કરોડનો હતો. કીમતી ધાતુઓના વાયદાઓમાં સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું ઓગસ્ટ વાયદો સત્રની શરૂઆતમાં 10 ગ્રામદીઠ રૂ.73,810ના ભાવે…
JSW સ્ટીલનો Q1 નફો 64% ઘટી રૂ. 867 કરોડ
અમદાવાદ, 19 જુલાઇઃ JSW સ્ટીલનો નાણાકીય પ્રથમ ત્રિમાસિક ગાળાનો ચોખ્ખો નફો 64 ટકા ઘટીને રૂ. 867 કરોડ થયો છે. નિકાસ બજારોમાં નબળા અનુભૂતિ અને ચીની સ્ટીલની મજબૂત સ્પર્ધા વચ્ચે કાચા માલના ઓછા ખર્ચ છતાં કંપનીની આવક રૂ. 42,943 કરોડ થઈ હતી, જે એક વર્ષ અગાઉના ક્વાર્ટરમાં રૂ. 42,213 કરોડ હતી, એમ કંપનીએ 19 જુલાઈના રોજ…
