Category: શેર બજાર
Emcure ફાર્માસ્યુટિકલ્સનો આઇપીઓ તા. 3 જુલાઇએ ખૂલશેઃ પ્રાઇસબેન્ડ રૂ.960-1008
IPO ખૂલશે 3 જુલાઇ IPO બંધ થશે 5 જુલાઇ ફેસ વેલ્યૂ રૂ.10 પ્રાઇસબેન્ડ રૂ.960-1008 લોટ સાઇઝ 14 શેર્સ ઇશ્યૂ સાઇઝ 19365346 શેર્સ એમ્પ્લોઇ ડિસ્કાઉન્ટ રૂ.90 લિસ્ટિંગ એનએસઇ, બીએસઇ અમદાવાદ, 1 જુલાઇઃ Emcure ફાર્માસ્યુટિકલ્સ તા. 3 જુલાઇના રોજ આઇપીઓ સાથે મૂડીબજારમાં પ્રવેશી રહી છે. કંપની શેરદીઠ રૂ. 10ની મૂળકિંમત અને રૂ. 960-1008ની પ્રાઇસબેન્ડ ધરાવતા 19,365,346 શેર્સ…
MCX: સોનાનો વાયદો રૂ.87, ચાંદીમાં રૂ.327નો ઘટાડો
મુંબઈ, 1 જુલાઇઃ કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ MCX પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં સોમવારે આ લખાઈ રહ્યું છે ત્યારે રૂ.5,839.84 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ.1,860.45 કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો રૂ. 3978.38 કરોડનો હતો. કીમતી ધાતુઓના વાયદાઓમાં સોનાના વાયદાઓમાં MCX સોનું ઓગસ્ટ વાયદો સત્રની શરૂઆતમાં 10 ગ્રામદીઠ રૂ.71,606ના ભાવે…
Fund Houses Recommendations: GRASIM, NEULANDLAB, DIXON, LARSEN, KECIND, JBPHARMA, SBILIFE, NIACL, SAIL
અમદાવાદ, 1 જુલાઇઃ અગ્રણી બ્રોકરેજ હાઉસ તથા ફંડ હાઉસ તરફથી પસંદગીના સ્ટોક્સમાં ખરીદી/ વેચાણ/ હોલ્ડ કરવા માટે ભલામણ કરવામાં આવી છે. તે રોકાણકારોના અભ્યાસ માટે અત્રે રજૂ કરીએ છીએ. Jefferies on Grasim: Maintain Buy on Company, raise target price at Rs 3000 (Positive) GS on Neuland Labs: Maintain Buy on Company, raise target price at…
MARKET LENS: નિફ્ટી માટે સપોર્ટ 23940- 23866, રેઝિસ્ટન્સ 24128- 24245
અમદાવાદ, 1 જુલાઇઃ ઐતિહાસિક ઊંચી સપાટીઓ સર કરી રહેલા ભારતીય શેરબજારો માટે નવું સપ્તાહ તેજીની આગેકૂચ કે કરેક્શન માટે નિર્ણાયક પૂરવાર થઇ શકે છે. નિફ્ટીએ ઓલટાઇમ હાઇ નજીક દોજી કેન્ડલની રચના સાથે ક્લોઝિંગ આપ્યું છે. જેમાં માઇનોર પુલબેકમાં 23700ની શક્યતા ટેકનિકલ એનાલિસ્ટ્સને લાગી રહી છે. ઉપરની સાઇડમાં નિફ્ટી માટે 24350 મહત્વની રેઝિસ્ટન્સ સપાટી હોવાનું રિલાયન્સ…
STOCKS IN NEWS: BEL, JSWENERGY, TITAN, GAIL, IREDA, KIOCL, NHPC, HEG, PEL, IOB, TATA STEEL
અમદાવાદ, 1 જુલાઇઃ BEL: કંપનીને આર્મર્ડ વ્હીકલ નિગમ પાસેથી રૂ. 3,172 કરોડનો કોન્ટ્રાક્ટ મળ્યો. (POSITIVE) કોચીન શિપયાર્ડ: કંપનીની પેટાકંપનીએ 1100 કરોડ રૂપિયાનો ઓર્ડર જીત્યો. (POSITIVE) ઓર્કિડ ફાર્મા: ભારતમાં એન્ટિબાયોટિક Cefepime- Enmetazobactam લોન્ચ કરવા માટે કંપની સિપ્લા સાથે ભાગીદારી કરે છે (POSITIVE) JSW એનર્જી: કંપની આર્મ JSW નીઓ એનર્જીને SJVN (POSITIVE) તરફથી 300 મેગાવોટ વિન્ડ-સોલર હાઇબ્રિડ…
ટેકનિકલ આઉટલૂકઃ નિફ્ટી માટે રેઝિસ્ટન્સ 24200-24400, સપોર્ટઃ 23800- 23650 પોઇન્ટ્સ
Stocks to watch for future investment TataPower, BhartiAirtel, Zomato, AdaniGreen, Indigo, AllcargoLogistic, BPCL, ONGC, TataMotors, HUL, TCS, Infosys, JioFinance, ICICIBank, AxisBank, Colgate, ITC, Nestlé, JioFinance, HDFCBank, LTMindtree, EicherMotors, Hindalco, ZydusLife અમદાવાદ, 30 જૂનઃ સતત સુધારાની ચાલ સાથે આગળ વધી રહેલા નિફ્ટીએ વીકલી ચાર્ટ પર, એક લોંગ બુલિશ કેન્ડલસ્ટીકની રચના કરી હતી જેણે અગાઉની વીકલી કેન્ડલસ્ટીકને…
આગામી સપ્તાહે શેરબજારની ચાલ કેવી રહેશેઃ જાણો મહત્વની ઇવેન્ટ્સની ઇફેક્ટ્સના આધારે…..
અમદાવાદ, 30 જૂનઃ ભારતીય શેરબજારો ફુલગુલાબી તેજીના રંગે રંગાઇ રહ્યા છે. દેશભરમાં ચોમાસું ઇફેક્ટ છવાયેલી છે. પોલિટિકલી સ્થિતિ સ્થિર રહેવા વચ્ચે નાણાપ્રધાન બજેટ રજૂ કરવા જઇ રહ્યા છે. તે ઉપરાંત કેટલીક મહત્વની ઇકો- પોલિટિકલ તેમજ સેન્ટિમેન્ટ ઇવેન્ટ્સ યોજાશે તેની ઉપર પણ વોચ રાખવી જરૂરી રહેશે. કારણકે તેની માર્કેટ સેન્ટિમેન્ટ ઉપર મોટી અસર છવાયેલી રહેશે. ઓટો…
આ સપ્તાહે 3 IPO અને 11 લિસ્ટિંગની મેગા ઇવેન્ટ
મેઇનબબોર્ડમાં બે આઇપીઓ અને બે લિસ્ટિંગની ઇવેન્ટ એસએમઇ પ્લેટફોર્મ પર એક આઇપીઓ અને 9 લિસ્ટિંગની ઇવેન્ટ Emcure Pharma ફાર્માના આઇપીઓમાં ગ્રે માર્કેટમાં સારી એક્વિટિવી બંસલ વાયર્સના આપીઓમાં રોકાણકારોની થોભો અને રાહ જુઓની નીતિ અમદાવાદ, 30 જૂનઃ આગામી સપ્તાહે પ્રાઇમરી માર્કેટ એક્ટિવિટીથી ધમધમતું જોવા મળશે. કારણકે, રાજકીય સ્થિરતા પુનઃસ્થાપિત થતાં, શેરબજારો ફરી એક વખત ઉછળી રહ્યાં…
