Category: શેર બજાર
બંસલ વાયર અને Emcure ફાર્માસ્યુટિકલ્સના આકર્ષક આઇપીઓ તા. 3 જુલાઇથી ખૂલશે
બંસલ વાયર્સઃ પ્રાઇસબેન્ડ રૂ.243-256 આઇપીઓ ખૂલશે 3 જુલાઇ આઇપીઓ બંધ થશે 5 જુલાઇ પ્રાઇસબેન્ડ રૂ.243-256 લોટ સાઇઝ 58 શેર્સ ઇશ્યૂ સાઇઝ 29,101,562શેર્સ ઇશ્યૂ સાઇઝ રૂ.745 કરોડ લિસ્ટિંગ એનએસઇ, બીએસઇ અમદાવાદ, 3 જુલાઇઃ આઇપીઓ માર્કેટમાં આજે બે આકર્ષક આઇપીઓ ખૂલી રહ્યા છે. ગ્રે માર્કેટમાં બંસલ વાયર માટેનું પ્રિમિયમ રૂ.66 આસપાસ રહેવા સાથે અંદાજિત લિસ્ટિંગ 320-322 આસપાસ…
INVESTORS CHOICE…! ઓફિસર્સ ચોઈસ વ્હિસ્કી બનાવતી એલાઈડ બ્લેન્ડર્સનો IPO 13% પ્રિમિયમે લિસ્ટેડ
અમદાવાદ, 2 જુલાઇઃ ઓફિસર્સ ચોઈસ સહિત વિવિધ બ્રાન્ડની વ્હિસ્કીના નિર્માતા એલાઈડ બ્લેન્ડર્સ અને ડિસ્ટિલર્સનો આઇપીઓ આજે રૂ. 281ની ઇશ્યૂ પ્રાઇસ સામે 13 ટકા પ્રિમિયમે લિસ્ટેડ થયો હતો. શેરે BSE પર ઇશ્યૂ પ્રાઇસથી 13.20 ટકાના વધારા સાથે રૂ. 318.10 પર શરૂઆત કરી હતી. બાદમાં તે 15.44 ટકા વધીને રૂ. 324.40 થયો હતો. કંપનીનો શેર 13.11 ટકાની…
તેજીની ચાલમાં વાગી બ્રેકઃ ટ્રેન્ડ નેગેટિવ પણ માર્કેટ મોમેન્ટમ પોઝિટિવ
અમદાવાદ, 2 જુલાઇઃ સળંગ સુધારાની ચાલને બ્રેક વાગવા સાથે મંગળવારે માર્કેટ રેન્જબાઉન્ડ અને સાંકડી વધઘટ સાથે સમાપ્ત થયું હતું. જોકે, ઇન્ટ્રા-ડે ટ્રેડ દરમિયાન NIFTYએ 24200ની સપાટી ક્રોસ કરી હતી. પરંતુ ટકાવી શક્યો નહોતો. SENSEX 34.74 પોઈન્ટ અથવા 0.04 ટકા ઘટીને 79,441.45 પર અને NIFTY 18.2 પોઈન્ટ અથવા 0.08 ટકા ઘટીને 24,123.80 પર હતો. ઇન્ટ્રા-ડે ટ્રેડ…
એન્વિરો ઇન્ફ્રા એન્જિનિયર્સે DRHP ફાઈલ કર્યું
અમદાવાદ, 2 જુલાઇઃ એન્વિરો ઇન્ફ્રા એન્જિનિયર્સ લિમિટેડ (“The Company”, “EIEL”) એ 26 જૂન, 2024ના રોજ માર્કેટ રેગ્યુલેટર સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (“SEBI”) પાસે તેનો ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ (“DRHP”) ફાઇલ કર્યો છે. કંપની સરકારી ઓથોરિટીઝ/સંસ્થાઓ માટે વોટર એન્ડ વેસ્ટવોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ્સ (WWTPs) અને વોટર સપ્લાય સ્કીમ પ્રોજેક્ટ્સ (WSSPs) ની ડિઝાઇન, બાંધકામ, સંચાલન અને…
તમાકુ કંપનીઓ પર FDI પ્રતિબંધ લાદવાનું કેન્દ્રની વિચારણા હેઠળ
અમદાવાદ, 2 જુલાઇઃ તમાકુ ક્ષેત્રમાં સીધા વિદેશી રોકાણ પર આગામી દિવસોમાં કેટલાક નિયંત્રણો લાદવામાં આવી શકે છે. જાણકાર સૂત્રોના જણાવ્યા અનુસાર કેન્દ્ર સરકાર સિગારેટ મેન્યુફેક્ચરિંગ કંપનીઓ માટે એફડીઆઈ અંકુશની મર્યાદાને વિસ્તૃત કરવા માટે વિચારણા કરી રહી છે અને ટેક્નોલોજી ટાઈ-અપમાં વિદેશી રોકાણને પ્રતિબંધિત કરી શકે છે. જો દરખાસ્તને આગળ વધારવામાં આવે, તો તમાકુ ઉત્પાદનો, ટ્રેડમાર્ક…
CDSL બોર્ડની 1:1 બોનસ શેરને મંજૂરી, 1 સપ્ટેમ્બર સુધીમાં જારી કરાશે
અમદાવાદ, 2 જુલાઇઃ બોર્ડ ઓફ સેન્ટ્રલ ડિપોઝિટરી સર્વિસિસ લિમિટેડ (CDSL) એ કંપનીના શેરધારકોને 1:1 ના રેશિયોમાં બોનસ શેર આપવાની ભલામણ કરી હતી, એમ તેણે એક્સચેન્જ ફાઈલિંગમાં જણાવ્યું હતું. કંપની 10,45,00,000 ઇક્વિટી શેર ઇશ્યૂ કરશે જેની ફેસ વેલ્યુ રૂ. 10 બોનસ શેર તરીકે કુલ રૂ. 104.5 કરોડ થશે. 2 જુલાઈના રોજ, કંપનીના શેર 14:02 વાગ્યે NSE…
થ્રી એમ પેપર બોર્ડ રૂ. 40 કરોડનો SME IPO યોજશે
મુંબઈ, 2 જુલાઈ: રિસાયકલ પેપર-આધારિત કોટેડ ડુપ્લેક્સ બોર્ડ પ્રોડક્ટ્સના ઉત્પાદનના વ્યવસાય સાથે સંકળાયેલી કંપની થ્રી એમ પેપર બોર્ડ લિમિટેડ તેના એસએમઈ આઈપીઓ દ્વારા રૂ. 40 કરોડ સુધીની રકમ એકત્રિત કરવાની યોજના બનાવી રહી છે. કંપનીને બીએસઈ લિમિટેડ (બીએસઈ એસએમઈ) ના એસએમઈ પ્લેટફોર્મ પર તેનો પબ્લિક ઇશ્યૂ લોન્ચ કરવાની મંજૂરી મળી ગઈ છે. રૂ. 40 કરોડના…
MCX: ક્રૂડ તેલના વાયદામાં રૂ.24નો સુધારો
મુંબઇ, 2 જુલાઇઃ કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ MCX પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં મંગળવારે આ લખાઈ રહ્યું છે ત્યારે રૂ.5,839.84 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ.1,860.45 કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો રૂ. 3978.38 કરોડનો હતો. બુલડેક્સ વાયદામાં રૂ.0.37 કરોડનાં કામકાજ કીમતી ધાતુઓના વાયદાઓમાં સોનાના વાયદાઓમાં MCX સોનું ઓગસ્ટ વાયદો સત્રની…
