Category: શેર બજાર
સ્પ્રાઇટ એગ્રોનો રૂ.44.87 કરોડનો રાઇટ્સ ઇશ્યૂ 24 જૂનથી ખૂલશે
અમદાવાદ, 24 જૂન: કૃષિ, કોન્ટ્રાક્ટ ફાર્મિંગ, ગ્રીન હાઉસ ટેક્નોલોજીના વ્યવસાય સાથે સંકળાયેલી અમદાવાદ સ્થિત સ્પ્રાઇટ એગ્રો લિમિટેડના રૂ. 44.87 કરોડનો રાઇટ્સ ઇશ્યૂ 24 જૂન, 2024ના રોજ સબ્સ્ક્રીપ્શન માટે ખૂલશે. આ ઇશ્યૂ થકી એકત્રિત થયેલા ફંડ્સનો કંપનીની કાર્યશીલ મૂડી જરૂરિયાતો સંતોષવા અને સામાન્ય કોર્પોરેટ હેતુઓ સહિત કંપનીની વિસ્તરણ યોજનાઓને ફંડ પૂરું પાડવા માટે ઉપયોગ કરવામાં આવશે….
MCX: સોનાના વાયદા રૂ.116 અને ચાંદીમાં રૂ.130નો સુધારો
મુંબઈ, 24 જૂનઃ કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ MCX પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં સોમવારે આ લખાઈ રહ્યું છે ત્યારે રૂ.7,622.42 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ.2,326.21 કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો રૂ. 5292.14 કરોડનો હતો. કીમતી ધાતુઓના વાયદાઓમાં સોનાના વાયદાઓમાં MCX સોનું ઓગસ્ટ વાયદો સત્રની શરૂઆતમાં 10 ગ્રામદીઠ રૂ.71,716ના ભાવે…
વેદાંતા ગ્રૂપની છ લિસ્ટેડ કંપનીઓમાં અલગ થઇ શકે છે
અમદાવાદ, 24 જૂનઃ વેદાંતા ગ્રૂપે તેના વ્યૂહાત્મક વિઝન અને વૃદ્ધિ યોજનાઓ જાહેર કરી હતી. ચેરમેન અનિલ અગ્રવાલે ગ્રૂપની સ્થિતિ વિશે જાણકારી આપી હતી. 70 મિલિયન ટન આયર્ન ઓરના ઉત્પાદનની યોજના તૈયાર કરવામાં આવી છે. તેમણે ઓઇલ અને ગેસ સેક્ટરમાં વેદાન્તાના વિસ્તરણ યોજનાની પણ માહિતી આપી હતી, જેમાં ભારતમાં ઉત્તરપૂર્વમાં મુખ્યત્વે ડિબગોઇ અને અસમમાં ઓફશોર અને…
SEBI એ ફ્રન્ટ-રનિંગ શંકાઓ પર ક્વોન્ટ મ્યુચ્યુઅલ ફંડ પર કાર્યવાહી કરી
ક્વોન્ટ મ્યુચ્યુઅલ ફંડના સ્મોલકેપ હોલ્ડિંગ્સ જે આજે દબાણ હેઠળ આવી શકે છે મુંબઇ, 24 જૂનઃ સેબીએ ક્વોન્ટ મ્યુચ્યુઅલ ફંડ પર શંકાસ્પદ ફ્રન્ટ-રનિંગ પર સર્ચ અને જપ્તીની કાર્યવાહી હાથ ધરી છે. ટોક જ્યાં ક્વોન્ટ મ્યુચ્યુઅલ ફંડ નોંધપાત્ર હિસ્સો ધરાવે છે તે દબાણ હેઠળ છે કે સેબીએ શંકાસ્પદ ફ્રન્ટ-રનિંગ પર ફંડ પર સર્ચ અને જપ્તી કામગીરી હાથ…
Fund Houses Recommendations: tbotek, apollohospital, mgl, icicibank, igl, zomato, havells
અમદાવાદ, 24 જૂનઃ અગ્રણી બ્રોકરેજ હાઉસિસ અને ફન્ડ હાઉસ તરફથી પસંદગીના સ્ટોક્સમાં ખરીદી/ વેચાણ/ હોલ્ડ કરવા માટે ભલામણ કરાઇ રહી છે. તે રોકાણકારોના અભ્યાસ માટે અત્રે રજૂ કરીએ છીએ. GS on TBOTEK: Initiate Buy on Company, target price at Rs 1970/Sh (Positive) Kotak on Apollo Hospitals: Maintain Add on Company, target price at Rs 6735/Sh…
માર્કેટ લેન્સઃ નિફ્ટી માટે સપોર્ટ 23377- 23253, રેઝિસ્ટન્સ 23646- 23791
અમદાવાદ, 24 જૂનઃ 23700 પોઇન્ટની સપાટી નજીક નિફ્ટીએ મલ્ટીપલ ટોપ્સની રચના કરી છે અને ત્યારબાદ પ્રોફીટ બુકિંગ જોવાયું છે. તે જોતાં માર્કેટમાં 23200 પોઇન્ટ સુધીનું કોન્સોલિડેશન જોવા મળી શકે છે. એવી ધારણા રખાય છે કે, વોલેટિલિટી, સ્ટોક સ્પેસિફિક એપ્રોચ સાથે માર્કેટમાં ઉપર 23800 પોઇન્ટ ક્રોસ કરાવવાની અને 23200 તોડવાની હરીફાઇ જોવા મળી શકે છે. આરએસઆઇ…
NEWS IN BRIEF: JSWENERGY, GRSE, RVNL, TATAPOWER, TVSMOTOR, LUPIN, SUNPHARMA, MCX, IREDA
અમદાવાદ, 24 જૂનઃ JSW એનર્જી: JSW નિયો એનર્જીને SECI તરફથી 300 મેગાવોટ વિન્ડ-સોલર હાઇબ્રિડ ક્ષમતા માટે LoA મળે છે. (POSITIVE) ઓપ્ટીમસ ઈન્ફ્રા: કંપની સંપૂર્ણ માલિકીની પેટાકંપની ઓપ્ટીમ્યુ માનવરહિત સિસ્ટમ્સનો સમાવેશ કરે છે. (POSITIVE) GRSE: કંપનીએ ~$54 મિલિયનના મૂલ્યના બહુહેતુક જહાજોના બાંધકામ અને ડિલિવરી માટે કરાર કર્યો. (POSITIVE) RVNL: કંપનીએ 192cr રૂપિયાનો ઓર્ડર જીત્યો (POSITIVE) ન્યુજેન:…
ANALYSIS: કેલેન્ડર 2024માં મેેઇનબોર્ડમાં લિસ્ટેડ 25 IPOમાં પોઝિટિવ રિટર્ન, 8માં નેગેટિવ
અમદાવાદ, 23 જૂનઃ કેલેન્ડર વર્ષ 2024 દરમિયાન અત્યારસુધીમાં 33 આઇપીઓ લિસ્ટેડ થયા છે. તે પૈકી 25 આઇપીઓ પોઝિટિવ રિટર્ન આપી રહ્યા છે. જ્યારે 8 આઇપીઓ નેગેટિવ રિટર્ન આપી રહ્યા છે. પ્રાઇમરી માર્કેટમાં સામાન્ય રોકાણકારોને બહુ ઓછી સંખ્યામાં લાગેલા જ્યોતિ સીએનસીનો આઇપીઓ રૂ. 331ની ઇશ્યૂ પ્રાઇ સામે રૂ. 1309.40નો છેલ્લો બંધ ભાવ દર્શાવવા સાથે 260 ટકાનું…
