માર્કેટ મોનિટરઃ આગામી સપ્તાહે શેરબજારો ગત સપ્તાહે યોજાયેલી જીએસટી મિટિંગને પહેલાં રિએક્ટ કરશે

માર્કેટ મોનિટરઃ આગામી સપ્તાહે શેરબજારો ગત સપ્તાહે યોજાયેલી જીએસટી મિટિંગને પહેલાં રિએક્ટ કરશે અમદાવાદ, 23 જૂનઃ21 જૂનના રોજ પૂરા થયેલા સપ્તાહ દરમિયાન બજારમાં કોન્સોલિડેશન જોવા મળ્યું હતું અને સળંગ ત્રણ અઠવાડિયા સુધી સતત સુધારાની સફર ચાલુ રાખીને સાધારણ ઊંચા સ્તરે બંધ થયું હતું. લોકસભા ચૂંટણીના પરિણામોમાં ભાવ નિર્ધારણ અને ત્રીજી વખત એનડીએ સરકારની રચના પછી,…

Read More

આ સપ્તાહે મેઇનબોર્ડમાં 2 અને SME પ્લેટફોર્મમાં 8 IPOની એન્ટ્રી

અમદાવાદ, 23 જૂનઃ ઇલેક્શન રિઝલ્ટ પછી પ્રાઇમરી માર્કેટ ફરી રંગત જમાવી રહ્યું છે. ખાસ કરીને એસએમઇ પ્લેટફોર્મ ઉપર આઇપીઓની સંખ્યા વધી રહી છે. મેઇનબોર્ડ ધીરે ધીરે ગતિ પકડી રહ્યું છે. સોમવારથી શરૂ થતાં નવા સપ્તાહ દરમિયાન મેઇનબોર્ડમાં બે આઇપીઓ વ્રજ આયર્ન એન્ડ સ્ટીલ તા. 26 જૂને અને એલાઇડ બ્લેન્ડર્સ તા. 25 જૂને ખૂલી રહ્યા છે….

Read More

MCX WEEKLY REVIEW: સોનાના વાયદામાં રૂ.1,448 અને ચાંદીમાં રૂ.3,682નો સુધારો

મુંબઈ, 23 જૂનઃ કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં 14થી 20 જૂન સુધીના સપ્તાહ દરમિયાન 74,41,328 સોદાઓમાં કુલ રૂ.7,16,203.21 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ.1,11,311.03 કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો રૂ.6,04,826.98 કરોડનો હતો. કીમતી ધાતુઓના વાયદાઓમાં સોના-ચાંદીમાં એમસીએક્સ પર 9,25,736 સોદાઓમાં રૂ.73,003.89 કરોડનાં કામકાજ થયાં હતાં….

Read More

સિલ્વાન પ્લાયબોર્ડનો IPO 24 જૂને ખૂલશે, ઇશ્યૂ પ્રાઇસ રૂ.55

IPO ખૂલશે 24 જૂન IPO બંધ થશે 26 જૂન ઇશ્યૂ પ્રાઇસ રૂ.55 ઇશ્યૂ સાઇઝ 51 લાખ શેર્સ ઇશ્યૂ સાઇઝ 28.05 કરોડ લોટ સાઇઝ 2000 શેર્સ લિસ્ટિંગ એનએસઇ ઇમર્જ મુંબઈ, 23 જૂન: પશ્ચિમ બંગાળના હુગલીમાં આવેલી અને પ્લાયવુડ, બ્લોક બોર્ડ અને ફ્લશ ડોર જેવા લાકડાની વિવિધ પ્રોડક્ટ્સના ઉત્પાદનમાં વિશેષતા ધરાવતી સિલ્વાન પ્લાયબોર્ડ (ઈન્ડિયા) લિમિટેડ એસએમઈ પબ્લિક…

Read More

અવાન્સ ફાઇનાન્શિયલ સર્વિસીઝે IPO માટે SEBI સમક્ષ DRHP ફાઇલ કર્યું

અમદાવાદ, 21 જૂનઃ શિક્ષણ કેન્દ્રિત નોન-બેંકિંગ ફાઇનાન્સ કંપની અવાન્સ ફાઇનાન્શિયલ સર્વિસીઝ લિમિટેડે આઈપીઓ માટે સેબી સમક્ષ ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ (ડીઆરએચપી) ફાઇલ કર્યું છે. અવાન્સ ફાઇનાન્શિયલ સર્વિસીઝ 31 માર્ચ, 2024 સુધી એસેટ અંડર મેનેજમેન્ટ (એયુએમ)ની બાબતે ભારતમાં શિક્ષણ કેન્દ્રિત એનબીએફસી ક્ષેત્રે બીજી સૌથી મોટી સંસ્થા છે. ભારતમાં શિક્ષણ કેન્દ્રિત એનબીએફસીમાં નાણાંકીય વર્ષ 2024માં કરવેરા પછીનો…

Read More

MCX: ક્રૂડ તેલ, નેચરલ ગેસમાં ઘટાડો

મુંબઈ, 21 જૂનઃ કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ MCX પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં શુક્રવારે આ લખાઈ રહ્યું છે ત્યારે રૂ.7,613.11 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ.1,983.56 કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો રૂ. 5626.54 કરોડનો હતો.  કીમતી ધાતુઓના વાયદાઓમાં સોનાના વાયદાઓમાં MCX સોનું ઓગસ્ટ વાયદો સત્રની શરૂઆતમાં 10 ગ્રામદીઠ રૂ.72,677ના ભાવે…

Read More

વ્રજ આયર્ન એન્ડ સ્ટીલનો IPO 26 જૂને ખૂલશે, પ્રાઇસબેન્ડઃ રૂ.195-207

ઇશ્યૂ ખૂલશે 26 જૂન ઇશ્યૂ બંધ થશે 28 જૂન ફેસ વેલ્યૂ રૂ.10 પ્રાઇસબેન્ડ 195-207 લોટ સાઇઝ 72 શેર્સ ઇશ્યૂ સાઇઝ 8260870 શેર્સ ઇશ્યૂ સાઇઝ રૂ. 171 કરોડ લિસ્ટિંગ BSE, NSE અમદાવાદ, 21 જૂનઃ વ્રજ આયર્ન એન્ડ સ્ટીલ 26 જૂનના રોજ ઇક્વિટી શેર્સનો તેનો આઈપીઓ સંદર્ભે તેની બિડ/ઇશ્યૂ ખોલશે. પ્રત્યેક રૂ. 10ના ફેસ વેલ્યુના ઇક્વિટી શેર્સની…

Read More

એલાઈડ બ્લેન્ડર્સ એન્ડ ડિસ્ટિલરિઝનો IPO 25 જૂને ખૂલશે, પ્રાઇસબેન્ડ રૂ.267-281

IPO ખૂલશે 25 જૂન IPO બંધ થશે 27 જૂન ફેસ વેલ્યૂ રૂ.2 પ્રાઇસબેન્ડ રૂ.267-281 લોટ સાઇઝ 53 શેર્સ ઇશ્યૂ સાઇઝ 53380783 શેર્સ ઇશ્યૂ સાઇઝ રૂ.1500 કરોડ લિસ્ટિંગ BSE, NSE અમદાવાદ, જૂન 21:  એલાઈડ બ્લેન્ડર્સ એન્ડ ડિસ્ટિલર્સ પ્રારંભિક જાહેર ઓફર માટે રૂ. ૨ ના ફેસ વૅલ્યુવાળા શેર માટે રૂ. 267 થી રૂ. 281ની પ્રાઇસ બેન્ડ નક્કી…

Read More