Category: શેર બજાર
સ્ટાર્ટઅપ્સને પ્લેટફોર્મ પ્રદાન કરતી કલ કે કરોડપતિ (KKK)નું અમદાવાદમાં અભિનેતા સુનિલ શેટ્ટી દ્વારા ઉદ્ધાટન
બોલિવૂડ અભિનેતા અને ઉદ્યોગ સાહસિક સુનિલ શેટ્ટીની હાજરીમાં આ પહેલ શરૂ કરવામાં આવી કલ કે કરોડપતિનો ઉદ્દેશ સ્ટાર્ટઅપ્સ, રોકાણકારો અને અન્ય સ્ટેકહોલ્ડર્સનો સમૃદ્ધ સમુદાય બનાવવાનો છે આ પ્લેટફોર્મ પહેલાથી જ સ્ટાર્ટઅપ્સ માટે રૂ. 15 કરોડનું ફંડ એકત્ર કરવાની સુવિધા આપી ચૂક્યું છે અમદાવાદ, 20 ફેબ્રુઆરી: ભારતની સતત વૃદ્ધિ પામી રહેલી વધતી જતી સ્ટાર્ટઅપ ઈકોસિસ્ટમને વેગ…
Paytmના શેરમાં 5 ટકા અપર સર્કિટ, જાણો ઉછાળા પાછળનું કારણ?
અમદાવાદ, 20 ફેબ્રુઆરીઃ પેટીએમના શેરમાં આજે પાંચ ટકા અપર સર્કિટ સાથે 376.45નુ સ્તર નોંધાવ્યું હતું. પેટીએમના શેરમાં વધારા પાછળનું કારણ પેટીએમના ક્યુઆર કોડ અને સાઉન્ડબોક્સની સુવિધાઓ જારી રહેવાના અહેવાલો છે. પેટીએમના ફાઉન્ડર અને સીઈઓ વિજય શેખર શર્માએ ખાતરી આપી હતી કે તેના QR કોડ અને સાઉન્ડબોક્સ સુવિધાઓ 15 માર્ચની સમયમર્યાદા પછી પણ ભારતીય રિઝર્વ બેંક…
IPO Listing: Vibhor Steel Tubesના આઈપીઓમાં રોકાણકારો માલામાલ, લિસ્ટિંગ ગેઈન 193 ટકા
અમદાવાદ, 20 ફેબ્રુઆરીઃ મેઈન બોર્ડ ખાતે આજે વિભોર સ્ટીલ ટ્યૂબ્સ (Vibhor Steel Tubes Ltd. IPO Listing)ના આઈપીઓએ મબલક રિટર્ન સાથે લિસ્ટિંગ કરાવી રોકાણકારોને સાત દિવસમાં માલામાલ કરી દીધા છે. બીએસઈ ખાતે વિભોર સ્ટીલ ટ્યૂબ્સે રૂ. 151ની ઈશ્યૂ પ્રાઈસ સામે રૂ. 421ના સ્તરે લિસ્ટિંગ કરાવી ઓપનિંગ સેરેમનીમાં જ 178.80 ટકા રિટર્ન આપ્યું હતું. વિભોર સ્ટીલ ટ્યૂબ્સનો…
Fund Houses Recommendations: coalindia, ongc, powergrid, hdfcbank, glenmark, Schaeffler
અમદાવાદ, 20 ફેબ્રુઆરીઃ અગ્રણી બ્રોકરેજ હાઉસ તેમજ ફંડ હાઉસ માર્કેટ ફ્લેટ ખૂલવા સાથે ધીરે ધીરે પ્રોફીટ બુકિંગની સલાહ આપી રહ્યા જોકે, સ્ટોક તેમજ સેક્ટર સ્પેસિફિક ટ્રેન્ડ જારી રહેવા સાથે પસંદગીની જાતોમાં ખરીદી/વેચાણ/ હોલ્ડ માટે પણ ભલામણ કરી રહ્યા છે. જે રોકાણકારોના અભ્યાસ માટે અત્રે રજૂ કરીએ છીએ. CLSA on Coal India: Maintain Outperform on Company,…
MARKET LENS: નિફ્ટી માટે 21600 રોક બોટમ, 22276 સુધી સુધારી શકે, પ્રોફીટ બુકિંગની શક્યતા
અમદાવાદ, 20 ફેબ્રુઆરીઃ સોમવારે નવા સપ્તાહની શરૂઆત સેન્સેક્સ નિફ્ટીએ નવી ઊંચાઇઓ સાથે કરી છે. 22400 પોઇન્ટની નજીક ટેકનિકલ રેઝિસ્ટન્સ દેખાય છે. અવરલી સપોર્ટ રેન્જ સુધરીને 22000 પોઇન્ટની જણાય છે. જ્યારે ડાઉનસાઇડ ટ્રેન્ડ રિવર્સલ લેવલ સુધરીને 21600 પોઇન્ટ આસપાસ જણાય છે. તે જોતાં મોટાભાગના ટેકનિકલ એનાલિસ્ટ્સ પ્રોફીટ બુકિંગની સલાહ આપી રહ્યા છે. વૈશ્વિક શેરબજારોમાં ટ્રેન્ડ ફ્લેટ…
Stocks in News: IREDA, NBCC, ONGC, JSW STEEL, TORRENT POWER, HDFC BANK
અમદાવાદ, 20 ફેબ્રુઆરી Q3FY24 EARNING CALENDAR 20.02.2024 ABB, ELANTAS, GAMMONIND 21.02.2024 VALECHAENG ટીટાગઢ રેલ: કંપની એપ્રિલથી બેંગલુરુ મેટ્રોની યલો લાઇન માટે ડ્રાઇવર વિનાના ટ્રેન સેટની સપ્લાય શરૂ કરવાના ટ્રેક પર છે (પોઝિટિવ) IREDA: કંપની અને PNBએ પુનઃપ્રાપ્ય ઊર્જા પ્રોજેક્ટ્સને ધિરાણ આપવા માટે સહયોગ કરવા માટે એક એમઓયુ પર હસ્તાક્ષર કર્યા છે (પોઝિટિવ) દીપક ફર્ટિલાઇઝર્સ: કંપનીએ…
Stock Price: RVNL શેર 12% ઉછળ્યો, ઓર્ડર બુક 65 હજાર કરોડે પહોંચી
અમદાવાદ, 19 ફેબ્રુઆરીઃ રેલ્વે ઇન્ફ્રાસ્ટ્રક્ચર કંપની રેલ વિકાસ નિગમ (RVNL) ના શેર સોમવારે શરૂઆતના વેપારમાં લગભગ 12% વધીને ₹281.30 થયા હતા. શેરમાં ઉછાળા પાછળનુ કારણ તેની ઓર્ડર બુક ₹65,000 કરોડને સ્પર્શી હોવાનું છે, જેમાં 50% રેલવે પ્રોજેક્ટ્સમાંથી આવે છે. એક ઈન્વેસ્ટર કૉલમાં, કંપનીએ જણાવ્યું હતું કે તે મધ્ય એશિયા, UAE અને પશ્ચિમ એશિયા સહિત ઑફશોર…
Fund Houses Recommendations: MCX, CUMMINS, DELHIVERY, PAYTM, Deepak NTR
અમદાવાદ, 19 ફેબ્રુઆરીઃ વિવિધ અગ્રણી બ્રોકરેજ હાઉસ અને ફંડ હાઉસ દ્વારા ટેકનો- ફન્ડામેન્ટલ એનાલિસિસના આધારે પસંદગીના સ્ટોક્સ ખરીદી/ વેચાણ/ હોલ્ડ કરવા માટે ભલામણ કરાયા છે. જે રોકાણકારોના અભ્યાસ માટે અત્રે રજૂ કરીએ છીએ. UBS on MCX: Maintain Buy on Company, raise target price at Rs 4300 (Positive) Citi on Cummins: Maintain Buy on Company, raise…
