Category: શેર બજાર
HDFC Bankના શેર પર મોર્ગન સ્ટેનલીએ 50% સુધી ઉછાળાની આગાહી કરી, બિઝનેસ ગ્રોથમાં વૃદ્ધિની સંભાવના
અમદાવાદ, 16 ફેબ્રુઆરીઃ ગ્લોબલ બ્રોકરેજ ફ્રમ મોર્ગન સ્ટેનલીએ એચડીએફસી બેન્કના શેર પર ‘ઓવરવેઇટ’ રેટિંગ આપ્યા બાદ HDFC બેન્કનો શેર 16 ફેબ્રુઆરીના રોજ લગભગ 1 ટકા વધીને રૂ. 1,424 થયો હતો. મોર્ગન સ્ટેનલીએ શેર રૂ. 2110ના ટાર્ગેટ પ્રાઈસ આપી છે. જે છેલ્લા બંધ સામે 50 ટકા વૃદ્ધિની સંભાવના દર્શાવે છે. 31 ડિસેમ્બર, 2023 સુધી મર્જર પછી…
M&Mનો શેર 5 ટકાથી વધુ ઉછાળા સાથે વર્ષની ટોચે પહોંચ્યો, ફોક્સવેગન સાથે સપ્લાય એગ્રીમેન્ટની અસર
અમદાવાદ, 16 ફેબ્રુઆરીઃ મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાનો શેર આજે 5.61 ટકા ઉછાળા સાથે 1864.65ની વાર્ષિક ટોચે પહોંચ્યો હતો. બાદમાં 12.21 વાગ્યે 4.60 ટકા વૃદ્ધિ સાથે રૂ. 1845.05 પર કારોબાર થઈ રહ્યો હતો. મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા (M&M)ના શેરમાં ઉછાળા પાછળનું કારણ કંપનીએ તેના ઇલેક્ટ્રિક વાહનોમાં ઉપયોગી કોમ્પોનન્ટ્સ માટે ફોક્સવેગન કોમ્પોનન્ટ્સ સાથે સપ્લાય કરાર પર હસ્તાક્ષર કર્યા હોવાનું…
દેશના 70 ટકા લોકો આરોગ્ય પ્રત્યે સજાગ બની હેલ્થ ઈન્સ્યોરન્સ ખરીદી રહ્યા છે, ટેક્સ છૂટનો લાભ પણ જરૂરી
અમદાવાદ, 16 ફેબ્રુઆરીઃ દેશના 70 ટકા લોકો આરોગ્ય પ્રત્યે આર્થિક સુરક્ષાના ભાગરૂપે હેલ્થ ઈન્સ્યોરન્સ ખરીદી રહ્યા હોવાનું એક સર્વેમાં જાણવા મળ્યું છે. હેલ્થ ઈન્સ્યોરન્સ ખરીદી લોકો ટેક્સમાં છૂટ પણ મેળવી શકે છે. 30 ટકા લોકો ટેક્સમાં છૂટનો લાભ લેવા માટે પણ હેલ્થ ઈન્સ્યોરન્સની પસંદગી કરતા હોવાનું આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડ જનરલ ઈન્સ્યોરન્સના તાજેતરના રિસર્ચ રિપોર્ટમાં જાણવા મળ્યું…
IPO Listing: Entero Healthcare Solutionનો આઈપીઓ રિટર્ન આપવામાં નિષ્ફળ રહ્યો, 5 ટકા સુધી ડિસ્કાઉન્ટ
અમદાવાદ, 16 ફેબ્રુઆરીઃ એન્ટેરો હેલ્થકેર સોલ્યુશન્સ લિમિટેડે આજે રૂ. 1600 કરોડના આઈપીઓનું નજીવા 1.03 ટકા ડિસ્કાઉન્ટે લિસ્ટિંગ કરાવ્યું છે. બીએસઈ ખાતે રૂ. 1258ની ઈશ્યૂ પ્રાઈસ સામે રૂ. 1245ના સ્તરે લિસ્ટિંગ કરાવ્યા બાદ શેર વધી 1258ની સર્વોચ્ચ ટોચ નોંધાવી હતી. આ સાથે એન્ટેરો આઈપીઓમાં રોકાણકારો માટે નફો નહીં નુકસાન જોવા મળ્યું હતું. બાદમાં ઘટી 5.7 ટકા…
Fund Houses Recommendations: bpcl, iocl, hdfcbank, techmahindra, abfrl, hpcl, ipcalab
આજે Entero Healthcareનો આઇપીઓ લિસ્ટેડ થશે Symbol: ENTERO Series: Equity “B Group” BSE Code: 544122 ISIN: INE010601016 Face Value: Rs 10/- Issued Price: Rs 1258 અમદાવાદ, 16 ફેબ્રુઆરીઃ આજે એન્ટેરો હેલ્થકેરનો આઇપીઓ લિસ્ટેડ થશે. તે ઉપરાંત વિવિધ અગ્રણી બ્રોકરેજ હાઉસ તેમજ ફંડ હાઉસ તરફથી ખરીદી/ વેચાણ/ હોલ્ડ કરવા માટે સલાહ આપવામાં આવી છે. જે રોકાણકારોના…
Stocks in News: INDIANHOTEL, CIPLA, NBCC, KPIGREEN, LUPIN, INFOSYS, CRISIL, INDIGO, HDFCBANK, AXISBANK
અમદાવાદ, 16 ફેબ્રુઆરી INDIAN હોટેલ્સ: કંપનીએ ટ્રી ઓફ લાઈફ રિસોર્ટ્સ એન્ડ હોટેલ માટે કોલકાતાના અંબુજા નિયોટિયા ગ્રૂપ સાથે ‘વ્યૂહાત્મક જોડાણ’ દ્વારા તેના બ્રાન્ડ પોર્ટફોલિયોને વિસ્તાર્યો છે. (POSITIVE) Cipla: કંપનીએ જણાવ્યું હતું કે તેણે ફંગલ કેરાટાઇટિસ માટે સંયુક્તપણે નવલકથા નેત્રયજ્ઞ ફોર્મ્યુલેશન વિકસાવવા માટે CSIR સાથે જોડાણ કર્યું છે. (POSITIVE) NBCC: કંપની FY24માં તેના ₹10,000 કરોડના આવકના…
માર્કેટ લેન્સઃ નિફ્ટી માટે 22100નો ટાર્ગેટ, ઇન્ટ્રા-ડે સપોર્ટ 21819- 21727, રેઝિસ્ટન્સ 21978- 22046
અમદાવાદ, 16 ફેબ્રુઆરીઃ નિફ્ટી-50એ ગુરુવારે હાયર રેન્જ નજીક દોજી કેન્ડલમાં બંધ આપવા સાથે 22000 પોઇન્ટની સપાટી ક્રોસ કરવા માટેનો આશાવાદ મજબૂત બનાવ્યો છે. ટેકનિકલી નિફ્ટી માટે હવે નજીકની સપોર્ટ 21700 અને રોક બોટમ 21400ની સપાટીઓ ધ્યાનમાં રાખવી. ઉપરમાં 22100 મહત્વની રેઝિસ્ટન્સ સપાટી ધ્યાનમાં રાખવી. ટ્રેન્ડિંગ લાઇનથી ઉપર આરએસઆઇ અને અન્ય મહત્વના ટેકનિકલ સિગ્નલ્સ સપોર્ટ કરે…
PE/VC હવે IPOની કિંમત નિર્ધારણ પ્રક્રિયામાં ભાગ લઈ શકશે નહિં, અયોગ્ય પ્રભાવ ઘટાડવાનો નિર્ણય
અમદાવાદ, 15 ફેબ્રુઆરીઃ માર્કેટ રેગ્યુલેટર સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (સેબી) એ આઈપીઓ-બાઉન્ડ કંપનીઓને પ્રાઈવેટ ઈક્વિટી અથવા વેન્ચર કેપિટલ (PE/VC) શેરધારકો અને અન્ય શેરહોલ્ડરો કે જેઓ તેમના શેર વેચવાનો ઈરાદો ધરાવે છે તેમને કિંમત નિર્ધારણની નિર્ણય પ્રક્રિયામાંથી દૂર કરવા સૂચન કર્યું છે. મીડિયા સૂત્રોએ જણાવ્યું હતું કે, સેબીના આ પગલા લેવા પાછળનો ઉદ્દેશ આ…
