Category: શેર બજાર
MCX: કોટન-ખાંડી વાયદામાં રૂ.320ની વૃદ્ધિ
મુંબઈ, 25 જાન્યુઆરીઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ MCX પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં ગુરૂવારે રૂ.16,500.88 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ.4,620.68 કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો રૂ.11878.52 કરોડનો હતો. કીમતી ધાતુઓના વાયદાઓમાં સોનાના વાયદાઓમાં MCX સોનું ફેબ્રુઆરી વાયદો સત્રની શરૂઆતમાં 10 ગ્રામદીઠ રૂ.61,932ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં…
Q3 Results: PNBનો ચોખ્ખો નફો 253 ટકા વધ્યો, ગ્રોસ એનપીએમાં નોંધપાત્ર સુધારો
અમદાવાદ, 25 જાન્યુઆરીઃ સરકારી બેન્ક પંજાબ નેશનલ બેન્ક (PNB)નો ચાલુ નાણાકીય વર્ષના ત્રીજા ત્રિમાસિકમાં ચોખ્ખો નફો 253.49 ટકા વધ્યો છે. ડિસેમ્બર ત્રિમાસિકમાં રૂ. 2222.8 કરોડનો સ્ટેન્ડઅલોન ચોખ્ખો નફો નોંધાવ્યો છે. જે ગતવર્ષે રૂ. 628.88 કરોડ હતો. બેન્કની ગ્રોસ એનપીએ ગતવર્ષે સમાનગાળામાં 9.76 ટકા સામે સુધરી ડિસેમ્બર ત્રિમાસિકમાં 6.24 ટકા થઈ છે. નેટ એનપીએ પણ 3.30…
શું HDFC Bank એફઆઈઆઈની વેચવાલીનો ભોગ બની? શેર એક માસમાં 15 ટકા તૂટ્યો
અમદાવાદ, 25 જાન્યુઆરીઃ એચડીએફસી બેન્કે ત્રિમાસિક પરિણામો જારી કર્યા બાદ શેરમાં મોટાપાયે વોલેટિલિટી જોવા મળી છે. શેર જાન્યુઆરી માસમાં 14.85 ટકા તૂટ્યો છે. આજે પણ શેર 1.72 ટકા ઘટી 1431.14ની ઈન્ટ્રા ડે લો સપાટીએ પહોંચ્યો હતો. જે 11.35 વાગ્યે 1.60 ટકા ઘટાડે ટ્રેડ થઈ રહ્યો હતો. ગઈકાલે 1382.40ની વાર્ષિક બોટમે પહોંચ્યો હતો. ગઈકાલે એચડીએફસી બેન્કના…
Fund Houses Recommendations: BAJAJ AUTO, DLF, TECH MAHINDRA, TVS MOTORS, BLUEDART, INDUS TOWER, IOCL, COAL INDIA, NLC, AMBER, GAIL
અમદાવાદ, 25 જાન્યુઆરીઃ વિવિધ બ્રોકરેજ હાઉસ, ફંડ હાઉસ દ્વારા કરાયેલી પસંદગીની સ્ક્રીપ્સ અત્રે રોકાણકારોના અભ્યાસ માટે રજૂ કરીએ છીએ. MS on Bajaj Auto: Maintain Overweight on Company, raise target price at Rs 8082 (Positive) Jefferies on Bajaj Auto: Maintain Buy on Company, target price at Rs 9000 (Positive) Nomura on Tech Mahindra: Maintain Buy on…
STOCKS IN NEWS: CEAT, RAILTEL, CARE RATINGS, MASTECK, DLF, TATA MOTORS, TVS MOTORS, UCO BANK, ADANI ENTER., LAURAS LAB
અમદાવાદ, 25 જાન્યુઆરી બાલકૃષ્ણ ઇન્ડસ્ટ્રીઝ: ચોખ્ખો નફો રૂ. 305.42 કરોડ / રૂ. 108.38 કરોડ; આવક રૂ. 2,274 કરોડ / રૂ. 2166 કરોડ વાર્ષિક (POSITIVE) CEAT: આવક રૂ. 2,727.2 કરોડ સામે રૂ. 2.963.1 કરોડ, 8.6% વધી, ચોખ્ખો નફો રૂ. 181.3 કરોડ /રૂ. 34.9 કરોડ (YoY) (POSITIVE) રેલટેલ: ચોખ્ખો નફો 94.5% વધીને 62.1 કરોડ થયો; આવક 47.1%…
આજે જાહેર થનારા મહત્વના કંપની પરીણામોઃ ACC, ADANIPOWER, CYIENT, DBCORP, ELECON, EQUITASBNK, HINDPETRO, SBFC, SBICARD, SBILIFE
અમદાવાદ, 25 જાન્યુઆરીઃ Q3FY24 EARNING માટેની સિઝન અંતિમ તબક્કામાં પહોંચવા સાથે રોજ 200- 300 કંપનીઓ દ્વારા પરીણામોની જાહેરાત થઇ રહી છે. તે પૈકી મહત્વની અને માર્કેટમાં એક્ટિવ કંપનીઓ દ્વારા જારી થનારા પરીણામો અંગે નિષ્ણાતો, પંડિતો, અગ્રણી બ્રોકરેજ હાઉસ અને ફંડ હાઉસ દ્વારા જારી કરાયેલા અંદાજો રોકાણકારોના અભ્યાસ અર્થે રજૂ કરીએ છીએ. Q3FY24 EARNING CALENDAR 25.01.2024:…
માર્કેટ લેન્સઃ નિફ્ટી માટે 21233 રોકબોટમ, સુધારા માટે 21578 ક્રોસ થવી જરૂરી, ઇન્ટ્રા-ડે વોચઃ ITC, ફેડરલ બેન્ક, ઇન્ડિગો
અમદાવાદ, 25 જાન્યુઆરીઃ બુધવારે નિફ્ટી-50 સહિત તમામ સેક્ટોરલ્સમાં બાઉન્સબેકની સ્થિતિ જોવા મળી હતી. જેમાં નિફ્ટીએ 21400 પોઇન્ટની સપાટી ફરી હાંસલ કરી હતી. ટેકનિકલી નિફ્ટીએ 50 દિવસીય એવરેજ 21100નું લેવલ જાળવી રાખ્યું છે. સાથે સાથે દિવસની એવરેજ નજીક બંધ આપ્યું છે. 21700 પોઇન્ટનું સાયકોલોજિકલ તેમજ ટેકનિકલ ડબલ ટોપ કે જ્યાંથી નિફ્ટી વારંવાર પછડાઇ રહ્યો છે. તે…
