Category: શેર બજાર
માર્કેટ લેન્સઃ નિફ્ટી સપોર્ટ 21960-21888, રેઝિસ્ટન્સ 22114-22196, ઇન્ટ્રા-ડે વોચઃ આયશર મોટર્સ, TCS, HUL
અમદાવાદ, 17 જાન્યુઆરીઃ નિફ્ટીએ ઇન્ટ્રા-ડે 21124 પોઇન્ટની ન્યૂ હાઇ સપાટી નોંધાવવા સાથે છેલ્લે આગલાં દિવસની ઇનસાઇડ રેન્જમાં બંધ આપ્યું છે. ટેકનિકલી 21850- 21700 મહત્વના સપોર્ટ તરીકે ધ્યાનમાં રાખવા. ઉપરમાં 22300 પોઇન્ટનું લેવલ આગામી શોર્ટ રનમાં ક્રોસ થવાની સંભાવના ટેકનિકલ નિષ્ણાતો વ્યક્ત કરી રહ્યા છે. આરએસઆઇ એવરેજ લાઇનથી રિવર્સ થઇ રહ્યો છે. અન્ય મહત્વના ટેકનિકલ ઇન્ડિકેટર્સ…
Bond Issue 2023: 920 કોર્પોરેટ બોન્ડમાં રોકાણકારોએ બેન્ક એફડી કરતાં વધુ વ્યાજ મેળવ્યું
અમદાવાદ, 16 જાન્યુઆરીઃ શેરબજારમાં સુરક્ષિત ગણાતા ડેટ ફંડ સેગમેન્ટમાં ઉંચી યીલ્ડ સાથે બોન્ડ જારી કરવાનુ પ્રમાણ વધ્યું છે. ગત કેલેન્ડર વર્ષમાં યોજાયેલા પ્રાઈવેટ પ્લેસમેન્ટ હેઠળના 920 કોર્પોરેટ બોન્ડમાંથી 59 ટકા બોન્ડ્સે રોકાણકારોને 7-8 ટકા જ્યારે 16 ટકા બોન્ડ્સમાં 8-9 ટકા વ્યાજ મેળવ્યું છે. જે બેન્ક એફડીના 6.00-6.50%ની એવરેજ કરતાં વધુ છે. 2023માં કુલ 920 કોર્પોરેટ…
Q3 results: ફેડરલ બેન્કનો ચોખ્ખો નફો 25 ટકા વધી રેકોર્ડ રૂ. 1007 કરોડ થયો
અમદાવાદ, 16 જાન્યુઆરીઃ ફેડરલ બેન્કે આજે નાણાકીય વર્ષ 2023-24ના ત્રીજા ત્રિમાસિક પરિણામો જાહેર કર્યા છે. જેમાં બેન્કે રેકોર્ડ રૂ. 1007 કરોડનો નફો નોંધાવ્યો હોવાનું ફેડરલ બેન્કના એમડી અને સીઈઓએ જણાવ્યું છે. ડિસેમ્બર ત્રિમાસિકમાં રૂ. 1,007 કરોડનો ચોખ્ખો નફો નોંધાવ્યો હતો, જે એક વર્ષ અગાઉના સમાન ગાળામાં રૂ. 803.6 કરોડ સામે 25 ટકા વધ્યો છે. ઉલ્લેખનીય…
Jyoti CNC Automation IPOનું 12 ટકા પ્રીમિયમે લિસ્ટિંગ, શેર 29 ટકા સુધી વધ્યો
આઈપીઓ સાઈઝ રૂ. 1000 કરોડ ઈશ્યૂ પ્રાઈસ રૂ. 331 લિસ્ટિંગ રૂ. 372 ટોચ 426.70 રિટર્ન 28.83 ટકા અમદાવાદ, 16 જાન્યુઆરીઃ સીએનસી મશીન્સની મેન્યુફેક્ચરર અને સપ્લાયરર જ્યોતિ સીએનસી ઓટોમેશન લિ. (Jyoti CNC Automation Ltd.)નો આઈપીઓ આજે 12.39 ટકા પ્રીમિયમે લિસ્ટિંગ થયો છે. 12.20 વાગ્યા સુધીમાં શેર 28.83 ટકા ઉછળી 426.40ની સર્વોચ્ચ ટોચે પહોંચ્યો હતો. બીએસઈ ખાતે…
STOCKS IN NEWS: જ્યોતિ સીએનસી ઓટોનું લિસ્ટિંગ આજે. RVNL, FEDBANK FINANCE, PNC INFRA, POWER STOCKS
Listing of Jyoti CNC Automation Symbol: JYOTICNC Series: Equity B BSE Code: 544081 ISIN: INE980O01024 Face Value: Rs 2 Issued Price: Rs 331 અમદાવાદ, 16 જાન્યુઆરી શારદા એનર્જી: કંપનીને છત્તીસગઢમાં 50 મેગાવોટ ડીસી સોલાર પાવર પ્લાન્ટની સ્થાપના માટે ₹150 કરોડનો કોન્ટ્રાક્ટ મળ્યો (POSITIVE) Aster DM: શેરહોલ્ડરને 100-120/Sh ડિવિડન્ડ મળી શકે છે”: મીડિયા સ્ત્રોતો (POSITIVE) RVNL:…
આજે જાહેર થનારા મહત્વના Q3 પરીણામઃ HDFCBANK, LTTS, FEDERALBNK, GOACARBON
અમદાવાદ, 16 જાન્યુઆરીઃ Q3FY24 EARNING CALENDAR 16.01.2024: FEDERALBNK, GOACARBON, HATHWAY, HDFCBANK, HSCL, ICICIGI, ISEC, JINDALSAW, LTTS, MAHABANK, MAPMYINDIA, NETWORK18, NEWGEN, TV18BRDCST FEDERALBANK NII expected at Rs 2130 crore versus Rs 1957 crore EBIT expected to be seen at Rs 1369 crore versus Rs 1274 crore EBIT margin expected to be seen at 64.33% versus 65.13%…
Fund Houses Recommendations: PAYTM, RELIANCE INDUSTRIES, IREDA, SJVN, NTPC, IRFC, JIO FINANCE
અમદાવાદ, 16 જાન્યુઆરીઃ સેન્સેક્સ- નિફ્ટી સહિત મોટાભાગના સેક્ટોરલ્સ તેજીની જાનમાં જોડાયા છે. આ વખતની જાન લીલા તોરણે પાછી આવે તેવી શક્યતા ઓછી જણાય છે. કારણકે મોટાભાગની બ્લૂચીપ્સ ચિઅરઅપ રિઝલ્ટસ નોંધાવી રહી છે. ઇકોનોમિ, પોલિટિક્સ અને સેન્ટિમેન્ટ ત્રણેય પરીબળો માર્કેટની ફેવરમાં છે. વિવિધ બ્રોકરેજ હાઉસ તથા ફંડ હાઉસ દ્વારા કેટલીક ભલામણો કરવામાં આવી છે. તે રોકાણકારોના…
માર્કેટ લેન્સઃ નિફ્ટી સપોર્ટ 22002-21907, રેઝિસ્ટન્સ 22154-22211, ઇન્ટ્રાડે વોચઃ UPL, ટાટા કન્ઝ્યુમર, આસ્ટ્રાલ
અમદાવાદ, 16 જાન્યુઆરીઃ નિફ્ટી-50 સતત પોઝિટિવ મોમેન્ટમ જાળવી રાખવા સાથે નવી ઓલટાઇમ હાઇ સપાટી 22115 પોઇન્ટે પહોંચ્યો છે. અવરલી ચાર્ટ દર્શાવે છે કે, સપોર્ટ 21860નો મજબૂત જણાય છે. ઉપરમાં હવે નિફ્ટી માટેનો ટાર્ગેટ 22300 પોઇન્ટ હોવાનું ટેકનિકલ નિષ્ણાતો જણાવે છે. નિફ્ટી આરએસઆઇ પણ એવરેજ લાઇનને ક્રોસ કરી ચૂક્યો છે. અન્ય ટેકનિકલ ઇન્ડિકેટર્સ પણ હાલના લેવલથી…
