સેન્સેક્સમાં સતત ત્રીજા દિવસે 159 પોઇન્ટનો ઘટાડો, IT, પાવર શેર્સમાં ગાબડાં

આઇટી- ટેકનો, પાવર ઇન્ડેક્સને બાદ કરતાં મોટાભાગના ઇન્ડેક્સમાં એક ટકાથી નીચી વોલેટિલિટી માર્કેટબ્રેડ્થ પોઝિટિવ પરંતુ માર્કેટનો અંડરટોન હજી પણ નેગેટિવ હોવાના સંકેતો અમદાવાદ, 19 એપ્રિલઃ સળંગ સુધારાની ચાલ બાદ ભારતીય શેરબજારોમાં બુધવારે સતત ત્રીજા દિવસે પણ વેચવાલીના પ્રેશર અને સેક્ટર સ્પેસિફિક ઘટાડાની ચાલ વચ્ચે બીએસઇ સેન્સેક્સ 159 પોઇન્ટ તૂટી 59,567.80 પોઇન્ટની સપાટીએ બંધ રહ્યો હતો….

Read More

NIFTY OUTLOOK: SUPPORT 17591- 17523, RESISTANCE 17748- 17835: ONGC અને સિમેન્સમાં નેગેટિવ ટોન, ભારતી એરટેલ ખરીદવાની સલાહ, એપોલો ટાયર લાંબી રેસ માટે સજ્જ

અમદાવાદ, 19 એપ્રિલઃ છેલ્લા બે દિવસથી નિફ્ટીની શરૂઆત સ્ટેબલ હોય છે. પરંતુ અચાનક આવતી વેચવાલીના વાવાઝોડામાં આઇટી, ટેકનોલોજી, સેન્સેક્સ, નિફ્ટી અને બેન્ક નિફ્ટી વોલેટિલીટીના વંટોળમાં ફંગોળાઇ રહ્યા છે. મંગળવારે પણ નિફ્ટીએ છેલ્લે 47 પોઇન્ટનો લોસ નોંધાવીને 17660 પોઇન્ટની સપાટીએ બંધ આપ્યું છે. ટેકનિકલી જોઇએ તો નિફ્ટીએ તેની 200- ડે એસએમએ આસપાસ સપોર્ટ મેળવવો રહ્યો. તેનાથી…

Read More

NIFTY OUTLOOK: SUPPORT 17566- 17426, RESISTANCE 17855- 18004

હવેલ્સ, બેન્ક ઓફ બરોડામાં ટૂંકાગાળામાં સુધારાની ચાલના સંકેત અમદાવાદઃ સોમવારે સ્થિર શરૂઆત બાદ નિફ્ટીમાં ડાઉનવર્ડ ટ્રેન્ડ શરૂ થવા સાથે એક તબક્કે 17574 પોઇન્ટ સુધી ઘટી છેલ્લે 121 પોઇન્ટના ઘટાડા સાથે 17707 પોઇન્ટની સપાટીએ બંધ રહ્યો હતો. ઓવરઓલ માર્કેટબ્રેડ્થ અને માર્કેટ સેન્ટિમેન્ટ નેચરલથી પ્રોફીટ બુકીંગના રહ્યા હતા. ટેકનિકલી જોઇએ તો નિફ્ટીએ ફરી એકવાર 18000 પોઇન્ટની સાયકોલોજિકલ…

Read More

એસ્કોર્ટ્સ, પાવરગ્રીડ અને કોલ ઇન્ડિયા ઉપર રાખો વોચ, NIFTY OUTLOOK: SUPPORT 17758- 17687, RESISTANCE 17870- 17912

અમદાવાદ 17 એપ્રિલઃ મિનિ વેકેશન મોડમાંથી માર્કેટ બહાર આવીને સોમવારે કેવું ખૂલશે તેની ઉપર ઇન્ડિયન- વર્લ્ડ ઇકોનોમિ, માર્કેટ્સ તેમજ એફપીઆઇના મૂડ ઉપર મોટો આધાર રહેતો હોય છે. ગત શુક્રવારે 16 પોઇન્ટના સુધારા સાથે નિફ્ટીએ 17828 પોઇન્ટની સપાટીએ ઓવરઓલ ફ્લેટ માર્કેટબ્રેડ્થ સાથે બંધ આપ્યું હતું. આઇટી મેજર્સ ઇન્ફોસિસ અને ટીસીએસના નિરાશાજનક પરીણામોના પગલે સોમવારે ગેપડાઉન ખુલવા…

Read More

IT શેર્સે બાજી બગાડી છતાં સેન્સેક્સમાં 38ના સુધારા સાથે તેજીની આગેકૂચ

અમદાવાદઃ 13 એપ્રિલઃ ઇન્ફોસિસના પરીણામ પૂર્વે માર્કેટને આભાસ આવી ગયો હતો કે ઇન્ફોસિસના ત્રિમાસિક પરીણામ નબળા આવી શકે છે. તેના પગલે આઇટી મેજર શેર્સમાં ઘટાડાની ચાલ રહેતાં સેન્સેક્સની એકધારી તેજીની ચાલમાં એક તબક્કે રૂકાવટ આવી ગઇ હતી. પરંતુ પાછળથી વેલ્યૂ બાઇંગના કારણે સેન્સેક્સે 38 પોઇન્ટનો સુધારો નોંધાવ્યો હતો. 29 પોઇન્ટના ગેપડાઉન ઓપનિંગ બાદ ઘટાડામાં એક…

Read More

ઇન્ડસઇન્ડ બેન્ક શોર્ટટર્મ માટે ખરીદવાની ટેકનિકલ એનાલિસ્ટની સલાહ

નિફ્ટી માટે 17745- 17677 મહત્વની ટેકાની 17853- 17894 મહત્વની રેઝિસ્ટન્સ NIFTY OUTLOOK: SUPPORT 17745- 17677, RESISTANCE 17853- 17894 અમદાવાદઃ સળંગ આઠ દિવસના સુધારામાં નિફ્ટીએ 17800 પોઇન્ટનું મહત્વનું રેઝિસ્ટન્સ પણ ક્રોસ કરી લીધું છે. એફપીઆઇની એકધારી ખરીદી શરૂ થઇ ચૂકી છે. માર્કેટબ્રેડ્થ અને માર્કેટ સેન્ટિમેન્ટ પોઝિટિવ અને વેલ્યૂ બાઇંગની સિગ્નલ્સ આપી રહ્યા છે. બુધવારે નિફ્ટીએ દોઢ…

Read More

ફુગાવો સતત 7મા મહિને ઘટી 5.66 ટકા થયો

નવી દિલ્હી, 12 એપ્રિલઃ ભારતમાં CPI આધારિત રિટેલ ફુગાવો વાર્ષિક ધોરણે માર્ચ 2023માં ઘટીને 5.66 ટકા થયો છે. માર્ચ 2022માં રિટેલ ફુગાવાનો દર 6.95 ટકા હતો. ફેબ્રુઆરી 2023માં ભારતનો રિટેલ મોંઘવારી દર ઘટીને 6.4 ટકા થઈ ગયો હતો. માર્ચ 2023 એ સતત 7મો મહિનો છે જ્યારે રિટેલ ફુગાવાના દરમાં ઘટાડો નોંધાયો છે. ફેબ્રુઆરી 2023માં કન્ઝ્યુમર ફૂડ પ્રાઇસ…

Read More

નિફ્ટી 17800 પોઇન્ટની વધુ એક રેઝિસ્ટન્સ સપાટી ક્રોસ

ટીસીએસના પરીણામ પૂર્વે આઇટી ઇન્ડેક્સ 295 પોઇન્ટ પ્લસઃ 28827 પોઇન્ટ INFY 1.52 ટકા TECHમહિન્દ્રા 1.08 ટકા TCS 0.87 ટકા HCL ટેક 0.68 ટકા અને WIPRO 0.50 ટકા સુધર્યા અમદાવાદ 12 એપ્રિલઃ ભારતીય શેરબજારો ધીરે ધીરે કરેક્શન મોડમાંથી બહાર આવી રહ્યા હોવાના સંકેત રૂપે મંગળવારે સેન્સેક્સ વધુ 235.05 પોઇન્ટના ઉછાળા સાથે 60392.77 પોઇન્ટની સપાટીએ બંધ રહ્યો…

Read More