Category: શેર બજાર
18 Top Fall Fashion Trends from New York Fashion
Lorem Ipsum is simply dummy text of the printing and typesetting industry. Lorem Ipsum has been the industry’s standard dummy text ever since the 1500s, when an unknown printer took a galley of type and scrambled it to make a type specimen book. It has survived not only five centuries, but also the leap into electronic…
Dreamfolks services ના આઇપીઓમાં 56 ટકા પ્રીમિયમથી લિસ્ટીંગ
અમદાવાદ: Dreamfolks services na રૂ. 562.10 કરોડના આઈપીઓનું બમ્પર લિસ્ટિંગ થતાં રોકાણકારો ખુશખુશાલ થઈ ગયાં છે. ઈશ્યૂ પ્રાઈઝ રૂ. 326 સામે બીએસઈ ખાતે 54.91 ટકાના ઉછાળા સાથે રૂ. 505, જ્યારે NSE પર 56.04 ટકાના ઉછાળા સાથે રૂ. 508.70ની સપાટીએ લિસ્ટિંગ કરાવ્યુ છે. લિસ્ટિંગની થોડી જ ક્ષણોમાં 550ની ઓલટાઈમ ટોચે પહોંચી જતાં 68.71 ટકા રિટર્ન નોંધાયુ હતું….
MARKET OUTLOOK: NIFTY: SUPPORT 17576- 17487, RESISTANCE 17719-17773
નિફ્ટી-50 17650 પોઇન્ટની સપાટી ક્રોસ કર્યા પછી પાછો પડ્યો છે. મહત્વના ટેકનિકલ ઇન્ડિકેટર્સ રિવર્સ્ડ ટ્રેન્ડ દર્શાવે છે. પોઝિટિવ ક્રોસઓવર જ્યારે નિયર-ટર્મ ઇન્ડેકટર્સ પોઝિટિવ ટ્રેન્ડ દર્શાવે છે. કેશ સેગ્મેન્ટમાં એફપીઆઇની એકધારી વેચવાલી સળંગ ત્રીજા દિવસે પણ જારી રહી છે. તે પણ સેન્ટિમેન્ટ માટે નેગેટિવ ફેક્ટર ગણાવી શકાય. નિફ્ટી પ્રત્યેક ઉછાળે હર્ડલનો સામનો કરી રહ્યો છે. નીચામાં…
દેશમાં ડિમેટ એકાઉન્ટ્સની સંખ્યા પ્રથમવાર 10 કરોડ ક્રોસ
કોવિડ પૂર્વે ડિમેટ એકાઉન્ટ્સની સંખ્યા 4.10 કરોડ હતી મુંબઇઃ દેશમાં ઓગસ્ટ માસ દરમિયાન સૌપ્રથમવાર ડિમેટ એકાઉન્ટ્સની સંખ્યા 10 કરોડની સપાટીને ક્રોસ કરી ગઇ છે. આશરે 22 લાખ નવા એકાઉન્ટ્સ છેલ્લા ચાર માસમાં ખુલ્યા છે. જેનાકારણે કુલ સંખ્યા 1.005 કરોડની થઇ ગઇ હોવાનું એનએસડીએલના આંકડાઓ દર્શાવે છે. કોવિડ-19 પૂર્વે માર્ચ-20ની સ્થિતિ અનુસાર કુલ ડિમેટ એકાઉન્ટ્સની સંખ્યા…
GSP ક્રોપ સાયન્સે જંતુનાશક સંયોજનની એક્સક્લુઝિવ પેટન્ટ પ્રાપ્ત કરી
અમદાવાદ: એગ્રોકેમિકલ વ્યવસાયની અગ્રણી અને તેના R&D કેન્દ્ર ખાતે SE સંયોજન વિકસાવનારી ભારતની પ્રથમ કંપની GSP ક્રોપ સાયન્સે ઔદ્યોગિક નીતિ અને પ્રોત્સાહન વિભાગની તાબાની કચેરી કન્ટ્રોલર જનરલ ઓફ પેટન્ટ્સ, ડિઝાઇન્સ અને ટ્રેડમાર્ક્સની કચેરી તરફથી પાયરીપ્રોક્સિફેન અને ડાયફેન્થિયુરોનના તેના સિનર્જિસ્ટિક સુસ્પો પ્રવાહી સંયોજન (GSP SLR 525 SE સંયોજન તરીકે ઓળખાતા) માટે એક્સક્લુઝિવ પેટન્ટ પ્રાપ્ત કર્યું છે….
SBICAP Trusteeએ આખા કોળાનું શાક બનાવ્યું!!!!
ટાર્ગેટ કંપની તરીકે “સુઝલોન એનર્જીના સ્થાને અદાણી એનર્જી” ટાઇપોગ્રાફીક ભૂલ કે કૌભાંડ? સુઝલોનના શેર્સ અંગે ગેરસમજ ફેલાવતા મોટા ગોટાળા અંગે થયો ખુલાસો SBICAP Trusteeની ટાઇપોગ્રાફીક ભૂલનો ભોગ બનનારા રોકાણકારોને રાહત કોણ અપાવશે? SBICAP ટ્રસ્ટીના ખુલાસાની રમતમાં રોકાણકારો નવાણિયા કૂટાશે અને ખટાશવાદીયાઓ લાભ ખાટશે અમદાવાદઃ ગત સપ્તાહના અંત દરમિયાન બજારમાં એવી અફવા ફેલાઇ હતી કે સુઝલોન…
MARKET OUTLOK: NIFTY SUPPORT 17463- 17386, RESISTANCE 17630- 17721
નેગેટિવ નોટ સાથે પૂર્ણ થયેલા સપ્તાહ છતાં નિફ્ટીએ તેની ચાર સપ્તાહની નીચી સપાટીએથી રિકવરી મેળવી છે. જેમાં 17166ની સપોર્ટ લાઇન જાળવી રાખી છે. 0.1 ટકાનો લોસ છતાં ઇન્ડેક્સ તેની અપરબેન્ડ અને ડિસેન્ડિંગ ચેનલને જાળવી રહ્યો છે. મહત્વના ટેકનિકલ ઇન્ડિકેટર્સ દર્શાવે છે કે, માર્કેટ શોર્ટ રનમાં વોલેટાઇલ રહેવા સાથે નેગેટિવ ઝોનમાં રહી શકે છે. નિફ્ટી 17500…
ઓગસ્ટમાં આગેકૂચઃ સેન્સેક્સે 5.60 ટકાની વૃદ્ધિ નોંધાવી
સ્મોલકેપ, મિડકેપ ઇન્ડેક્સમાં પણ 5.90 ટકાનો સંગીન સુધારો પાવર, રિયાલ્ટી, સીજી, સીડી, એનર્જી, ઓઇલ અને ટેલિકોમ ઇન્ડેક્સમાં સેન્સેક્સ કરતાં પણ વધુ સુધારો નોંધાયો ઓટો, મેટલ, ફાઇનાન્સ અને પીએસયુ ઇન્ડાઇસિસમાં 5 ટકા ઉપરાંત સુધારો નોંધાયો એફએમસીજી 3 ટકા અને હેલ્થકેર 0.49 ટકાના સુધારા સાથે રહ્યા આઇટી, બેન્કેક્સ અને ટેકનોલોજી ઇન્ડાઇસિસમાં નેગેટિવ ટ્રેન્ડ જોવા મળ્યો ભારતીય શેરબજારો…
