Category: શેર બજાર
Syrma SGS IPO શુક્રવારે લિસ્ટેડ થશે, જાણો શું રહેશે સ્થિતિ
ગ્રે માર્કેટમાં (અન ઓફિશિયલ) રૂ. 25-60 વચ્ચે બોલાતું પ્રિમિયમ ડ્રીમ ફોક્સનો આઇપીઓ બીજા દિવસના અંતે 6.09 ગણો છલકાયો અમદાવાદઃ આઈપીઓ માર્કેટમાં બે માસ બાદ ચહલ પહલ જોવા મળી છે. વોલેટાઈલ માર્કેટમાં આઈપીઓ લાવવાનું સાહસ કરનાર Syrma SGSનો રૂ. 840 કરોડનો આઈપીઓ શુક્રવારે મેઈન બોર્ડ ખાતે લિસ્ટિંગ કરાવશે. આઈપીઓમાં ચૂકી જનાર તેમજ શેર ન લાગનાર રોકાણકારો ગ્રે…
મિરર ઇફેક્ટઃ અત્યારસુધી FII વેચવાલ હતા હવે DIIની વેચવાલી જોવા મળી!
સેન્સેક્સમાં 818ની વોલેટિલિટી, NIFTYએ 17600 પોઇન્ટની સપાટી ગુમાવી માર્કેટબ્રેડ્થ પોઝિટિવ, સેન્સેક્સ- નિફ્ટી બેઝ્ડ ટ્રેડિંગ, સેક્ટોરલ્સમાં સુસ્ત ટ્રેન્ડ અમદાવાદઃ છેલ્લા એક કલાકના હેવી સેલિંગ પ્રેશર વચ્ચે બીએસઇ સેન્સેક્સે 310.71 પોઇન્ટ અને નિફ્ટીએ 17600 પોઇન્ટની સપાટી ગુમાવી છે. ઓવરઓલ માર્કેટબ્રેડ્થ પોઝિટિવ રહેવા છતાં માર્કેટમાં સેન્સેક્સ- નિફ્ટી બેઝ્ડ ટ્રેડિંગ વિશેષ જોવા મળ્યું હતું. બાકીના સેક્ટરોલ્સમાં વોલ્યૂમ્સ અને વોલેટિલિટી…
OUTLOOK: NIFTY SUPPORT 17600- 17550, RESISTANCE 17800- 17850
નિફ્ટી-50 બુધવારે ફ્લેટ પોઝિટિવ નોટ સાથે બંધ રહેવા સાતે 17350ના લેવલને લગભગ ટચ કર્યું છે. ટેકનિકલ ઇન્ડિકેટર્સ સૂચવે છે કે, શોર્ટટર્મ ટ્રેન્ડ મંદીવાળાઓની ફેવર કરે છે. જ્યારે મિડિયમ ટર્મ ટ્રેન્ડ તેજીવાળાઓની. ગુરુવારે મન્થલી ડેરિવેટિવ્સ એક્સપાયરી જોતાં વોલેટિલિટી રહેશે. જેમાં નિફ્ટી માટે 17800 અને 17500 મહત્વની સપાટીઓ સાબિત થઇ શકે છે. ઓગસ્ટ સિરિઝનો અંત 17650 પોઇન્ટના…
NDTVના શેરમાં અપર સર્કિટ, શેર 52 સપ્તાહની ટોચે, અદાણી જૂથમાં અદાણિ ટ્રાન્સ. સિવાયના શેર્સ ઘટ્યા
અમદાવાદઃ BSE પર કંપનીના શેર 5 ટકાની સર્કિટ સાથે રૂ. 384.50ની 52 સપ્તાહની ઊંચી સપાટીએ આંબી ગયો છે. ગૌતમ અદાણીની આગેવાની હેઠળના અદાણી જૂથ દ્વારા મીડિયા કંપની NDTVમાં હિસ્સો ખરીદવાના અહેવાલો વચ્ચે બુધવારે NDTVના શેરમાં 5 ટકાની તેજીની સર્કિટ વાગી હતી. BSE પર કંપનીનો શેર પાંચ ટકા અપર સર્કિટ સાથે રૂ. 384.50 પર પહોંચ્યો હતો. જ્યારે NSE પર કંપનીનો શેર 4.99 ટકા વધીને રૂ. 388.20 સાથે વર્ષની ટોચે પહોંચ્યો…
MARKET OUTLOOK: NIFTY SUPPORT 17407- 17236, RESISTANCE 17687- 17796
નિફ્ટીએ છેવટે તેની અગાઉની ફોલિંગ ટ્રેન્ડ લાઇનને બ્રીચ કરવા સાતે 87 પોઇન્ટનો સુધારો નોંધાવ્યો છે. ઓવરઓલ માર્કેટબ્રેડ્થ પોઝિટિવ રહી છે. મોટાભાગના સેક્ટોરલ્સમાં પણ પોઝિટિવ મૂવ જોવા મળી છે. કેશ સેગમેન્ટમાં એફઆઇઆઇની ખરીદી સામે સ્થાનિક સંસ્થાઓ નેટ વેચવાલ રહી છે. અગાઉ જણાવ્યા અનુસાર બેરિશ વ્યૂ હજી પણ જળવાઇ રહ્યો છે. પરંતુ શોર્ટ રનમાં એકાદ બાઉન્સ બેકની…
1027 પોઇન્ટની વોલેટિલિટીના અંતે સેન્સેક્સમાં 257 પોઇન્ટની રાહત રેલી
સેન્સેક્સ- NIFTYની ઇન્ટ્રા-ડે સાપ- સીડી વિગત ખુલ્યો ઘટી વધી બંધ સુધારો સેન્સેક્સ 58206 58172 59199 59031 257 નિફ્ટી 17357 17345 17625 17577 87 ફેડ રિઝર્વના વ્યાજદર અને ગાઇડેન્સનું ફેફરું સમગ્ર વિશ્વના શેરબજારોને થરથરાવી રહ્યું છે. ભારતીય શેરબજારોમાં પણ સેન્સેક્સની શરૂઆત સવારે 568 પોઇન્ટના ગેપ-ડાઉનથી થવા સાથે એક તબક્કે 602 પોઇન્ટ તૂટી સેન્સેક્સ 58172 પોઇન્ટના તળિયે…
ડ્રીમફોલ્ક્સ સર્વિસિસનો આઇપીઓ 24 ઓગસ્ટે ખુલશેઃ પ્રાઇસબેન્ડ 308- 326
અમદાવાદ: ડ્રીમફોલ્ક્સ સર્વિસીસ લિમિટેડનો આઇપીઓ 24 ઓગસ્ટ, 2022ને બુધવારે ખૂલી રહ્યો છે. કંપનીએ ઓફરની પ્રાઇસ બેન્ડ ઇક્વિટી શેરદીઠ ₹ 308થી ₹ 326 નક્કી કરી છે. બિડ્સ લઘુતમ 46 ઇક્વિટી શેર માટે થઈ શકશે અને પછી 46 ઇક્વિટી શેરના ગુણાંકમાં થઈ શકશે. આઇપીઓમાં પ્રમોટર વિક્રેતા શેરધારકો દ્વારા 17,242,368 સુધીના ઇક્વિટી શેરના વેચાણની ઓફર સામેલ હશે. વેચાણ…
મંગળવારે પણ ગેપ અપ- ડાઉનની કન્ડિશનમાં ભારતીય શેરબજારો
અમદાવાદઃ મંગળવારે અપેક્ષા અનુસાર ભારતીય શેરબજારો ગેપડાઉન સાથે ખુલ્યા છે અને સવારે 9.26 કલાકની સ્થિતિ અનુસાર સેન્સેક્સ 133 પોઇન્ટ અને નિફ્ટી 26 પોઇન્ટના ગેપડાઉનથી ચાલી રહ્યા હતા. પરંતુ થોડી જ ક્ષણોમાં સેન્સેક્સ 20 પોઇન્ટ અપ થયા બાદ ફરી 42 પોઇન્ટ ડાઉન થયો હતો. આમ વોલેટિલિટિ વચ્ચે માર્કેટ્સ અથડાઇ રહ્યા હતા.ફેડરલ રિઝર્વ દ્વારા વધારાના તીવ્ર વ્યાજ-દર…
