NIFTY OUTLOOK: SUPPORT 18167- 18090, RESISTANCE 18291- 18339

અમદાવાદઃ મંગળવારે નિફ્ટી-50એ 3 દિવસના કરેક્શન બાદ ફરી રાહત રેલીના દર્શન કરાવ્યા હતા. છેલ્લે 84 પોઇન્ટના સુધારા સાથે 18244 પોઇન્ટની સપાટીએ બંધ રહ્યો હતો. ઓવરઓલ માર્કેટબ્રેડ્થ જોકે, ફ્લેટ- નેગેટિવ રહી હતી. પરંતુ માર્કેટ ટ્રેન્ડ પોઝિટિવ રહ્યો છે. મંગળવારે યુએસ માર્કેટ્સમાં પણ ડાઉજોન્સ 400 પોઇન્ટ ઉછળ્યો છે.આમ, વૈશ્વિક શેરબજારોમાં પણ સુધારો જોવાયો છે તે ઉપરાંત ઘરઆંગણે…

Read More

3 દિવસની ઘટાડાની ચાલ અટકી, સેન્સેક્સ 274 પોઇન્ટ પ્લસ

નિફ્ટીએ 18200 પોઇન્ટની સાયકોલોજીકલ સપાટી જાળવી રાખી મેટલ, કેપિટલ ગુડ્સ અને કન્ઝ્યુમર ગુડ્સમાં ધીમો સુધારો પાવર અને રિયાલ્ટી ઇન્ડેક્સમાં એક ટકાથી વધુ ઘટાડો અમદાવાદઃ ભારતીય શેરબજારોમાં 3 દિવસની ઘટાડાની ચાલ અટકવા સાથે મંગળવારે સેન્સેક્સે 274 પોઇન્ટનો સંગીન સુધારો નોંધાવ્યો હતો. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી-50 પણ 18200 પોઇન્ટની મહત્વની સાયકોલોજિકલ તેમજ ટેકનિકલી ટેકાની સપાટી ઉપર…

Read More

Paytmનો શેર 10%ના કડાકા સાથે 500ની નીચે, ઐતિહાસિક તળિયે

એન્કર ઈન્વેસ્ટર્સ અને ઈન્શિયલ ઈન્વેસ્ટર્સની આઈપીઓ લોક-ઈન પિરિયડ પૂર્ણ થતાની સાથે મોટાપાયે વેચવાલી શરૂ મુંબઇઃ ડિજિટલ પેમેન્ટ એપ Paytmની પેરેન્ટ કંપની One 97 Communications Limitedનો શેર મંગળવારે વધુ 10 ટકાના કડાકા સાથે રૂ. 500ની સપાટી તોડી બપોરે 12.30 કલાકો રૂ. 481 આસપાસના તળિયે બેસી ગયો હતો. એટલું જ નહિં ઐતિહાસિક બોટમ લેવલ પણ તોડી 477ની…

Read More

KAYENES IPO 33% premiumથી લિસ્ટિંગ બાદ પ્રોફીટ બુકિંગ

અમદાવાદઃ KAYENES IPOનું આજે સવારે 33 ટકા પ્રિમિયમે લિસ્ટિંગ થયા બાદ બપોરે 12.30 કલાક સુધીમાં સેલિંગ પ્રેશર રહેતાં પ્રિમિયમ ઘટી 19 ટકા થયું હતું. KAYENES IPOની શેરદીઠ રૂ. 587ની ઇશ્યૂ પ્રાઇસ સામે શેર રૂ. 775ની સપાટીએ ખુલી ઉપરમાં રૂ. 787 થઇ નીચામાં 675 થઇ આ લખાય છે ત્યારે (12.30 કલાકે) રૂ. 700 આસપાસ બોલાયો હતો….

Read More

NIFTY OUTLOK: SUPPORT 18213- 18119, RESISTANCE 18398- 18489

અમદાવાદઃ શુક્રવારે નિફ્ટી-50એ 18395ના લેવલ તરફની મૂવમેન્ટ દર્શાવી હતી. પરંતુ પાછળથી મહત્વની 18300ની સપાટી વાયોલેટ થઇ હતી. જેમાં છેલ્લે 36 પોઇન્ટ ઘટી 18308 પોઇન્ટ બંધ રહ્યો હતો. ટેકનિકલી જોઇએ તો, ઓવરઓલ માર્કેટબ્રેડ્થ નેગેટિવ રહી છે. શોર્ટટર્મ ટાઇમફ્રેમ ચાર્ટ ઉપર ટેકનિકલ ઇન્ડિકેટર્સ બેરિશ ટ્રેન્ડ દર્શાવે છે. જેમાં નિફ્ટી 18210- 18175 પોઇન્ટ સુધી ઘટાડાની શક્યતા દર્શાવે છે….

Read More

એક વર્ષમાં 11 PSU બેન્ક શેર્સમાં એવરેજ 42%ની વૃદ્ધિ, સામે 12 પ્રાઇવેટ બેન્ક શેર્સમાં એવરેજ 5.3%ની જ વૃદ્ધિ

અમદાવાદઃ ભારતીય શેરબજારોમાં જોવા મળેલી તેજીની ચાલ દરમિયાન બીએસઇ સેન્સેક્સ અને નિફ્ટી-50 તેમની ઓલટાઇમ હાઇ સપાટી નજીક પહોંચ્યા છે. પરંતુ બીએસઇ બેન્કેક્સ તો ઓલરેડી તેની સર્વોચ્ચ સપાટી નોંધાવી ચૂક્યો છે. પરંતુ આશ્ચર્યની વાત એ છે કે, સરકારી બેન્ક શેર્સમાં આ વર્ષે બૂમ-બૂમની સ્થિતિ જોવા મળી છે. બીએસઇ ખાતે લિસ્ટેડ 11 પીએસયુ બેન્ક શેર્સ પૈકી સૌથી…

Read More

NIFTY OUTLOOK: SUPPORT 18299- 18254, RESISTANCE 18403- 18463

અમદાવાદઃ ગુરુવારે નિફ્ટી-50માં ડલ સ્ટાર્ટીંગ પછી બાઉન્સની સ્થિતિ રહી હતી. જેમાં 18418 જોવા મળી હતી. પરંતુ હેવી પ્રોફીટ બુકિંગ અને વૈશ્વિક નબળાં શેરબજારો પાછળ નિફ્ટી છેલ્લે 66 પોઇન્ટના લોસ સાથે 18313 પોઇન્ટ બંધ રહ્યો હતો. માર્કેટબ્રેડ્થ પણ નેગેટિવ રહેવા સાથે ટ્રેન્ડ શોર્ટટર્મ નેગેટિવ બન્યો હતો. વીકલી ઓપ્શન એક્સપાયરી-ડે ના દિવસે નિફ્ટીએ 18300ની સપાટી જાળવી રાખી…

Read More