NIFTY OUTLOOK: SUPPORT 15714- 15593, RESISTANCE 15905- 15974

સપ્તાહની શરૂઆત આશાવાદના ટોને થઇ છે. સોમવારે માર્કેટમાં સુધારો જોવા મળ્યો છે. પરંતુ જો અને તો મુજબ નિફ્ટીએ ઇન્ટ્રા-ડે 15850 પોઇન્ટની નીચી સપાટીને સ્પર્શીને બાઉન્સબેક આપ્યું છે. ડેઇલી ટાઇમફ્રેમ ચાર્ટ અનુસાર નિફ્ટીએ હાયર ટોપ હાયર બોટમ દર્શાવવા સાથે 15850નું લેવલ દર્શાવીને સુધારાના સંકેત આપ્યા છે. જેમાં નિફ્ટી 16000 પોઇન્ટ થઇ શકે. ત્યારબાદ 16200 સુધી સુધારાને…

Read More

નિફ્ટી 17300નું રેઝિસ્ટન્સ ક્રોસ કરે ત્યાં સુધી નવી ખરીદી માટે રાહ જુઓ

વિન્ડફોલ ટેક્સ પાછો ખેંચવાની કોણીએ ગોળ જેવી જાહેરાત ઓઇલ શેર્સને ઊંચકવામાં નિષ્ફળ નિફ્ટી-50 જ્યાં સુધી 17300 પોઇન્ટની સપાટી ક્રોસ કરે નહિં ત્યાં સુધી મિડિયમ- લોંગ ટર્મના સુધારાની શક્યતા ધૂંધળી હોવા અંગે વારંવાર ટેકનો- ફન્ડામેન્ટલ એલાસ્ટ્સ ટકોર કરી રહ્યા છે. વૈશ્વિક શેરબજારોની ડામાડોળ સ્થિતિ, ડોલર સામે રૂપિયામાં સતત નવી નીચી સપાટી, સતત વધી રહેલો ફુગાવો તેમજ…

Read More

આઇટીસી વર્સસ રિલાયન્સની વનડે મેચનો આંખે દેખ્યો અહેવાલ…..!!!! આઇટીસી 285ની વર્ષની ટોચે, એક વર્ષમાં 43 ટકાનો આકર્ષક ઉછાળો, રિલાયન્સમાં વર્ષનો સૌથી મોટો 7.14 ટકાનો એક દિવસીય ઘટાડો

બોનસ અને વિવિધ બિઝનેસને સેગ્મેન્ટ વાઇસ અલગ લિસ્ટિંગની ધારણાએ આઇટીસીમાં સુધારાની ચાલ સરકારે ઇંધણ ઉપર લાદેલા ટેક્સના કારણે ઓએનજીસી અને રિલાયન્સને સૌથી વધુ નુકસાનની વકી શુક્રવારે સરકારની એટીએફ, પેટ્રોલ અને ડિઝલ ઉપર વેરા વધારો ઝીંકવાના પગલે સમગ્ર માર્કેટમાં માતમનો માહોલ હતો. પરંતુ સેન્સેક્સ પેકમાં આટીસીએ ક્રિકેટ જેવો જ ચમત્કાર સર્જ્યો હતો. જે રીતે સ્લો બોલર…

Read More

BREAKING NEWS…..!!!!!!! ATF, ડીઝલ, પેટ્રોલની નિકાસ પર ટેક્સ વધ્યો, ONGC, RILમાં કડાકો

– એટીએફ અને પેટ્રોલ ઊપર રૂ. 6 અને ડિઝલ ઉપર રૂ. 13 પ્રતિ લિટર ટેક્સ લાદ્યો – નિકાસલક્ષી રિફાઇનરીઓને આમાંથી મુક્તિ આપવામાં આવી કેન્દ્રએ પેટ્રોલ, ડીઝલ અને એવિએશન ટર્બાઇન ફ્યુઅલ (ATF) ની નિકાસ પર ટેક્સ વધાર્યો છે અને આ ઉત્પાદનોના નિકાસકારોને ફરજિયાત કર્યા છે કે તેઓ સ્થાનિક બજારની જરૂરિયાતોને પહેલા પૂરી કરે. તેણે સ્થાનિક રિફાઈનરીઓ…

Read More

MARKET LENS: NIFTY SUPPORT 15709- 15639, RESISTANCE 15871- 15691

નિફ્ટીઃ મન્થ એન્ડ એક્સપાયરી નેગેટિવ નોટ સાથએ 4.9/2.4 ટકા સાથે થિ છે. ગુરુવારે નિફ્ટીએ ફ્લેટ પરંતુ નેગેટિવ નોટ સાથે બંધ આપ્યું છે. 15700નું લેવલ જાળવી રાખવા સાતે હાયર ટોપ હાયર બોટમની રચના ડેઇલી ચાર્ટ ઉપર નોંધાવી છે. 27 જૂનથી નિફ્ટી 15700ની સપાટી ઉપર રહ્યો છે. મહત્વના ટેકનિકલ ઇન્ડિકેટર્સ પોઝિટિવલી શોર્ટટર્મ ટાઇમ ફ્રેમ ચાર્ટ ઉપર નેચરલ…

Read More

MARKET LENS: NIFTY OUTLOOK: SUPPORT 15704- 15609, RESISTANCE 15878- 15957

નિફ્ટી-50એ ફરી એકવાર 15700ને સલામી આપી છે. આ લેવલ જાળવી રાખવા સાથે મેજર ઇન્ટ્રા-ડે લોસને કવર કરી લીધી છે. ડેઇલી રાઇઝિંગ ટ્રેન્ડ ફોર્મ કરવા સાથે 15700ની સપાટી ટકાવી રાખી છે તે રાહતની બાબત છે. મહત્વના ટેકનિકલ ઇન્ડિકેટર્સ હાઇ વોલેટિલિટી સાથે 15650- 15850 વચ્ચેની રેન્જમાં નિફ્ટી રમે રાખે તેવો સંકેત આપી રહ્યા છે. 15850 ઉપરની ચાલ…

Read More

MAREKET LENS: NIFTY OUTLOOK: SUPPORT  15743- 15636 & RESISTANCE – 15925- 15999

By: RELIANCE SECURITIES સતત ચોથા દિવસે નિફ્ટી- 50 એ સુધારાની મોમેન્ટમ જાળવી રાખીને સંકેત આપ્યો છે કે, ધીરે ધીરે માર્કેટ સુધારાનો ટોન ધરાવે છે. ઓવરઓલ માર્કેટબ્રેડ્થ પોઝિટિવ રહી છે. જ્યારે સેક્ટોરલ્સમાં મિક્સ ટ્રેન્ડ જોવા સાથે સ્ટોક સ્પેસિફિક એપ્રોચ પણ રહ્યો હોવાના કારણે ઓવરઓવલ માર્કેટ સામાન્ય રોકાણકારોને હજી સુસ્ત જણાઇ રહ્યું હશે. ટેકનિકલ ઇન્ડિકેટર્સ શોર્ટટર્મ માટેનો…

Read More

FLASH NEWS…..!!!

મુકેશ અંબાણીનું રિલાયન્સ જિયોના ડિરેક્ટરપદેથી રાજીનામું, નવા ચેરમેન આકાશ અંબાણી રિલાયન્સ જિયોના બોર્ડમાંથી મુકેશ અંબાણીએ રાજીનામું આપવા સાથે તેમના પૂત્ર મુકેશ અંબાણીની ચેરમેન તરીકે નિયુક્તિ કરવામાં આવી છે. કંપનીએ 28 જૂનના રોજ એક નિયમનકારી ફાઇલિંગમાં જણાવ્યું છે. RILના વડા મુકેશ અંબાણીના પુત્ર આકાશ અંબાણી 2014માં Jioમાં જોડાયા હતા. મુકેશ અંબાણીના Jioના ડિરેક્ટર પદેથી રાજીનામું આપ્યાના…

Read More