Skip to content
October 26, 2026
Newsletter
Random News
BUSINESS GUJARAT

BUSINESS GUJARAT

નસ-નસ માં બિઝનેસ

  • HOME
  • STOCKS
  • IPO
  • CORPORATE NEWS
  • COMMODITY
  • MUTUAL FUND
  • PERSONAL FINANCE
  • PURE POLITICS
  • FLASH NEWS
  • ECONOMY
  • ENTERTAINMENT
  • CONTACT US

Find Me On

Trending News

કોર્પોરેટ ન્યૂઝ
Infrastructure and power sector expected to attract funding in H2FY27: Brickwork Ratings 01
October 26, 2026October 26, 2026
02
Entertainment
FLASH NEWS
MARKET LENS: નિફ્ટીએ 22372નું સપોર્ટ લેવલ જાળવવું જરૂરી, ગિફ્ટ નિફ્ટી સાધારણ પોઝિટિવ
03
Entertainment
Fashion
Morning Commentary: Indian Markets Broke the two-week winning streak; Broader market bore the brunt of the selloff
04
Business
Elections Politics Sentiment
પ્રાઇમરી માર્કેટ ઝોનઃ આ સપ્તાહે 9 IPO રૂ. 2780 કરોડ એકત્ર કરવા લાઇનમાં
05
Elections Politics Sentiment
Entertainment
Pre- Market Commentary: Nifty: 23175 is likely to act as major hurdle in the coming week
  • Business
  • Elections Politics Sentiment
  • Entertainment
  • Fashion
  • FLASH NEWS
  • IPO
  • ઈકોનોમી
  • કોમોડિટી
  • કોર્પોરેટ ન્યૂઝ
  • ક્રિપ્ટો
  • પર્સનલ ફાઇનાન્સ
  • મ્યુચ્યુઅલ ફંડ
  • શેર બજાર

We Deliver the best NEWS

  • Home
  • શેર બજાર
  • શેરબજારમાં પ્રોફિટ બુકિંગ વધ્યું, GMDC, RITES, Mazagaon સહિતના પીએસયુ શેરોમાં કડાકો
  • શેર બજાર

શેરબજારમાં પ્રોફિટ બુકિંગ વધ્યું, GMDC, RITES, Mazagaon સહિતના પીએસયુ શેરોમાં કડાકો

businessgujaratSeptember 12, 2023September 12, 202301 mins
સ્ક્રિપ્સછેલ્લો ભાવઘટાડો
GMDC2629.72%
KIOCL242.159.43%
MMTC58.789.42%
RITES518.358.73%
Cochin Shipyard1094.408.91%
RVNL1748.18%
BHEL128.708.05%
NBCC55.448.00%

પીએસયુ શેરોની આજની સ્થિતિ  (BSE, ભાવ સમાચાર લખાયા ત્યાં સુધીના)

અમદાવાદ

નિફ્ટી આજે ફરી નવી 20110.35ની સર્વોચ્ચ ટોચે પહોંચ્યા બાદ 20 હજારની સપાટી તોડી 19963 પર ટ્રેડ થઈ રહ્યો હતો. સેન્સેક્સ પણ રેડઝોનમાં ટ્રેડ થઈ રહ્યો છે. આજે પીએસયુ શેરોમાં કડાકો થયો હતો. જીએમડીસી 8.68 ટકા, કોચિન શિપયાર્ડ 8.32 ટકા, એમએમટીસી 9.85 ટકા, રાઈટ્સ 9.15 ટકા તૂટ્યો હતો.

આરવીએનએલનો શેર પણ 8.07 ટકા તૂટ્યો હતો. S&P BSE PSU ઈન્ડેક્સ આજે 12668.81 પોઈન્ટની રેકોર્ડ ટોચે પહોંચ્યા બાદ પ્રોફિટ બુકિંગનું ભારણ વધતાં પીએસયુ શેરોમાં વેચવાલી જોવા મળી હતી. છેલ્લા 1 માસમાં સરકારી કંપનીઓના શેરોમાં 15થી 45 ટકા રિટર્ન જોવા મળ્યું હતું.

આઈટીઆઈ લિ.નો શેર 12 ટકા ઉછળ્યો

પીએસયુ શેરોમાં વેચવાલીના પ્રેશર વચ્ચે આઈટીઆઈ લિ.નો શેર આજે 172.80ની વાર્ષિક ટોચે પહોંચ્યો હતો. 12.52 ટકા ઉછળી 11.75 ટકા ઉછળી 166.95ની સપાટીએ ટ્રેડ થઈ રહ્યો હતો.

Tagged: IFSC share price Mazagaon Share price multibagger stocks PSU Stocks sensex nifty live Stock market today Stocks pick

Post navigation

Previous: Spicejetનો શેર આજે 9% તૂટ્યો, કલાનિથિ મારનને રૂ. 100 કરોડની ચુકવણી પૂર્ણ કરવાનું વચન આપ્યું
Next: સામ્હી હોટેલ્સનો IPO  14 સપ્ટેમ્બરે ખૂલશે : પ્રાઇસબેન્ડ રૂ.119- 126

Related News

MARKET LENS: નિફ્ટીએ 22372નું સપોર્ટ લેવલ જાળવવું જરૂરી, ગિફ્ટ નિફ્ટી સાધારણ પોઝિટિવ

BUSINESSGUJARAT.INOctober 26, 2026October 26, 2026 0

Morning Commentary: Indian Markets Broke the two-week winning streak; Broader market bore the brunt of the selloff

BUSINESSGUJARAT.INOctober 26, 2026October 26, 2026 0

Share Market

  • MARKET LENS: નિફ્ટીએ 22372નું સપોર્ટ લેવલ જાળવવું જરૂરી, ગિફ્ટ નિફ્ટી સાધારણ પોઝિટિવ
    In Entertainment, FLASH NEWS, ઈકોનોમી, કોમોડિટી, કોર્પોરેટ ન્યૂઝ, ક્રિપ્ટો, પર્સનલ ફાઇનાન્સ, શેર બજાર
    October 26, 2026
  • Morning Commentary: Indian Markets Broke the two-week winning streak; Broader market bore the brunt of the selloff
    In Entertainment, Fashion, FLASH NEWS, ઈકોનોમી, કોમોડિટી, કોર્પોરેટ ન્યૂઝ, ક્રિપ્ટો, પર્સનલ ફાઇનાન્સ, મ્યુચ્યુઅલ ફંડ, શેર બજાર
    October 26, 2026
  • પ્રાઇમરી માર્કેટ ઝોનઃ આ સપ્તાહે 9 IPO રૂ. 2780 કરોડ એકત્ર કરવા લાઇનમાં
    In Business, Elections Politics Sentiment, Entertainment, IPO, ઈકોનોમી, કોમોડિટી, કોર્પોરેટ ન્યૂઝ, ક્રિપ્ટો, પર્સનલ ફાઇનાન્સ, મ્યુચ્યુઅલ ફંડ, શેર બજાર
    October 26, 2026
  • Pre- Market Commentary: Nifty: 23175 is likely to act as major hurdle in the coming week
    In Elections Politics Sentiment, Entertainment, Fashion, FLASH NEWS, ઈકોનોમી, કોમોડિટી, કોર્પોરેટ ન્યૂઝ, ક્રિપ્ટો, પર્સનલ ફાઇનાન્સ, મ્યુચ્યુઅલ ફંડ, શેર બજાર
    October 26, 2026

IPO

  • પ્રાઇમરી માર્કેટ ઝોનઃ આ સપ્તાહે 9 IPO રૂ. 2780 કરોડ એકત્ર કરવા લાઇનમાં
    In Business, Elections Politics Sentiment, Entertainment, IPO, ઈકોનોમી, કોમોડિટી, કોર્પોરેટ ન્યૂઝ, ક્રિપ્ટો, પર્સનલ ફાઇનાન્સ, મ્યુચ્યુઅલ ફંડ, શેર બજાર
  • M.K. સન્સ ફાઇન જ્વેલ્સનો IPO 28 ઓક્ટોબરે ખુલશે, પ્રાઇસબેન્ડ રૂ. 153-162
    In Entertainment, IPO, કોર્પોરેટ ન્યૂઝ, પર્સનલ ફાઇનાન્સ, શેર બજાર
  • BLS પોલિમર્સનો IPO 27 ઓક્ટોબરે ખુલશે, પ્રાઇઝ બેન્ડ રૂ.142-150
    In Business, Elections Politics Sentiment, Entertainment, Fashion, IPO, ઈકોનોમી, કોમોડિટી, કોર્પોરેટ ન્યૂઝ, ક્રિપ્ટો, પર્સનલ ફાઇનાન્સ, મ્યુચ્યુઅલ ફંડ, શેર બજાર

Commodities

  • MARKET LENS: નિફ્ટીએ 22372નું સપોર્ટ લેવલ જાળવવું જરૂરી, ગિફ્ટ નિફ્ટી સાધારણ પોઝિટિવ
    In Entertainment, FLASH NEWS, ઈકોનોમી, કોમોડિટી, કોર્પોરેટ ન્યૂઝ, ક્રિપ્ટો, પર્સનલ ફાઇનાન્સ, શેર બજાર
  • Morning Commentary: Indian Markets Broke the two-week winning streak; Broader market bore the brunt of the selloff
    In Entertainment, Fashion, FLASH NEWS, ઈકોનોમી, કોમોડિટી, કોર્પોરેટ ન્યૂઝ, ક્રિપ્ટો, પર્સનલ ફાઇનાન્સ, મ્યુચ્યુઅલ ફંડ, શેર બજાર
  • પ્રાઇમરી માર્કેટ ઝોનઃ આ સપ્તાહે 9 IPO રૂ. 2780 કરોડ એકત્ર કરવા લાઇનમાં
    In Business, Elections Politics Sentiment, Entertainment, IPO, ઈકોનોમી, કોમોડિટી, કોર્પોરેટ ન્યૂઝ, ક્રિપ્ટો, પર્સનલ ફાઇનાન્સ, મ્યુચ્યુઅલ ફંડ, શેર બજાર
  • Pre- Market Commentary: Nifty: 23175 is likely to act as major hurdle in the coming week
    In Elections Politics Sentiment, Entertainment, Fashion, FLASH NEWS, ઈકોનોમી, કોમોડિટી, કોર્પોરેટ ન્યૂઝ, ક્રિપ્ટો, પર્સનલ ફાઇનાન્સ, મ્યુચ્યુઅલ ફંડ, શેર બજાર
  • BLS પોલિમર્સનો IPO 27 ઓક્ટોબરે ખુલશે, પ્રાઇઝ બેન્ડ રૂ.142-150
    In Business, Elections Politics Sentiment, Entertainment, Fashion, IPO, ઈકોનોમી, કોમોડિટી, કોર્પોરેટ ન્યૂઝ, ક્રિપ્ટો, પર્સનલ ફાઇનાન્સ, મ્યુચ્યુઅલ ફંડ, શેર બજાર

  • Infrastructure and power sector expected to attract funding in H2FY27: Brickwork Ratings
  • MARKET LENS: નિફ્ટીએ 22372નું સપોર્ટ લેવલ જાળવવું જરૂરી, ગિફ્ટ નિફ્ટી સાધારણ પોઝિટિવ
  • Morning Commentary: Indian Markets Broke the two-week winning streak; Broader market bore the brunt of the selloff
  • પ્રાઇમરી માર્કેટ ઝોનઃ આ સપ્તાહે 9 IPO રૂ. 2780 કરોડ એકત્ર કરવા લાઇનમાં
  • Pre- Market Commentary: Nifty: 23175 is likely to act as major hurdle in the coming week
Digital Newspaper - Multipurpose News WordPress Theme 2026. Powered By BlazeThemes.
  • HOME
  • STOCKS
  • IPO
  • CORPORATE NEWS
  • COMMODITY
  • MUTUAL FUND
  • PERSONAL FINANCE
  • PURE POLITICS
  • FLASH NEWS
  • ECONOMY
  • ENTERTAINMENT
  • CONTACT US