NIFTY આઉટલૂકઃ સપોર્ટ 18057- 17985, રેઝિસ્ટન્સ 18250- 18370: હીરો મોટો, HCL TECH ઉપર ખરીદીની વોચ

અમદાવાદ, 19 મેઃ ગુરુવારે નિફ્ટી-50એ પોઝિટિવ શરૂઆત બાદ ડાઉન મૂવની શરૂઆત કરતાં ઇન્ટ્રા-ડે 18105 પોઇન્ટના લેવલ સુધી ઘટ્યા બાદ છેલ્લે 52 પોઇન્ટના ઘટાડા સાથે 18130 પોઇન્ટની સપાટીએ બંધ આપ્યું હતું. ઓવરઓલ માર્કેટ બ્રેડ્થ નેગેટિવ રહેવા સાથે માર્કેટ સેન્ટિમેન્ટ ફરી સાવચેતીનું બન્યું છે. ટેકનિકલી જોઇએ તો ઇન્ડેક્સ તેની 20 દિવસીય ઇએમએ નજીક છે. જો માર્કેટમાં પૂલબેક…

Read More

Market Lens: nifty Support 18095- 18008, Resistance 18289- 18395

માર્કેટ લેન્સઃ નિફ્ટી માટે સપોર્ટ 18095- 18008, રેઝિસ્ટન્સ 18289- 18396 અમદાવાદ, 18 મેઃ મે માસના 10માંથી છ ટ્રેડિંગ દિવસોમાં સુધારો નોંધાવ્યા બાદ નિફ્ટીએ છેલ્લા બે દિવસમાં મહદ્અંશે સુધારો ધોઇ નાંખ્યો છે. જોવાનું એ રહેશે કે, મે માસમાં નિફ્ટી પ્લસ બંધ રહેશે કે માઇનસ. ગુરુવારની ટ્રેડિંગ સ્ટ્રેટેજી માટે ટેકનિકલ નિષ્ણાતો સલાહ આપી રહ્યા છે કે, નિફ્ટી…

Read More

LIC Mega IPO: લિસ્ટિંગ કે સાથ ભી ઔર લિસ્ટિંગ કે બાદ ભી નેગેટિવ રિટર્ન… શેરધારકોમાં છેતરાયાની લાગણી

 LICના રોકાણકારોએ એક વર્ષમાં 2.5 લાખ કરોડ ગુમાવ્યા, શેર 40 ટકા તૂટ્યો 7.75 ટકા ડિસ્કાઉન્ટે લિસ્ટિંગ કરાવ્યા બાદ રૂ. 920ની ફરી ક્યારેય જોવા મળી નહિં અમદાવાદ, 17 મેઃ એલઆઇસીનું સ્લોગન છે કે, જિંદગી કે સાથ ભી ઔર જિંદગી કે બાદ ભી… પરંતુ રૂ. 21 કરોડનો ઐતિહાસિક મોટો પબ્લિક ઇશ્યૂ યોજનારી કંપનીએ… લિસ્ટિંગ કે સાથ ભી…

Read More

નિફ્ટી આઉટલૂકઃ સપોર્ટ 18223- 18160, રેઝિસ્ટન્સ 18391- 18496

અમદાવાદ, 17 મેઃ નિફ્ટી મંગળવારે ઘટાડા સાથે બંધ રહેવા સાથે માર્કેટમાં એકધારી તેજીની ચાલમાં રૂકાવટ જોવા મળી છે. બુધવાર માટે ટેકનિકલ નિષ્ણાતો એવી સલાહ આપી રહ્યા છે કે, નિફ્ટી માટે 18223- 18160 પોઇન્ટ મહત્વની ટેકાની સપાટી જોવા મળી શકે. ઉપરમાં 18391- 18496 પોઇન્ટની સપાટી આસપાસ પ્રતિકારક સપાટી જણાય છે. તેને ધ્યાનમાં રાખીને રોકાણકારો અને ટ્રેડર્સે…

Read More

બેન્કેક્સ 50182.08 પોઇન્ટની સર્વોચ્ચ સપાટીએ, એફએમસીજી ઇન્ડેક્સ પણ 17845.64 પોઇન્ટની નવી ટોચે

અમદાવાદ, 16 મેઃ ભારતીય શેરબજારોમાં સેન્સેક્સ અને નિફ્ટીમાં સતત સુધારા બાદ કરેક્શન જોવા મળ્યું હતું. પરંતુ સામે બીએસઇ બેન્કેક્સ અને બીએસઇ એફએમસીજી ઇન્ડેક્સ ઐતિહાસિક ટોચે આંબી ગયા હતા. બીએસઇ બેન્કેક્સ 50178.53 પોઇન્ટની સપાટીએ ખુલી ઉપરમાં 50182.08 પોઇન્ટ અને નીચામાં 49765.71 પોઇન્ટની સપાટીએ સ્પર્શ્યા બાદ છેલ્લે 49864.72 પોઇન્ટની સપાટીએ બંધ રહ્યો હતો. જોકે, બેન્કેક્સમાં આગલાં બંધની…

Read More

મે માસના 10માંથી 6 ટ્રેડિંગ સેશનમાં સુધારોઃ સેન્સેક્સ 1234 પોઇન્ટ ઉછળ્યો, સેન્સેક્સ તેની 63583 પોઇન્ટની ઓલટાઇમ હાઇ સપાટીથી હવે માત્ર 1237 પોઇન્ટ છેટો

અમદાવાદ, 15 મેઃ સેલ ઇન મે એડ ગો અવે કહેવત અમેરીકન શેરબજારોને લાગુ પડે તેવી સ્થિતિ ભારતીય શેરબજારોમાં જોવા મળી છે. મે માસના 10 ટ્રેડિંગ સેશન્સમાંથી 6 ટ્રેડિંગ સેશન્સમાં સેન્સેક્સે સુધારો નોંધાવ્યો છે. એટલું જ નહિં, મે માસમાં અત્યારસુધીમાં સેન્સેક્સ 1234 પોઇન્ટનો સુધારો નોંધાવવા સાથે 62300 પોઇન્ટની સપાટી પણ ક્રોસ કરી ચૂક્યો છે. તે જોતાં…

Read More

Intraday Resistance and Support levels for NIFTY- BANK NIFTY, આઇડીએફસી બેન્ક, એબીબી, અદાણી એન્ટરપ્રાઇસ ખરીદવાની સલાહ

અમદાવાદ, 15 મેઃ આઇડીએફસી બેન્ક, એબીબી, અદાણી એન્ટરપ્રાઇસ ખરીદવાની સલાહ આપવામાં આવી રહી છે. રોકાણકારોએ સ્ટોપલોસ, નિષ્ણાતની સલાહ સાથે આગળ વધવાની સલાહ છે. Intraday Resistance and Support levels for NIFTY Support 3 Support 2 Support 1 Nifty Resistance 1 Resistance 2 Resistance 3 18,077 18,136 18,225 18,315 18,374 18,432 18,522 Intraday Resistance and Support levels…

Read More

NIFTY OUTLOOK: SUPPORT 18226- 18136, RESISTANCE 18374- 18432, ઇપીએલ, એક્સિસ બેન્ક, એચડીએફસી ખરીદવાની સલાહ

અમદાવાદ, 15 મેઃ કર્ણાટકના પરીણામો શેરબજારોના પરીમાણોને થોડા સમય માટે ડાઇવર્ટ કરી શકે છે. માટે રોકાણકારો અને ટ્રેડર્સે સ્ટોપલોસ હાથવગો રાખી પ્રત્યેક ઘટાડે ખરીદીની વ્યૂહ રચના ગોઠવવાની સૌપ્રથમ તો ખાસ સલાહ છે. વિતેલા સપ્તાહની વાત કરીએ તો શુક્રવારે નિફ્ટીએ શરૂઆતના ઘટાડા બાદ સુધારાના ટ્રેન્ડમાં 18 પોઇન્ટના નોમિનલ સુધારા સાથે 18315 પોઇન્ટની સપાટીએ બંઘ આપવા સાથે…

Read More