બ્રોકરેજ હાઉસની ભલામણઃ મહિન્દ્રા- મહિન્દ્રા, સન ફાર્મા, બાલક્રિશ્ના ખરીદો, ઇન્ફોએજ માટે નેગેટિવ વ્યૂ
અમદાવાદ, 29 મેઃ અભ્યાસ અને એનાલિસિસના આધારે બ્રોકરેજ હાઉસની ભલામણ છે કે, મહિન્દ્રા- મહિન્દ્રા, સન ફાર્મા, બાલક્રિશ્ના ખરીદો, ઇન્ફોએજ માટે નેગેટિવ વ્યૂ ધરાવે છે. તે મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ખરીદવા માટે બે બ્રોકરેજ હાઉસની ભલામણ છે. તો સન ફાર્મા ખરીદવા માટે ચાર બ્રોકરેજ હાઉસ રૂ. 1100- 1200 વચ્ચેનાટાર્ગેટ સાથે ખરીદવાની ભલામણ કરી રહ્યા છે. ઇન્ફોએજનો શેર…
