NIFTY OUTLOOK: SUPPORT 18235- 18184, RESISTANCE 18364- 18443

અમદાવાદ, 25 મેઃ નિફ્ટી-50એ બુધવારે શરૂઆત ઘટાડા સાથે કરવા સાથે અંત પણ ઘટાડા સાથે જ નોંધાવ્યો હતો. છેલ્લે 63 પોઇન્ટના ઘટાડા સાથે 18285 પોઇન્ટની સપાટીએ બંધ આપ્યું છે. પ્રોફીટ બુકીંગ સેલિંગ તેમજ વૈશ્વિક શેરબજારોની સ્થિતિની સાથે સાથે માર્કેટ ઓવર બોટ કન્ડિશન દર્શાવે છે. ઓવરઓલ માર્કેટબ્રેડ્થ નેગેટિવ રહી છે. ગુરુવાર માટે ટેકનિકલી જોઇએ તો નિફ્ટીએ તેની…

Read More

કેડિલા ફાર્માની હડકવાની રસી થ્રેબીસનું ગોલ્ડન ગ્લોબ ટાઈગર્સ એવોર્ડમાં બહુમાન

અમદાવાદ, 24 મે: કેડિલા ફાર્માસ્યુટિકલ્સની ત્રણ ડોઝમાં અપાતી હડકવાની રસી ‘થ્રેબીસ’ને પ્રતિષ્ઠીત ગોલ્ડન ગ્લોબ ટાઈગર્સ એવોર્ડમાં ભારે બહુમાન પ્રાપ્ત થયું છે. કેડિલા ફાર્માસ્યુટિકલ્સને ‘થ્રેબીસ’ માટે “ઈનોવેટીવ પ્રોડક્ટ ઓફ ધ યર એવોર્ડ” એનાયત કરવામાં આવ્યો હતો. કેડિલા ફાર્માસ્યુટિકલ્સના મેગફામ ડિવિઝનના વર્ટિકલ હેડ પંકજ શર્માએ કંપની વતી વર્ચ્યુઅલી આ એવોર્ડ સ્વિકાર્યો હતો. આ રસી ભારત અને દુનિયામાં…

Read More

NCDEX ખાતે હળદરમાં ઉપલી સર્કિટ, ઇસબગુલનાં ભાવમાં વધારો

મુંબઇ, ૨૪ મે: હાજર બજારોમાં ધોમધખતા તાપ અને વરસાદની રાહમાં ખપપુરતી લેવાલી જોવા મળી હતી.વાયદામાં પણ બેતરફી વધઘટ જોવા મળી હતી. . NCDEX ખાતે ઇસબગુલ સીડનાં વાયદામાં ૧૫ ટનના વેપાર થયા હતા. NCDEX ખાતે આજે ગુવાર કોમ્પ્લેક્ષનાં ભાવમાં સુધારો જોવા મળ્યો હતો. બિન કૄષિ કોમોડિટીમાં સ્ટીલનાં ભાવ આજે વધ્યા મથાળે બંધ રહ્યા હતા. NCDEX ખાતે…

Read More

સેન્સેક્સમાં 208 પોઇન્ટની પીછેહટ, નિફટી 18300 પોઇન્ટની નીચે

અમદાવાદ, 24 મેઃ પ્રોફીટ બુકિંગ પ્રેશર હેઠળ ભારતીય શેરબજારોમાં આજે નરમાઇની ચાલ રહી હતી. ખાસ કરીને યૂએસ ડેટ સીલિંગને લગતી ચિંતાઓથી શેરબજારમાં સેન્ટિમેન્ટ ખરડાઈ રહ્યું છે. આજે BSE સેન્સેક્સ ઉપરમાં 62,154.14 અને નીચામાં 61,708.10 પોઈન્ટ્સની રેન્જમાં ટ્રેડ થયા બાદ 208.01 પોઈન્ટ્સ ઘટી 61773.78 પોઈન્ટ્સની સપાટીએ બંધ રહ્યો હતો. નેશનલ સ્ટોક એક્સચેંજનો નિફ્ટી ઉપરમાં 18,392.60 અને…

Read More

સેન્સેક્સમાં 532 પોઇન્ટની હેવી વોલેટિલિટી

આઈટી, ટેકનો, રિયલ્ટી, બેન્ક, ફાઈનાન્શિયલ અને ઓટો શેરોમાં લેવાલી અમદાવાદ, 19 મેઃ સેન્સેક્સે આજે 532 પોઇન્ટની હેવી વોલેટિલિટી નોંધાવવા સાથે છેલ્લે 298 પોઇન્ટી રિકવરી નોંધાવી હતી. સવારે 61556 પોઇન્ટની સપાટીએ ખુલ્યા બાદ એક તબક્કે નીચામાં 612523 પોઇન્ટ થઇ ગયો હતો. દિવસ દરમિયાન BSE સેન્સેક્સ ઉપરમાં 61,784.61 અને નીચામાં 61,251.70 પોઈન્ટ્સની રેન્જમાં ટ્રેડ થયા બાદ 297.94…

Read More

ટેકનિકલ ટોકઃ એયુ બેન્ક, ચોલા ફાઇ., એશિ. પેઇન્ટ, એપોલો હોસ્પિટલ ખરીદવા સલાહ

અમદાવાદ, 19 મેઃ ટેકનિકલ એનાલિસિસ અનુસાર નિફ્ટી માટે હવે 18250- 18370 મહત્વની રેઝિસ્ટન્સ સપાટીઓ હોવાનું સ્ટોકબોક્સ દ્વારા ટેકનિકલ એનાલિસિસના આધારે જણાવાયું છે. બેન્ક નિફ્ટી માટે નીચામાં 43185- 13430 મહત્વની ટેકાની સપાટીઓ ધ્યાનમાં રાખવા સલાહ અપાઇ છે. જ્યારે આજની ટેકનિકલ સ્થિત અનુસાર એયુ બેન્ક, ચોલા ફાઇ., એશિ. પેઇન્ટ, એપોલો હોસ્પિટલ ખરીદવા સલાહ આપવામાં આવી છે. રોકાણકારોને…

Read More