લિંકન ફાર્માસ્યુટિકલ્સે H1 FY27માં 20.52%ની વૃદ્ધિ સાથે રૂ. 57.50 કરોડનો પ્રોફિટ નોંધાવ્યો
H1 FY27માં ટોટલ ઇન્કમ 18.39% Y-o-Y વધીને રૂ. 402.43 કરોડ થઈ H1 FY27માં EBITDA 18.37% Y-o-Y વધીને રૂ. 84.92 કરોડ થયો અમદાવાદ (ગુજરાત), ઓક્ટોબર 29, 2026 : લિંકન ફાર્માસ્યુટિકલ્સ લિમિટેડે સપ્ટેમ્બર 2026માં પૂરા થયેલા છ મહિના (H1 FY27) દરમિયાન કંરૂ. 57.50 કરોડનો કન્સોલિડેટેડ નેટ પ્રોફિટ નોંધાવ્યો, જ્યારે H1 FY26માં આ આંકડો રૂ. 47.71 કરોડ હતો….
