TECHNICAL VIEW: bullish candle on NIFTY daily chart
TECHNICAL VIEW| નિફ્ટીમાં બુલિશ કેન્ડલ 15,800નું લેવલ મહત્વનું નિફ્ટીએ મંગળવારે 179 પોઇન્ટના જમ્પ સાથે 16000 નજીકનું લેવલ દર્શાવ્યું છે. ટેકનિકલી જોઇએ તો નિફ્ટીએ ગેપઅપ ઓપનિંગ તેમજ ગેપઅપ ક્લોઝિંગ આપ્યું છે. સાથે સાથે હાયર ટોપ હાયર બોટમની રચના અને ડેઇલી ચાર્ટ ઉપર બુલિશ કેન્ડલ રચી છે. જો અને તો થિયરી અનુસાર નિફ્ટીએ સળંગ 3 દિવસ સુધી…
