ચાલુ નાણાકીય વર્ષમાં 35 કંપનીઓએ IPO માટે DRHP ફાઇલ કર્યાં

ચાલુ નાણાકીય વર્ષ દરમિયાન અત્યારસુધીમાં 35 કંપનીઓએ સેબી સમક્ષ DRHP ફાઇલ કર્યા છે. જેમાં મિત્સુ કેમ પ્લાસ્ટ, આધાર હાઉસિંગ ફાઇનાન્સ, કે ફીનટેક વગેરેનો સમાવેશ થાય છે. DATE COMPANY Jul 15, 2022 Signature Global (India) Limited : DRHP Jul 13, 2022 Sah Polymers Limited – Corrigendum to Draft Red Herring Prospectus Jul 07, 2022 Mitsu Chem…

Read More

સેન્સેક્સમાં 764 પોઇન્ટનો સાપ્તાહિક ઘટાડો, નિફ્ટી ફરી 16000 ક્રોસ

ઓટો, એફએમસીજી, કેપિટલ ગુડ્સ ગૂંજ્યાં, અંડરટોન સુધારા તરફી સાપ્તાહિક ધોરણે જોઇએ તો બીએસઇ સેન્સેક્સે 764 પોઇન્ટનો ઘટાડો નોંધાવ્યો છે. પરંતુ શુક્રવારના સુધારામાં સેન્સેક્સે 344.63 પોઇન્ટના સુધારા સાથે 53760.78 પોઇન્ટનું મથાળું નોંધાવ્યું છે. તો નિફ્ટીએ પણ 16000 પોઇન્ટની સાયકોલોજિકલ સપાટી વટાવીને સંકેત આપ્યો છે કે માર્કેટનો અંડરટોન સુધારા તરફી રહ્યો છે. નિફ્ટી 110.55 પોઇન્ટના સુધારા સાથે…

Read More

આઈટીસીની Mcapની દ્રષ્ટિએ ફરી ટોપ-10 ક્લબમાં એન્ટ્રી

જાન્યુઆરી-22ની શરૂઆતમાં રૂ. 218ના મથાળે ખુલી ફેબ્રુઆરીમાં રૂ. 207નું બોટમ બનાવી સતત સુધારાની ચાલમાં જુલાઇ-22માં એકવાર રૂ. 296.95ની ટોચ નોંધાવ્યા બાદ ગુરુવારે રૂ. 290.75 બંધ રહ્યો હતો અમદાવાદઃ ટોચની એફએમસીજી કંપની ITCનો શેર ફેબ્રુઆરી,2022ના છેલ્લા અઠવાડિયાથી સતત અપટ્રેન્ડમાં છે. છેલ્લા સાડા ચાર મહિનાની તેજીમાં આઈટીસી ફરી એકવાર માર્કેટ કેપની દ્રષ્ટિએ ટોપ-10 કંપનીમાં સામેલ થઈ છે….

Read More

લેમન ટ્રીઃ મજબૂત કામગીરી હેઠળ નવી ઊંચાઇ સર કરવા સજ્જ

LEMONTRE છેલ્લો બંધ 66 ટાર્ગેટ 86 ભલામણઃ ખરીદો સ્થાનિક હોસ્પિટાલિટી ઉદ્યોગ અને અપેક્ષિત અપસાયકલની સ્થિતિ કંઇક આવી છે. ~86% LEMONTRE રૂમ બિઝનેસ ડેસ્ટિનેશનમાં સ્થિત છે જે છે વ્યવસાયિક મુસાફરીમાં પુનરુત્થાન દ્વારા વ્યવસાયમાં મજબૂત પુનઃપ્રાપ્તિની સાક્ષી બનવા સજ્જ છે. રોગચાળો ફાટી નીકળ્યો તે પહેલા હોટેલોનું રિનોવેશન શરૂ કરવામાં આવ્યું હતું. ઉચ્ચ ARR બજારો વૃદ્ધિને આગળ વધારશે….

Read More

મ્યુચ્યુઅલ ફંડ્સ: પાંચ MF માન્યતાઓ જે તમને ગેરમાર્ગે દોરી શકે છે

મ્યુચ્યુઅલ ફંડમાં મૂડીરોકાણ અને માર્ગદર્શન માટે કોન્ટેક્ટઃ મહેશ ત્રિવેદી, 9909007975 (વ્હોટ્સેપ) 25 વર્ષે કારકિર્દીની શરૂઆત કરનારો યુવાન હોય કે, 60 વર્ષની વયે રિટાયર્ડ થયેલા વરિષ્ઠ નાગરીકો હોય, સૌના મનમાં કારકિર્દીની શરૂઆતથી અંત સુધી સામાન્ય રોકાણકારોના મનમાં એક જ એક સવાલ મૂંઝવતો રહે છે કે મૂડીરોકાણ કરવા માટેનો યોગ્ય સમય કયો, ઇન્સ્ટ્રુમેન્ટ કયું અને રિસ્ક- રિટર્ન…

Read More

MARKET MONITOR: NIFTY ABOVE 16000 POINTS

2 દિવસમાં સેન્સેક્સે 1188ની રાહત રેલી નોંધાવી, નિફ્ટી 16000 સાયકોલોજિકલ ક્રોસ શુક્રવારે પણ નિફ્ટી 15850- 16000 પોઇન્ટ ઉપર આપે તે આગેકૂચ માટે જરૂરી વોલેટિલિટી ઇન્ડિયા ઇન્ડેક્સ 20ની સપાટી નીચે જવા સાથે માર્કેટમાંથી વોલેટિલિટી હળવી થતાં બુલ ઓપરેટર્સ માટે રાહતની સ્થિતિ સર્જાઇ છે. લોકલ તેમજ ગ્લોબલ સ્થિતિ ધીરે ધીરે થાળે પડી રહી છે. તેના કારણે વૈશ્વિક…

Read More

CORPORATE NEWS

ITI લોંગ શોર્ટ ઇક્વિટી ફંડ, વૈકલ્પિક રોકાણ ફંડના ચીફ બિઝનેસ ઓફીસર પદે અજય વાસવાણીની નિયુક્તિ મુંબઈ: ધ ઈન્વેસ્ટમેન્ટ ટ્રસ્ટ ઓફ ઈન્ડિયા (આઈટીઆઈ) ખાતે વૈકલ્પિક રોકાણ ફંડ માટે ચીફ બિઝનેસ ઓફિસર તરીકે અજય વાસવાણીને બઢતી આપવામાં આવી છે. અજય ITI લોંગ શોર્ટ ઇક્વિટી ફંડ – AIF CAT 3 અને ITI ગ્રોથ ઓપોર્ચ્યુનિટીઝ ફંડ – AIF CAT…

Read More

MARKET LENS: NIFTY OUTLOOK- SUPPORT 15857- 15724, RESISTANCE 16067-16144

નિફ્ટી-50 એ બુધવારે તેના નેક્સ્ટ લેવલ અપમૂવ માટેના સંકેત સાથએ 15850 પોઇન્ટની મહત્વની રેઝિસ્ટન્સ ઉપર બંધ આપ્યું છે. જે 18 દિવસના ક્લોઝીંગ હાઇ બતાવે છે. મહત્વના ટેકનિકલ ઇન્ડિકેટર્સ સૂચવે છે કે, માર્કેટ શોર્ટટર્મ રેન્જ પોઝિટિવ રહેવા સાથે નિફ્ટી- 16200 સુધી સુધરી શકે છે. ત્યારબાદ 16400 માટે વિચારી શકાય. પરંતુ જો હિસ્ટ્રી રિપિટ થાય અને માર્કેટ…

Read More