NCDEX: જીરૂમાં નીચલી, હળદરનાં વાયદામાં ઉપલી સર્કિટ
મુંબઇ, ૧૬ મે: વાયદામાં નફારૂપી વેચવાલી નીકળતાં આજે મોટાભાગની કૄષિપેદાશોનાં ભાવ ઘટ્યા મથાળે બંધ રહ્યા હતા. NCDEX ખાતે ઇસબગુલ સીડનાં વાયદામાં ૩ ટનના વેપાર થયા હતા. NCDEX ખાતે આજે ગુવાર કોમ્પ્લેક્ષનાં ભાવમાં ઘટાડો જોવા મળ્યો હતો. બિન કૄષિ કોમોડિટીમાં સ્ટીલનાં ભાવ આજે વધ્યા મથાળે બંધ રહ્યા હતા. NCDEX ખાતે આજે ગુવાર કોમ્પ્લેક્ષના ભાવ ઘટ્યા મથાળે…
