અમદાવાદ, 28 ઓગસ્ટઃ શેરબજારોમાં સપ્તાહની શરૂઆત સાવચેતી અને પોઝિટિવ ટ્રેન્ડ સાતે થઇ છે. ટેકનિકલી નિફ્ટી માટે 19250 નીચે જાય તો ચાલ નેગેટિવ ગણી શકાય. ખાસ કરીને બેન્કિંગ, સ્મોલકેપ અને મિડકેપ્સમાં પ્રોફીટ બુકિંગ વધી શકે છે. ઉપરમાં 19500 મહત્વની રેઝિસ્ટન્સ છે. તે ક્રોસ થાય તો સુધારો સંગીન બની શકે તેવું રિલાયન્સ સિક્યુરિટીઝનો રિપોર્ટ જણાવે છે.

 (Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)