બજાજ ફિનસર્વે બજાજ ફિનસર્વ મ્યુચ્યુઅલ ફંડ લોન્ચ કર્યું

 મુંબઈ/પૂણે, જૂન 06: બજાજ ફિનસર્વ લિમિટેડે બજાજ ફિનસર્વ મ્યુચ્યુઅલ ફંડ હેઠળ તેના નવા મ્યુચ્યુઅલ ફંડ બિઝનેસની શરૂઆત કરી છે. બજાજ ફિનસર્વ મ્યુચ્યુઅલ ફંડ રિટેલ અને એચએનઆઈથી લઈને સંસ્થાઓ સુધીના વિવિધ પ્રોફાઈલ્સના રોકાણકારોની જરૂરિયાતોને પહોંચી વળવા માટે ફિક્સ્ડ ઈન્કમ, હાઇબ્રિડ અને ઇક્વિટી કેટેગરીમાં પ્રોડક્ટ્સનો વ્યાપક સમૂહ લોન્ચ કરશે. શરૂઆતમાં કંપની સંસ્થાકીય સેગમેન્ટ અને કંપનીની ટ્રેઝરીને સેવાઓ…

Read More

ICICI પ્રુડેન્શિયલે ODISHA ટ્રેન દુર્ઘટનાના અસરગ્રસ્તો માટે ક્લેમ સેટલમેન્ટ પ્રોસેસ સરળ બનાવી

મુંબઇ,  6 જૂન: ODISHA ટ્રેન દુર્ઘટનામાં અસરગ્રસ્તોનાં પરિવારજનો માટે ICICI પ્રુડેન્શિયલ લાઇફ ઇન્શ્યોરન્સે ક્લેમ સેટલમેન્ટ પ્રક્રિયા સરળ કરી છે. દુર્ઘટનામાં અસર પામેલાઓને નાણાકીય સલામતી પૂરી પાડવા ક્લેમ સેટલમેન્ટ ઝડપથી કરવામાં આવશે. પ્રધાનમંત્રી જીવન જ્યોતિ બીમા યોજના (PMJJBY) સહિતની સ્કીમમાં આવરી લેવાયેલા ડેથ અને હેલ્થ ક્લેમ્સ માત્ર ત્રણ મૂળભુત દસ્તાવેજોને આધારે પ્રોસેસ કરવામાં આવશે. ક્લેમ સેટલમેન્ટ…

Read More

ઇન્ટ્રા-ડે સાંકડી વધઘટના અંતે સેન્સેક્સ 5.41 પોઇન્ટ સુધર્યો

અમદાવાદ, 6 જૂનઃ દિવસ દરમિયાન 300 પોઇન્ટની સાંકડી વધઘટના અંતે સેન્સેક્સે છેલ્લે જોકે, 5.41 પોઇન્ટના સુધારા સાથે 62793 પોઇન્ટની સપાટીએ બંધ આપ્યું છે. જ્યારે નિફ્ટી સોમવારે 18600થી 6 પોઇન્ટ દૂર રહ્યો હતો. તો આજે એક પોઇન્ટ દૂર રહેવા સાથે 5.15 પોઇન્ટના નોમિનલ સુધારા સાથે 18599 પોઇન્ટની સપાટીએ બંધ રહ્યો હતો. વોલ્યૂમ્સ અને વોલેટિલિટી સ્ટોક સ્પેસિફિક…

Read More

Binance પર યુએસ રેગ્યુલેટરની કાર્યવાહી, બિટકોઇન અઢી માસના તળિયે

ક્રિપ્ટો માર્કેટમાં 6 હજાર કરોડ ડોલરનું ગાબડું, ક્રિપ્ટો કરન્સી સામે વિવાદના વાદળો અમદાવાદ, 6 જૂનઃ ક્રિપ્ટો એક્સચેન્જ બાઈનાન્સ (Binance) સામે અમેરિકી સિક્યોરિટીઝ રેગ્યુલેટરે કેસ દાખલ કરતાં ક્રિપ્ટો માર્કેટમાં ઘટાડો નોંધાયો હતો. આજે ક્રિપ્ટો માર્કેટમાં 6 હજાર કરોડ ડોલરનું ગાબડું નોંધાયુ હતું. બિટકોઈન પણ અઢી માસના તળિયે પહોંચ્યો હતો. બિટકોઈન આજે 4 ટકા ઘટી 25783.40 ડોલર…

Read More

સોનામાં સપોર્ટ Rs 59,680-59,510,  રેઝિસ્ટન્સ Rs59,980- 60,210 ધ્યાનમાં રાખો

અમદાવાદ, 6 જૂન સોમવારે સોના-ચાંદીમાં નેગેટિવમાંથી પોઝિટિવ ટ્રેન્ડ જોવા મળ્યો હતો. ક્રૂડમાં પણ સુધારાની ચાલ સાથે ટ્રેન્ડ મક્કમ જોવાયો છે. અમેરીકન ડોલર સામે રૂપિયો પણ સ્થિર થઇને સુધારાની ચાલ દર્શાવી રહ્યો છે. સોના માટે સ્થાનિક બજારમાં 60210  મહત્વની રેઝિસ્ટન્સ સપાટી પૂરવાર થઇ શકે તેવું ટેકનિકલી જણાય છે. BULLION: Gold has support at $1948-1936 while resistance…

Read More

નિફ્ટી આઉટલૂકઃ સપોર્ટ 18571- 18548, રેઝિસ્ટન્સ 18628- 18663

અમદાવાદ, 6 જૂનઃ સોમવારે નિફ્ટી-50એ ધીમી સુધારાની શરૂઆત કરવા સાથે છેલ્લે 60 પોઇન્ટના સુધારા સાથે 18600ની નજીક 18594 પોઇન્ટની સપાટીએ બંધ આપ્યું છે. એક વાર 18650- 18700 પોઇન્ટની ટાર્ગેટ સપાટીને ટચ કર્યા પછી માર્કેટમાં કોન્સોલિડેશન અને નેરો રેન્જની વોલેટિલિટી જોવા મળી છે. માર્કેટમાં સૂર સાવચેતીનો, ટ્રેન્ડ વેલ્યૂ બાઇંગનો અને અંડરટોન આરબીઆઇ, ચોમાસાની એક્ટિવિટી ઉપર નિર્ભર…

Read More

ફંડ હાઉસની ભલામણઃ એક્સિસ બેન્ક, ટાટા મોટર્સ, ભારતી એરટેલ અને રિલાયન્સ ઉપર વોચ રાખો

અમદાવાદ, 6 જૂનઃ વિવિધ બ્રોકરેજ હાઉસ તેમજ ફંડ હાઉસ તરફથી ટેકનો ફન્ડામેન્ટલ એનાલિસિસના આધારે એક્સિસ બેન્ક, ટાટા મોટર્સ, ભારતી એરટેલ અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના શેર્સ ખરીદવાની ભલામણ થઇ રહી છે. પીવીઆર, આઇજીએલ અને ભેલમાં થોડી સાવચેતી સાથે આગળ વધવાની સલાહ પણ મળી રહી છે. ફન્ડામેન્ટલ્સ વિથ ફેન્સીઃ ઇન્ડિગો, એસબીઆઇ, આઇઓસી, અશોક લેલેન્ડ, અંબર એન્ટર, એવલોન ટેક,…

Read More

MCX: ક્રૂડ વાયદો રૂ.149 લપસ્યોઃ સોના-ચાંદી નરમ

મુંબઈ, 5 જૂનઃ કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ MCX પર કીમતી ધાતુઓના વાયદાઓમાં સોના-ચાંદીમાં MCX પર 49,787 સોદાઓમાં રૂ.3,584.29 કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં MCX સોનું જૂન વાયદો સત્રની શરૂઆતમાં 10 ગ્રામદીઠ રૂ.59,500ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.59,500 અને નીચામાં રૂ.59,419 ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.290 ઘટી રૂ.59,483ના ભાવે પહોંચ્યો હતો. આ સામે…

Read More