4 દિવસમાં સેન્સેક્સે 2075 પોઇન્ટની રાહત રેલી નોંધાવી
અમદાવાદ, 5 એપ્રિલઃ ભારતીય શેરબજારોમાં નવા નાણાકીય વર્ષનો પ્રારંભ સુધારાના ટોન સાથે થયો છે. એટલું જ નહિં, છેલ્લા ચાર દિવસમાં સેન્સેક્સે 2075 પોઇન્ટની રાહત રેલી પણ નોંધાવી છે. સાથે સાથે 50500 પોઇન્ટની મહત્વની પ્રતિકારક સપાટી પણ ક્રોસ કરી છે. નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી-50 પણ 17555.05 પોઇન્ટની સપાટીએ બંધ રહ્યો છે. જે દર્શાવે છે કે, ટેકનિકલી…
