ઓવરસોલ્ડ માર્કેટમાં વેલ્યૂ બાઇંગ સેન્સેક્સ 355 પોઇન્ટ સુધર્યો

અમદાવાદઃ શૂક્વારે ઓવરસોલ્ડ માર્કેટમાં વેલ્યૂ બાઇંગનો સપોર્ટ રહેતાં સેન્સેક્સમાં 355 પોઈન્ટ્સની રાહત રેલી જોવા મળી હતી. જ્યારે નિફ્ટી 17100ની સાયકોલોજિકલ સપાટી ઉપર બંધ રહ્યો હતો. BSE સેન્સેક્સ 58,178.94 અને 57,503.90 પોઈન્ટ્સની રેન્જમાં ટ્રેડ થયા બાદ 355.06 પોઈન્ટ્સ વધીને 57,989.90 પોઈન્ટ્સની સપાટીએ બંધ રહ્યો હતો નેશનલ સ્ટોક એક્સચેંજનો નિફ્ટી 17,145.80 અને 16,958.15 પોઈન્ટ્સની સપાટી વચ્ચે અથડાયા…

Read More

ડેરી ઉદ્યોગે પ્રજાતિ સુધારણા અને પશુ ઉત્પાદકતા પર ધ્યાન જરૂરી

ગાંધીનગર, 16 માર્ચઃ ભારતે વિશ્વની ડેરી બનવા માટે પ્રજાતિ સુધારણા અને પશુ ઉત્પાદકતા  બનવામાં ધ્યાન આપવુ જોઈએ તેવુ કેન્દ્રના પશુપાલન અને ડેરી ઉદ્યોગના પ્રધાન પરશોત્તમ રૂપાલાએ ગુરૂવારે ડેરી એસોસિએશનની 49મી કોન્ફરન્સ અને એક્સપોની ઉદ્ઘાટન બેઠકમાં ડેરી ઉદ્યોગના આગેવાનોને સંબોધતાં જણાવ્યુ હતું. ગુજરાતમાં 27 વર્ષ પછી યોજાતી આ 3 દિવસની કોન્ફરન્સમાં ભારત અને વિદેશમાંથી ડેરી નિષ્ણાતો,…

Read More

ક્રિપ્ટો માર્કેટમાં તેજી, બિટકોઈન 2023માં 55% સુધરી 26 હજાર ડોલર નજીક

અમદાવાદઃ છેલ્લા એક વર્ષથી ક્રિપ્ટો માર્કેટમાં ચાલી રહેલી મંદી ધીમે-ધીમે દૂર થતી નજરે ચડે છે. ચાલુ કેલેન્ડર વર્ષમાં બિટકોઈન 55 ટકા સુધર્યો છે. જે 30 ડિસેમ્બરના બંધ 16602.59 ડોલર સામે 16 માર્ચના 25858.99 ડોલરે બંધ રહ્યો હતો. ટોચની ક્રિપ્ટો કરન્સી બિટકોઈન ચાલુ કેલેન્ડર વર્ષમાં 17 જાન્યુઆરીથી અત્યારસુધી સતત 20 હજાર ડોલરથી વધુ રહ્યો છે. આજે…

Read More

L&T ફાઈનાન્સ દ્વારા ગુજરાતમાં વેરહાઉસ રિસિપ્ટ ફાઇનાન્સિંગ શરૂ

મુંબઈ, તા. 16 માર્ચ : L&T ફાઈનાન્સ લિમિટેડ (એલટીએફ)એ વેરહાઉસ રિસિપ્ટ ફાઇનાન્સિંગ (WRF)ની શરૂઆત કરી છે, જે કૃષિ-કોમોડિટીઝ માટે જે  એગ્રી કોમોડિટીઝ સામે લોનની સુવિધા માટે ડિજિટલી-આસિસ્ટેડ જર્ની છે. WRF લોન સુરક્ષિત કરવા માટે કોલેટરલ તરીકે કોમોડિટીના ઉપયોગની સુવિધા આપે છે. કોમોડિટીઝને એમ્પેનલ્ડ કોલેટરલ મેનેજર દ્વારા વ્યવસાયિક રીતે સંચાલિત વેરહાઉસમાં સંગ્રહિત કરવામાં આવે છે. આ…

Read More

ફાઇનાન્શિયલ એજ્યુકેશન એન્ડ ઇન્વેસ્ટમેન્ટ અવેરનેસ પર વર્કબુકની કન્નડ આવૃત્તિનું લોકાર્પણ

મુંબઇ, 17 માર્ચઃ બેંગાલુરુમાં ‘ફાઇનાન્શિયલ એજ્યુકેશન એન્ડ ઇન્વેસ્ટમેન્ટ અવેરનેસ’ પર કન્નડ ભાષામાં એક વર્કબુકનું લોકાર્પણ કર્ણાટકના રાજ્યપાલ થાવરચંદ ગેહલોત અને એનએસઈના એમડી અને સીઇઓ આશિષકુમાર ચૌહાણે કર્યું હતું. એનએસઇ એકેડેમીએ કર્ણાટક સ્ટેટ હાયર એજ્યુકેશન કાઉન્સિલ સાથે કર્ણાટકની યુવા પેઢીમાં ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ સાથે સંબંધિત કુશળતા લાવવા જોડાણ કર્યું છે. એનએસઇ એકેડેમીએ જુલાઈ, 2022માં કાઉન્સિલ સાથે એમઓયુ…

Read More

HDFC BANK અને FLIPCART હૉલસેલે નાના વેપારીઓ માટે કૉ-બ્રાન્ડેડ ક્રેડિટ કાર્ડ લૉન્ચ કર્યું

અમદાવાદ, 16 માર્ચ: ખાનગી ક્ષેત્રની બેંક HDFC BANK અને ઓમનીચેનલ બી2બી પ્લેટફૉર્મ FLIPCART હૉલસેલે ફક્ત FLIPCART હૉલસેલના સભ્યો માટે ઇન્ડસ્ટ્રીનું સૌપ્રથમ કૉ-બ્રાન્ડેડ ક્રેડિટ કાર્ડ લૉન્ચ કર્યું હતું. ડાઇનર્સ ક્લબ ઇન્ટરનેશલનેટવર્ક પર આ ક્રેડિટ કાર્ડનું સંચાલન થશે, જે ડિસ્કવર ગ્લોબલ નેટવર્કનો એક હિસ્સો છે અને જ્યાં ડાઇનર્સ ક્લબ કાર્ડ્સ સ્વીકારવામાં આવે છે, તેવા વિશ્વના 200થી વધારે…

Read More

DSP મ્યુચ્યુઅલ ફંડે મહિલાઓ માટે ખાસ હોટલાઇન શરૂ કરી

અમદાવાદ, 17 માર્ચ : DSP મ્યુચ્યુઅલ ફંડે મહિલાઓને રોકાણ વિશે વધુ માહિતી મેળવવા પ્રોત્સાહિત કરવા માટે એક વિશિષ્ટ હોટલાઇન શરૂ કરી છે. મહિલાઓ પુરૂષો કરતાં અલગ રીતે વિચારે છે અને પૈસા પ્રત્યેના તેમના વલણ અને તેમના આત્મવિશ્વાસના સ્તરના આધારે તેમને વધુ વ્યક્તિગત માર્ગદર્શનની જરૂર પડી શકે છે. સંશોધન એજન્સી પાર્ટનર YouGov સાથે હાથ ધરવામાં આવેલ,…

Read More

જિયોમાર્ટ પર 17-19 માર્ચ દરમિયાન 3 દિવસીય ફેસ્ટિવલ ક્રાફ્ટ મેલાનું આયોજન

મુંબઈ, 16 માર્ચ: સ્વદેશી ઈ-માર્કેટપ્લેસમાંના એક રિલાયન્સ રિટેલના જિયોમાર્ટે સૌથી મોટા હેન્ડલૂમ અને હેન્ડીક્રાફ્ટ સ્ટોરફ્રન્ટ્સ પૈકીના એક એવા ‘ક્રાફ્ટ મેળા’ના પ્રારંભની જાહેરાત કરી છે. સ્થાનિક કળાત્મક કારીગરો અને વણકરો ‘મેડ ઈન ઈન્ડિયા’ ઉત્પાદનો ગ્રાહકો સમક્ષ પ્રદર્શિત કરી શકે તે માટે અને કારીગરોને સશક્ત બનાવવાના જિયોમાર્ટના મૂળ વિઝનને ધ્યાનમાં રાખીને જિયોમાર્ટે તેના પ્લેટફોર્મ પર વિશિષ્ટ રીતે…

Read More