MCX: ક્રૂડ વાયદો રૂ.111 લપસ્યોઃ નેચરલ ગેસમાં સુધારો

મુંબઈ, 20 માર્ચઃ કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ MCX પર કીમતી ધાતુઓના વાયદાઓમાં સોના-ચાંદીમાં સોનાના વાયદાઓમાં MCX સોનું એપ્રિલ વાયદો સત્રની શરૂઆતમાં 10 ગ્રામદીઠ રૂ.59,418ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.60,455 અને નીચામાં રૂ.59,325ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.275 વધી રૂ.59,658ના ભાવે પહોંચ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની માર્ચ કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.481 વધી રૂ.46,951 અને ગોલ્ડ-પેટલ…

Read More

NCDEX: ગુવાર કોમ્પ્લેક્ષમાં ઘટાડો, ગુવારગમ તથા જીરામાં ઉંચા વેપાર

મુંબઇ,  ૨૦ માર્ચ: વાયદાઓમાં પાકતી મુદતે ખપપુરતી લેવાલી વચ્ચે અમુક કૄષિપેદાશોનાં ભાવ વધ્યા હતા. જો કે  NCDEX ખાતે આજે ગુવારેક્ષમાં ઘટાડો જોવા મળ્યો હતો. ગુવારેક્ષ આજે સવારે ૭૩૨૪.૭૦ ખુલી સાંજે ૭૨૬૫.૧૦ અંક બંધ રહ્યો હતો. ગુવારેક્ષનાં વાયદા કારોબારમાં ભાવ ૭૩૪૫ રૂ. ખુલી ઉંચામાં ૭૩૪૫ તથા નીચામાં ૭૩૪૫ રૂ. થઇ સાંજે ૭૩૪૫ રૂ. બંધ રહ્યા હતા….

Read More

એવરેસ્ટ ઈન્સ્ટ્રુમેન્ટસ દ્વારા અત્યાધુનિક ફેટસ્કેન મિલ્ક એનાલાઈઝર રજૂ

અમદાવાદ, 20 માર્ચ: ડેરી ટેકનોલોજી સોલ્યુશન્સ પૂરા પાડતી એવરેસ્ટ ઈન્સ્ટ્રુમેન્ટસ એ ફેટસ્કેન મિલ્ક એનાલાઈઝર પ્રોડકટ રજૂ કરી છે. ફેટસ્કેન મિલ્ક એનાલાઈઝરને તા.16 થી 18 માર્ચ દરમ્યાન ગાંધીનગર ખાતે યોજાયેલ 49મી ડેરી ઈન્ડસ્ટ્રી કોન્ફરન્સ અને પ્રદર્શનમાં પ્રદર્શિત કરાયું હતું. આ ફેટસ્કેન મિલ્ક એનાલાઈઝરમાં અદ્યતન ટેકનોલોજીનો ઉપયોગ થયો હોવાને કારણે દૂધની વાસ્તવિક ગુણવત્તા અંગે ચોકસાઈથી વિશ્લેષણ થાય છે….

Read More

એક્સિસ બેન્ક અને ઓટોટ્રેક ફાઇનાન્સ વચ્ચે યુબી દ્વારા સહ-ધિરાણ હેઠળ ભાગીદારી

મુંબઇ, 20 માર્ચ:  એક્સિસ બેન્ક અને ગુડગાંવ સ્થિત નોન-બેન્કિંગ ફાઇનાન્સ કંપની ઓટોટ્રેક ફાઇનાન્સ લિમિટિડ (AFL) એ યુબી કો.લેન્ડ પ્લેટફોર્મ દ્વારા સહધિરાણ મોડલ અંતર્ગત વ્યૂહાત્મક ભાગીદારીની જાહેરાત કરી હતી. આ ભાગીદારી દ્વારા બંને ધિરાણકર્તા દેશમાં ગ્રામીણ ક્ષેત્રની નાણાકીય જરૂરિયાતો પૂરી કરવા માટે કૃષિ અને કૃષિ સંબંધિત પ્રવૃત્તિઓ માટે ન્યૂ ટ્રેક્ટર લોન પૂરી પાડશે. એએફએલને 18 રાજ્યોમાં…

Read More

ICICI પ્રુડેન્શિયલે બચત યોજના ICICI પ્રુ ગોલ્ડ લોન્ચ કરી

મુંબઈ, 16 માર્ચ: ICICI પ્રુડેન્શિયલ લાઇફ ઇન્સ્યોરન્સે લાંબા-ગાળાની બચત પ્રોડક્ટ ICICI પ્રુ ગોલ્ડ પ્રસ્તુત કરી છે. તેમાં ગેરન્ટેડ આજીવન આવક મળવા ઉપરાંત જીવન વીમાકવચ પરિવારને નાણાકીય સુરક્ષા પ્રદાન કરે છે. આ ઉત્પાદન ત્રણ વેરિઅન્ટમાં ઉપલબ્ધ છે. ‘ઇમીડિએટ ઇન્કમ’ વેરિઅન્ટ પોલિસી ઇશ્યૂ થયાની તારીખથી 30 દિવસ પછી આવક મળવાનું શરૂ કરી શકે છે. ‘ઇમીડિએટ ઇન્કમ વિથ…

Read More

બાર્બેક્યુ નેશન દેશમાં 30 અને ગુજરાતમાં બે નવા આઉટલેટ્સ શરૂ કરશે

અમદાવાદમાં 4થું બોપલ ખાતે અને ગુજરાતમાં 10મું આઉટલેટ શરૂ કરાયું અમદાવાદ: કેઝ્યુઅલ ડાઇનિંગ બાર્બેક્યુ નેશન્સ આગામી એક વર્ષમાં દેશભરમાં 30 અને ગુજરાતમાં બે નવા આઉટલેટ્સ લોન્ચ કરશે. કંપનીએ અમદાવાદમાં બોપલ ખાતે TRP MALL ખાતે ચોથા આઉટલેટની શરૂઆત કરી છે. આ સાથે કંપનીના અમદાવાદમાં 4 અને ગુજરાતમાં 10 આઉટલેટ્સ શરૂ થઇ ચૂક્યા છે. ‘લાઇવ-ઓન-ધ-ટેબલ’ ગ્રીલની ફૂડ…

Read More