ADANI PORTS એ 329 દિવસમાં 300 મિલી.મે. ટન કાર્ગોનું વોલ્યુમ હાંસલ કર્યું

અમદાવાદ, 27 ફેબ્રુઆરીઃ અદાણી પોર્ટ્સ એન્ડ સ્પેશિયલ ઇકોનોમિક ઝોન લિ. (APSEZ)એ  ૩૨૯ દિવસમાં ૩૦૦ મિલીયન મેટ્રિક ટન કાર્ગોના પરિવહનનો આંક વટાવીને એક નવું સીમાચિહ્ન સ્થા૫વા સાથે ગયા વર્ષના ૩૫૪ દિવસના પોતાના કાર્ગો પરિવહનના સીમાસ્તંભને વટાવ્યો હોવાનું કંપનીના સીઈઓ અને પૂર્ણકાલીન ડાયરેક્ટર કરણ અદાણીએ જણાવ્યું હતું. તેમણે વધુમાં જણાવ્યું કે, બંદરો પર પરિવહન થતા કાર્ગોના જથ્થામાં…

Read More

એસ્સારે UK- ભારતમાં ઊર્જા પરિવર્તનમાં 3.6 અબજ ડોલર રોકવા EET સ્થાપી

લંડન, 27 ફેબ્રુઆરી: ઊર્જા, ધાતુઓ અને ખાણ, માળખાગત સુવિધા અને ટેકનોલોજી ક્ષેત્રોમાં રોકાણ ધરાવતા એસ્સાર ગ્રૂપે નોર્થ વેસ્ટ ઇંગ્લેન્ડમાં યુકેનું અગ્રણી ઊર્જા પરિવર્તન કેન્દ્ર ઊભું કરવા એસ્સાર એનર્જી ટ્રાન્ઝિશન (EET) બનાવવાની જાહેરાત કરી છે. EET આગામી પાંચ વર્ષમાં લૉ કાર્બન ઊર્જા તરફ આગેકૂચ માટે વિવિધ પ્રોજેક્ટ વિકસાવવા માટે કુલ 3.6 અબજ ડોલરનું રોકાણ કરવાની યોજના…

Read More

સીંગલ સિલીન્ડર શ્રેણીમાં કેપ્ટન ટ્રેક્ટર્સ દ્વારા LION સીરીઝના મીની ટ્રેક્ટર લોન્ચ

અમદાવાદ: રાજકોટ સ્થિત ગુજરાતની સૌપ્રથમ  મીની ટ્રેક્ટર ઉત્પાદક કપંની કેપ્ટન ટ્રેક્ટર્સે ભારતમાં સીંગલ સિલીન્ડર ટ્રેક્ટર શ્રેણીમાં ખુબ જ પ્રભાવશાળી નવા LION સીરીઝ (200DI-LS) મીની ટ્રેક્ટરનું નવું મોડલ ખોડલધામ મંદિર કાગવડ(રાજકોટ) ખાતેથી લોન્ચ કર્યું છે. સીંગલ સીલીન્ડર મીની ટ્રેક્ટરની ડિઝાઇન એવી રીતે તૈયાર કરાઇ છે કે, આ શ્રેણીમાં અત્યાર સુધીની સૌથી પાવરફુલ, સુવિધાજનક, આરામદાયક, આકર્ષક દેખાવ,…

Read More

શેરબજારમાં પણ જ્યોતિષના આધારે લેણ- વેચાણની જાણો કળાઃ અમાસની વધઘટના આધારે બજારમાં કમાણી કરો

કનુ જે દવે. અમદાવાદઃ અમાસના દિવસની ભાવની વધ-ઘટનું વિશેષ મહત્વ છે તેથી બજારમાં ટ્રેડીંગ, ટૂંકાગાળાનું રોકાણ કે ઇન્વેસ્ટમેન્ટ કરવા માટે અમાસનું અનેરૂ મહત્વ છે. ઉદાહરણ સાથે સમજીએ તો…. 19-02-23ને રવિવારના રોજ  16ક લાક 19 મિનિટથી અમાસ બેઠી અને સોમવાર તા 20-02-23ના રોજ 12કલાક 36 મિનિટ સુધી રહી. તે સમય દરમિયાનના ઊંચા-નીચા ભાવ નોંધી લેવા. તેથી…

Read More

નિફ્ટી 17100- 17000 તોડે તો માર્કેટમાં ખાનાખરાબી સર્જાઇ શકે…. NIFTY OUTLOOK: SUPPORT 17392- 17318, RESISTANCE 17570- 17674

અમદાવાદઃ નિફ્ટી-50 માટે શુક્રવારનો દિવસ પણ નેગેટિવ ટોન સાથે રહ્યો. 45 પોઇન્ટના લોસ સાથે ઇન્ડેક્સ 17466 પોઇન્ટની સપાટીએ બંધ રહેવા સાથે ઓવરઓલ માર્કેટબ્રેડ્થ પણ નેગેટિવ રહી હતી. ટેકનિકલી જોઇએ તો વીકલી ટાઇમફ્રેમ ચાર્ટ ઉપર બેરિશ પેટર્ન અને સાંકડી વધઘટની શક્યતા જોતાં માર્કેટમાં વધુ ઘટાડાની શક્યતા છે પરંતુ તે એટલી ફાસ્ટ નહિં હોય સિવાય કે કોઇ…

Read More

Stocks in News at a Glance 27-2-2023

Bharat Electronics: Company opens new software development centre in Visakhapatnam (Positive) Power Grid: Committee of Directors on Investment approves 4 projects worth Rs 803.57 cr (Positive) Zee Learn: Company appoints Manish Rastogi as CEO (Positive) NBCC: Company secures total business of Rs 194.17 cr in January 2023. Company receives an order worth Rs 350 cr…

Read More