Nifty Next50માંથી બંધન બેન્ક, બાયોકોન, ગ્લેન્ડ ફાર્મા, એમ્ફેસિસ, પેટીએમ આઉટ
મુંબઇઃ એનએસઇ ઇન્ડાઇસીસ લિમિટેડની ઇન્ડેક્સ મેઇન્ટેનન્સ સબ-કમિટી (ઇક્વિટી)એ Nifty Next 50માંથી બંધન બેન્ક, બાયોકોન, ગ્લેન્ડ ફાર્મા, એમ્ફેસિસ અને પેટીએમને હટાવી છે. જ્યારે એબીબી, અદાણી વિલમર, કેનરા બેન્ક, પેજ ઇન્ડસ્ટ્રીઝ અને વરૂણ બેવરેજીસનો સમાવેશ કરવાની જાહેરાત કરી છે. આ ફેરફારો 31 માર્ચ, 2023 (29 માર્ચ, 2023ના રોજ બંધ)થી અમલમાં આવશે. તેજ રીતે નિફ્ટી-500 ઇન્ડેક્સમાંથી પણ 20…
