MCX DAILY REPORT: કોટનમાં 4,896 ખાંડીના વોલ્યુમ સાથે વાયદામાં રૂ.1,760નો કડાકો
મુંબઈ, 22 મેઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ MCX પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં સોમવારે પ્રથમ સત્ર સુધીમાં 3,05,333 સોદાઓમાં કુલ રૂ.22,036.65 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ.7,941.65 કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો રૂ. 14071.86 કરોડનો હતો. કીમતી ધાતુઓના વાયદાઓમાં સોના-ચાંદીમાં MCX પર 67,111 સોદાઓમાં રૂ.4,930.79 કરોડનાં કામકાજ થયાં…
