Rallis Indiaની ખોટમાં વધારો થયો, આવકો 3 ટકા વધી

અમદાવાદ, 27 એપ્રિલઃ રેલિસ ઈન્ડિયા (Rallis India)એ માર્ચ-23ના અંતે પૂર્ણ થતાં ચોથા ત્રિમાસિકમાં રૂ. 69.13 કરોડની ચોખ્ખી ખોટ નોંધાવી છે. જે ગતવર્ષે સમાનગાળામાં રૂ. 14.13 કરોડની ચોખ્ખી ખોટ સામે વધી છે. કંપનીની ત્રિમાસિક આવકો 2.97 ટકા વધી રૂ. 522.62 કરોડ થઈ છે. જે ગતવર્ષે રૂ. 507.54 કરોડ હતી. નાણાકીય વર્ષ 2022-23માં કંપનીનો ચોખ્ખો નફો 45.68…

Read More

Views on Commodities, Currencies and Bonds at a Glance: ક્રૂડમાં નરમાઇ, સોનામાં મજબૂતાઇ અને ઇન્ડિયન બોન્ડસની યિલ્ડમાં ઘટાડાની શક્યતા

અમદાવાદ, 27 એપ્રિલઃ ઇન્ટરનેશનલ ક્રૂડ માર્કેટમાં 3 ટકાની નરમાઇ, સામે વૈશ્વિક બજારમાં માગ ઘટી રહી છે. સોનામાં વૈશ્વિક સંસ્થાઓ અને બ્રોકરેજ હાઉસ મેરેથોન તેજીની આગાહી કરી રહ્યા છે. તો બેઝ મેટલ્સમાં માગની સાથે ભાવોમાં સુધારાની શક્યતા વ્યક્ત થઇ રહી છે. કરન્સી માર્કેટમાં ડોલર સામે રૂપિયામાં કામચલાઉ મજબૂતાઇની ધારણા વ્યક્ત થઇ રહી છે. તો બોન્ડ માર્કેટમાં…

Read More

Fund Houses Recommendations at a glance મારુતિ, બજાજ ફાઇનાન્સ, એસબીઆઇ લાઇફ ખરીદો

Ahmedabad, 27 April: વિવિધ કંપનીઓ દ્વારા કરાયેલી જાહેરાતો, કંપનીના ટેકનો- ફન્ડામેન્ટલ એનાલિસિસના આધારે વિવિધ બ્રોકરેજ હાઉસ દ્વારા શેર્સ ખરીદી/ વેચાણ માટે કરાયેલી ભલામણો એટ એ ગ્લાન્સ. બ્રોકરેજ હાઉસ તરફથી બજાજ ફાઇનાન્સ, એસબીઆઇ લાઇફ અને મારૂતિ શોર્ટ, મિડિયમ ટર્મ માટે ખરીદવાની સલાહ મળી રહી છે. MS on Bajaj Finance: Maintain Overweight on company, target price at…

Read More

એક્સિસ બેન્કસ બજાજ ફીનસર્વ, વીપ્રો, ટેક મહિન્દ્રા, લૌરસ લેબ્સના આજે પરીણામોઃ Q4FY23 EARNING CALENDAR 27.4.23

અમદાવાદ, 27 એપ્રિલઃ સેબીની ગાઇડલાઇન અનુસાર વાર્ષિક અને ત્રિમાસિક પરીણામો જાહેર કરવાની મુદતની પૂર્ણતા નજીક આવી રહી હોવાથી પરીણામો જાહેર કરનારી કંપનીઓની સંખ્યા ખાસ્સી વધી રહી છે. આજે એસીસી, એક્સિસ બેન્ક, બજાજ ફીનસર્વ, કોફોર્જ, ગ્લેનમાર્ક, હિન્દુસ્તાન યુનિલિવર, ઇન્ડિયન હોટલ, લૌરસ લેબ્સ, માઇન્ડટ્રી, ટેક મહિન્દ્રા, વીપ્રો જેવી ટોચની કંપનીઓ ઉપરાંત અન્ય સંખ્યાબંધ કંપનીઓના પરીણામો જાહેર થશે…

Read More

સિમેન્સ, સફારી અને સીએસબી બેન્ક ખરીદવા ભલામણ, નિફ્ટી માટે 17621- 17668 મહત્વની ટેકાની સપાટીઓ

અમદાવાદ, 27 એપ્રિલઃ બુધવારે સેન્સેક્સે 169 પોઇન્ટના સુધારા સાથે 17813 પોઇન્ટની સપાટીએ બંધ આપ્યું હતું. જ્યારે નિફ્ટીએ ફ્લેટ શરૂઆત બાદ 17750 પોઇન્ટ અને 17711.20 પોઇન્ટની રેન્જ નોંધાવી હતી. ગુરુવારે માટે નિફ્ટી માટે 17870 પોઇન્ટ ગણાવી શકાય ઇન્ટ્રા-ડે ટ્રેડર્સ 17870 પોઇન્ટ ક્રોસ થાય તો લોંગ પોઝિશન માટે વિચારી શકે છે. પરંતુ 17600 પોઇન્ટની નીચે જાય તો…

Read More

NCDEX: ઇસબગુલમાં ઘટાડો, ગુવાર ગમ તથા ગુવારસીડમાં ઉંચા વેપાર

મુંબઇ, તા. ૨૬ એપ્રિલ ૨૦૨૩:નીચા મથાળે ચોક્કસ કોમોડિટીમાં લેવાલી થી મસાલા વધ્યા હતા. જેની વાયદામાં  પણ અસર જોવા મળી હતી. NCDEX ખાતે ઇસબગુલ સીડનાં વાયદામાં ૩૯ ટનના વેપાર થયા હતા. NCDEX ખાતે આજે ગુવાર કોમ્પ્લેક્ષનાં ભાવમાં ઘટાડો જોવા મળ્યો હતો. બિન કૄષિ કોમોડિટીમાં સ્ટીલનાં ભાવ આજે ઘટ્યા મથાળે બંધ રહ્યા હતા. .            NCDEX ખાતે આજે મસાલાના…

Read More

Maruti Suzukiનો નફો 43% વધ્યો, રૂ. 90 ડિવિડન્ડ

અમદાવાદ, 26 એપ્રિલઃ મારુતિ સુઝુકીએ નાણાકીય વર્ષ 2022-23ના ચોથા ક્વાર્ટરમાં સ્ટેન્ડઅલોન ચોખ્ખા નફામાં 43 ટકાનો ઉછાળો નોંધાવ્યો છે. ચોખ્ખો નફો વધીને 2,624 કરોડ રૂપિયા નોંધાયો છે. જે ગતવર્ષે સમાનગાળઆમાં રૂ. 1839 કરોડ હતો. જાન્યુઆરીથી માર્ચ ક્વાર્ટર દરમિયાન કંપનીની ઓપરેટિંગ આવક વાર્ષિક ધોરણે 20 ટકા વધીને રૂ. 32,048 કરોડ થઈ હતી. માર્ચ ત્રિમાસિક-22માં કંપનીની ઓપરેટિંગ આવક…

Read More