MCX: સોનાનો વાયદો રૂ.290, ચાંદીનો વાયદો રૂ.234 ઘટ્યો

મુંબઈઃ કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ MCX પર કીમતી ધાતુઓના વાયદાઓમાં સોના-ચાંદીમાં સોનાના વાયદાઓમાં MCX સોનું એપ્રિલ વાયદો 10 ગ્રામદીઠ સત્રની શરૂઆતમાં રૂ.55,402ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.55,435 અને નીચામાં રૂ.55,132 ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.290 ઘટી રૂ.55,186ના ભાવે પહોંચ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.32 વધી રૂ.44,375 અને ગોલ્ડ-પેટલ ફેબ્રુઆરી…

Read More

SENSEX ઓલટાઇમ હાઇથી 4621 પોઇન્ટ ડાઉન

ફેબ્રુઆરીમાં પાવર, ઓઇલ, મેટલ્સ અને એનર્જી મેજર લૂઝર્સ અમદાવાદ, 28 ફેબ્રુઆરીઃ ફેબ્રુઆરી માસ દરમિયાન સેન્સેક્સમાં એક ટકાનો ઘટાડો નોંધાવા સાથે સેન્સેક્સે 59000 પોઇન્ટની મહત્વની ટેકાની તેમજ સાયકોલોજિકલ સપાટી પણ ગુમાવી છે. તેની પાછળ કેપિટલ ગુડ્સ અને એફએમસીજી ઇન્ડાઇસિસને બાદ કરતાં તમામ સેક્ટોરલ્સમાં ઘટાડાનો ટ્રેન્ડ રહ્યો હતો. સ્મોલકેપ ઇન્ડેક્સમાં 3.58 ટકા અને મિડકેપ ઇન્ડેક્સમાં 2.04 ટકાનો…

Read More

દિવગી ટૉર્કટ્રાન્સફર સિસ્ટમ્સનો IPO 1 માર્ચે ખુલશેઃ પ્રાઇસબેન્ડ રૂ. 560-590

અમદાવાદઃ દિવગી ટૉર્કટ્રાન્સફર સિસ્ટમ્સ તા. 1 માર્ચના રોજ શેરદીઠ રૂ. 5ની ફેસવેલ્યૂ અને રૂ. 560- 590ની પ્રાઇસ બેન્ડ ધરાવતાં રૂ. 180 કરોડના ફ્રેશ ઇશ્યૂ મારફત 3934243 શેર્સ ઓફર કરવા માટે મૂડીબજારમાં પ્રવેશી રહી છે. દિવગી ટીટીએસની કામગીરી એક નજરે કંપની સિસ્ટમ સ્તરના ટ્રાન્સફર કેસ, ટૉર્ક કપ્લર અને ડ્યુઅલ-ક્લચ ટ્રાન્સમિશન (DCT) સોલ્યુશન્સ પ્રદાન કરે છે. કંપની…

Read More

Top billionairesની યાદીમાં અદાણી ઔર નીચે સરકી 32મા સ્થાને

આ વર્ષે  અદાણીની સંપત્તિમાં કુલ $82.8 અબજનો ઘટાડો નવી દિલ્હી, 28 ફેબ્રુઆરીઃ અદાણી ગ્રૂપના વડા ગૌતમ અદાણી વિશ્વના સૌથી ધનિક લોકોની યાદીમાં ગત સપ્તાહે નીચે સરકી 24માં સ્થાને હતા તે હવે 32મા સ્થાને સરકી ગયા છે. ટૂંકમાં ગૌતમ અદાણી હવે 30 સૌથી અમીર લોકોની યાદીમાં પણ સામેલ નથી. બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઈન્ડેક્સ અનુસાર, અદાણીની કુલ નેટવર્થ…

Read More

ઓવરસોલ્ડ માર્કેટમાં વેલ્યૂ બાઇંગનો અવસરઃ NIFTY OUTLOOK: SUPPORT 17311- 17229, RESISTANCE 17463- 17534

અમદાવાદઃ સતત સાત દિવસની મંદીમાં નિફ્ટી 17400ની સાયકોલોજિકલ સપાટી પણ ગુમાવી ચૂક્યો છે. માર્કેટ નિષ્ણાતો અને ટેકનિકલ એનાલિસ્ટ્સ એવી ભિતિ સેવી રહ્યા છે કે, નિફ્ટી-50 હજી ઘટી 17000 નીચે જઇ શકે છે. જો અને તો ની શક્યતાઓને સાઇડમાં રાખીએ અને ટેનિકલ એનાલિસિસ અનુસાર જોઇએ તો નિફ્ટી માટે 17311 અને 17229 પોઇન્ટની સપાટીઓ મહત્વની ટેકાની રહી…

Read More