Fundamental Pick by HDFC securities Retail Research

અમદાવાદઃ એચડીએફસી સિક્યુરિટીઝ રિટેલ રિસર્ચ ટીમ દ્વારા જારી કરાયેલા રિસર્ચ રિપોર્ટ અનુસાર પાવર ફાઇનાન્સ કોર્પોરેશન, આરઇસી અને હુડકોના શેર્સ ફન્ડામેન્ટલી મજબૂત અને 2-3 ક્વાર્ટરના ઇન્વેસ્ટમેન્ટને ધ્યાનમાં રાખીને ખરીદવાની ભલામણ કરાઇ છે. રોકાણકાર- વાચક મિત્રોને સલાહ છે કે, યોગ્ય અભ્યાસ અને એનાલિસિસ તેમજ નિષ્ણાતની સલાહ અનુસાર નિર્ણય લઇ શકો છો. Stock LTP Recommendations Base Case Fair…

Read More

ટાટા પેસેન્જર ઇલે. મોબિલિટીએ ફોર્ડનો સાણંદ પ્લાન્ટ મંગળવારથી સત્તાવાર ટેકઓવર કર્યો

કંપનીએ કર્મચારીઓને સંદેશ પાઠવ્યો છે કે, ભારતની સૌથી વિશ્વસનીય બ્રાન્ડ ટાટા ગ્રુપનો ભાગ બનવા બદલ ફરી એકવાર અભિનંદન! અમદાવાદઃ ટાટા જૂથની ટાટા મોટર્સની પેટા કંપની ટાટાટ પેસેન્જર ઇલેક્ટ્રીક મોબિલિટી લિ. (“TPEML”)એ મંગળવારે સત્તાવાર રીતે ફોર્ડ ઇન્ડિયા પ્રાઇવેટ લિ. (“FIPL”)નો સાણંદ ખાતે આવેલો વ્હીકલ એસેમ્બલી પ્લાન્ટ (“VA plant”) હસ્તગત કરી લીધો છે. તા.10 જાન્યુઆરીથી અમલમાં આવે…

Read More

2022: રિયલ્ટીમાં રોકાણ પ્રવાહ 20% વધી USD4.9 અબજની સપાટીએ પહોંચ્યો

• વૈકલ્પિક અસ્કયામતો ઇન્વેસ્ટમેન્ટ માટે ઓફિસ સેક્ટર પછી બીજા ક્રમે • ઓફિસ સેક્ટરમાં સૌથી વધુ પ્રવાહ; 2022 દરમિયાન 50% વાર્ષિક વધારો • 2022માં સ્થાનિક રોકાણનો હિસ્સો 22% હિસ્સો છે, જે વાર્ષિક ધોરણે 5 pp વધારે છે અમદાવાદ: ભારતીય રિયલ એસ્ટેટના વૈકલ્પિક એસેટ ક્લાસમાં સંસ્થાકીય રોકાણોએ 2022માં USD0.9 બિલિયનની નવી ઊંચાઈને સ્પર્શી હતી, જે વર્ષ દરમિયાનના…

Read More

NIFTY OUTLOOK: SUPPORT 17978- 17854, RESISTANCE 1813- 18265

અમદાવાદઃ 2023ના બીજા સપ્તાહની શરૂઆત 242 પોઇન્ટના સુધારા સાથે થઇ છે. નિફ્ટી 18100 પોઇન્ટની સાયકોલોજિકલ સપાટી ઉપર બંધ રહ્યો છે. ઓવરઓલ માર્કેટબ્રેડ્થ પણ સુધરી પોઝિટિવ થઇ છે. સળંગ 3 ટ્રેડિંગ સેશનના ભારે ઘસારા બાદ થોડું ઘણું વેલ્યૂ બાઇંગ પણ જોવાયું છે. ટેકનિકલી જોઇએ તો ઉપરમાં નિફ્ટી માટે 18142- 18167 પોઇન્ટની સપાટીઓ નજીકની રેઝિસ્ટન્સ જણાય છે….

Read More

BPCLએ ભારતીય સેના માટે લૉ સ્મોક સુપરિયર કેરોસીનનો પુરવઠો શરૂ કર્યો

મુંબઈ: ‘મહારત્ન’ અને ફોર્ચ્યુન ગ્લોબલ 500 કંપની, ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ (BPCLએ જમ્મુમાં ભારતીય સેના માટે લૉ સ્મોક સુપરિયર કેરોસીન ઓઇલ (SKO)નો પુરવઠો પૂરો પાડવાની શરૂઆત કરી છે. BPCLસેનાને નવા LSLA ગ્રેડSKOનો પુરવઠો શરૂ કરનારી પ્રથમ ઓએમસી બની છે, જે લાંબા ગાળે પર્યાવરણમાં સુધારો કરશે તથા SKOના ઉપયોગમાં ધુમાડા અને ગંધ સાથે સંબંધિત સમસ્યાઓ દૂર…

Read More

MCX: કપાસના વાયદાના ભાવમાં 20 કિલોદીઠ રૂ.27.50ની નરમાઈ

નવા સપ્તાહનાં કામકાજનો પ્રારંભ સોના-ચાંદી, ક્રૂડ તેલના વાયદામાં તેજી સાથે મુંબઈઃ MCX પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં સોમવારે પ્રથમ સત્ર સુધીમાં 2,49,491 સોદાઓમાં કુલ રૂ.19,210.20 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ.7563.45 કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો રૂ.11622 કરોડનો હતો. કીમતી ધાતુઓના વાયદાઓમાં સોના-ચાંદીમાં MCX પર 63,047 સોદાઓમાં કુલ રૂ.3,680.04…

Read More

સોનું ફરી રૂ. 58000ની ટોચે, ચાંદી કીલોદીઠ રૂ. 69000

અમદાવાદઃ સ્થાનિક બુલિયન માર્કેટમાં હાજરમાં સોનું 10 ગ્રામદીઠ રૂ. 58000ની જૂની સર્વોચ્ચ સપાટીને સ્પર્શી ગયું હતું. જ્યારે ચાંદી રૂ. 69000ની સપાટીએ પહોંચી ગઇ છે. ઉલ્લેખનીય છે કે, 7 ઓગસ્ટે સોનું ઓલટાઈમ હાઈ 58000 અને ચાંદી 73000 થઈ હતી. વૈશ્વિક સ્તરે ફેડ રિઝર્વ દ્વારા વ્યાજદરમાં વધારાની જાહેરાતના પગલે ડોલર ઈન્ડેક્સ સતત મજબૂત બની રહ્યો છે. અમદાવાદ…

Read More

TCSનો ચોખ્ખો નફો નિષ્ણાતોના અંદાજ કરતાં 4 ટકા ઘટ્યો

ચોખ્ખો નફો 11 ટકા વધ્યો, શેરદીઠ કુલ રૂ. 75 ડિવિડન્ડ અમદાવાદઃ દેશની ટોચની આઈટી કંપની તાતા કન્સલ્ટન્સી કંપનીએ ચાલુ નાણાકીય વર્ષના ત્રીજા ત્રિમાસિકમાં રૂ. 10846 કરોડનો ચોખ્ખો નફો નોંધાવ્યો છે. જે ગત નાણાકીય વર્ષના સમાનગાળામાં રૂ. 9769 કરોડ સામે 11 ટકા વધ્યો છે. જો કે, નિષ્ણાતોના અંદાજ રૂ. 11200 કરોડ સામે 4 ટકા ઘટ્યો છે….

Read More