અમૂલના એમડી આરએસ સોઢી પાસેથી રાજીનામું લઇ લેવાયું

એમડી પદેથી સોઢીને તાત્કાલિક હટાવાતાં ઊઠેલા અનેક તર્ક વિતર્ક અમદાવાદઃ અમૂલના MDપદેથી આર.એસ. સોઢીને તાત્કાલિક ધોરણે રાજીનામું આપી દેવાની ફરજ પાડવામાં આવી છે. ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન (GCMMF)ના આર.એસ.સોઢીની અમૂલના MD પદેથી હકાલપટ્ટી કરવામાં આવી છે અને તેમને પોતાના ચાર્જ જયેન મહેતાને સોંપી દેવા આદેશ કરાયો છે. જયેન મહેતાની નવા MD તરીકે નિમણૂક કરવામાં…

Read More

સેન્સેક્સમાં 847 પોઇન્ટની રાહત રેલી, 9 ઇન્ડાઇસિસમાં એક ટકાથી વધુ સુધારો

અમદાવાદઃ કેલેન્ડર વર્ષ 2023ના પ્રથમ સપ્તાહમાં નરમાઇનો ટોન નોંધાવ્યા પછી ભારતીય શેરબજારોમાં સોમવારે 3 દિવસની પીછેહટ પછી તમામ સેક્ટોરલ્સમાં રાહત રેલી જોવા મળી હતી. બીએસઇ સેન્સેક્સ 846.94 પોઇન્ટના સુધારા સાથે 60747.31 પોઇન્ટ અને નિફ્ટી 241.70 પોઇન્ટના સુધારા સાથે 18101.20 પોઇન્ટ બંધ રહ્યો હતો. યુએસ ફેડ દ્વારા વ્યાજદરમાં એટલો હેવી વધારો નહિં આવે તેવો આશાવાદ તેમજ…

Read More

ઇન્ડિયાબુલ્સ કોમર્શિયલ ક્રેડિટનો NCD ટ્રેન્ચ I ઇસ્યુ ખુલ્યો

 Rs  1,000 પ્રત્યેકની ફેસવેલ્યૂ અને ઇસ્યુ કિંમતનો સુરક્ષિત રીડમ કરી શકાય તેવા નોન-કન્વર્ટિબલ ડિબેન્ચર (NCD)નો પબ્લિક ઇસ્યુ  ટ્રેન્ચ I ઇસ્યુમાં Rs  100 કરોડ સુધીના ઓવરસબ્સ્ક્રિપ્શનને જાળવી રાખવાના વિકલ્પ સાથે Rs 100 કરોડનો બેઝ ઇસ્યુ સામેલ છે જે કુલ મળીને Rs  200 કરોડ થાય છે; જે Rs  1,000 કરોડની શેલ્ફ મર્યાદામાં છે પ્રસ્તાવિત NCDને  CRISIL AA/સ્થિર અને ICRA]AA (સ્થિર) રેટિંગ આપવામાં આવ્યું છે પરિપકવતા મુદતના વિકલ્પો: 24 મહિના, 36 મહિના અને 60…

Read More

મહિન્દ્રાએ થારની નવી રેન્જ પ્રસ્તુત કરી

મુંબઈ: મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાએ થારની સંપૂર્ણપણે નવી રેન્જ પ્રસ્તુત કરી. સંપૂર્ણપણે નવી રેન્જમાં બે એન્જિન વિકલ્પમાં રિઅર વ્હીલ ડ્રાઇવ (RWD) વેરિઅન્ટ અને ફોર વ્હીલ ડ્રાઇવ (4WD) વેરિઅન્ટમાં સંવર્ધિત ક્ષમતા ધરાવતા વેરિઅન્ટ સામેલ છે. RWD રેન્જનું ડિઝલ વેરિઅન્ટ સંપૂર્ણપણે નવા D117 CRDe એન્જિનથી ચાલશે, જે મેન્યુઅલ ટ્રાન્સમિશન સાથે 117 BHP અને 300 Nm ટોર્ક (87.2 kW@3500…

Read More

2023ના પ્રથમ 6 માસમાં TVS સપ્લાય ચેઇનના કુલ બિઝનેસમાં ભારતનો હિસ્સો વધી 30 ટકા

અમદાવાદઃ સપ્લાય ચેઇન લોજીસ્ટિક્સ સોલ્યુશન પ્રોવાઇડર TVS સપ્લાય ચેઇન સોલ્યુશન્સ (TVS SCS)એ નાણાકીય વર્ષ 2023ના પ્રથમ અર્ધવાર્ષિકગાળામાં ભારતમાંથી તેની આવકોના યોગદાનમાં 30 ટકાનો વધારો હાંસલ કર્યો છે. નાણાકીય વર્ષ 2022માં TVS SCSની કુલ આવકોમાં ભારતીય આવકોનું યોગદાન રૂ. 2,400 કરોડ હતું, જે 46 ટકાની વૃદ્ધિ સૂચવે છે. નાણાકીય વર્ષ 2023ના પ્રથમ અર્ધ વાર્ષિકગાળામાં TVS SCSની…

Read More

NIFTY OUTLOOK: SUPPORT 17754- 17649, RESISTANCE 18006- 18153

મહેશ ત્રિવેદી . અમદાવાદઃ કેલેન્ડર વર્ષ 2023ની શરૂઆત સેન્ટિમેન્ટલી થોડી થોડી ડરામણી થઇ છે. પરંતુ ઇન્વેસ્ટર્સ માટે પ્રત્યેક ઘટાડો ઇન્વેસ્ટમેન્ટ માટેની ઇવેન્ટ જ હોય છે. એક ભાઇએ સવાલ પૂછ્યો કે, ઇન્વેસ્ટમેન્ટ ક્યારે કરવું જોઇએ ત્યારે મેં જવાબ આપ્યો કે, અત્યારે જ તેમાં મૂહુર્ત જોવાની જરૂર નથી હોતી. કારણકે, તમારે ઓછામાં ઓછાં 10 વર્ષ અને વાર્ષિક…

Read More

શેરબજારો આગામી સપ્તાહ દરમિયાન આ પરીબળોને ધ્યાનમાં લેશે

ડિસેમ્બર ક્વાર્ટર માટેના કોર્પોરેટ અર્નિંગ્સ ડિસેમ્બરના અંતે પુરા થયેલા ત્રીજા ત્રિમાસિક ગાળા માટેના પરીણામોની શરૂઆત ટીસીએસ, એચસીએલ ટેકનો., વીપ્રો અને ઇન્ફોસિસથી થઇ રહી છે. ટોચની 50 કંપનીઓના પરીણામો ઉપર ખાસ કરીને રહેશે બજારની નજર. વર્લ્ડ ઇકોનોમિમાં સ્લોડાઉનના કારણે આઇટી કંપનીઓના પરીણામો ઉપર તેની કેવી અસર રહેશે તે જોવાનું રહેશે. કોર્પોરેટ રિઝલ્ટ કેલેન્ડર 9 જાન્યુઆરી ટીસીએસ…

Read More

MamaEarthનો IPO યોજાયા પહેલાં જ વિવાદના વંટોળમાં

અમદાવાદઃ બોલિવૂડીયા મૂવીની એડવર્સ પબ્લિસિટી કરીને કરોડો કમાઇ લેવાની પ્રેક્ષક પ્રેરણા પ્રવૃત્તિ જાણે સાહજિક બની છે. પરંતુ કોર્પોરેટ વર્લ્ડમાં પણ આવી જ સ્ટ્રેટેજી અપનાવાય તે કેટલી હદે યોગ્ય ગણાય તે ચર્ચાનો વિષય છે. શાર્ક ટેન્ક ઈન્ડિયાના જજ ગઝલ અલઘની કંપની મામાઅર્થ શેરબજારમાં લિસ્ટિંગ કરાવવાની તૈયારી કરી રહી છે. ₹400 કરોડ એકત્ર કરવાની તૈયારી કરી રહી…

Read More