બાર્બેક્યુ નેશન દેશમાં 30 અને ગુજરાતમાં બે નવા આઉટલેટ્સ શરૂ કરશે

અમદાવાદમાં 4થું બોપલ ખાતે અને ગુજરાતમાં 10મું આઉટલેટ શરૂ કરાયું અમદાવાદ: કેઝ્યુઅલ ડાઇનિંગ બાર્બેક્યુ નેશન્સ આગામી એક વર્ષમાં દેશભરમાં 30 અને ગુજરાતમાં બે નવા આઉટલેટ્સ લોન્ચ કરશે. કંપનીએ અમદાવાદમાં બોપલ ખાતે TRP MALL ખાતે ચોથા આઉટલેટની શરૂઆત કરી છે. આ સાથે કંપનીના અમદાવાદમાં 4 અને ગુજરાતમાં 10 આઉટલેટ્સ શરૂ થઇ ચૂક્યા છે. ‘લાઇવ-ઓન-ધ-ટેબલ’ ગ્રીલની ફૂડ…

Read More

નિફ્ટીમાં “V” શેપ રિકવરી આવે તો 17256 અને “W” શેપ હશે તો 16880ની શક્યતા! NIFTY OUTLOOK: SUPPORT 16990- 16880, RESISTANCE 17178- 17256

અમદાવાદ, 21 માર્ચઃ શુક્રવારે ભારતીય શેરબજારોમાં “V” શેપ રિકવરી વચ્ચે નિફ્ટીએ 114 પોઇન્ટનો સુધારો નોંધાવવા સાથે 17100 પોઇન્ટની સપાટી ક્રોસ કરી લીધી હતી. સોમવારે માર્કેટમાં બે શક્યતા જોવા મળી શકે છે. એકઃ નિફ્ટીમાં “V” શેપ રિકવરી આવે તો 17256 બીજીઃ “W” શેપ હશે તો 16880ની શક્યતા!! વૈશ્વિક અર્થતંત્ર, શેરબજારો, એફપીઆઇ, ડીઆઇઆઇ વગેરે વલણો જોતાં એવું…

Read More

MCX WEEKLY REPORT: સોનાનો વાયદો રૂ.2,705 અને ચાંદીનો વાયદો રૂ.4,547 ઊછળ્યો

ક્રૂડ તેલનો વાયદો રૂ.582 લપસ્યોઃ કોટન-ખાંડી વાયદામાં રૂ.1,500નો સાપ્તાહિક ધોરણે કડાકો મુંબઈ, 18 માર્ચઃ કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર સમીક્ષા હેઠળના સપ્તાહ દરમિયાન, કીમતી ધાતુઓના વાયદાઓમાં સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું એપ્રિલ વાયદો સપ્તાહના પ્રારંભે 10 ગ્રામદીઠ રૂ.55,325ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.58,661 અને નીચામાં રૂ.55,270ના મથાળે અથડાઈ, સપ્તાહનાં અંતે રૂ.2,705 વધી રૂ.58,006ના ભાવે…

Read More