નિફ્ટી આઉટલૂકઃ સપોર્ટ 17652- 17561, રેઝિસ્ટન્સ 17794- 17845

નિફ્ટી17743બેન્ક નિફ્ટી42636ઇન ફોકસ
સપોર્ટ-117652સપોર્ટ-142365બ્લૂસ્ટાર (ખરીદો)
સપોર્ટ-217561સપોર્ટ-242095એશિ. પેઇન્ટ (ખરીદો)
રેઝિસ્ટન્સ-117794રેઝિસ્ટન્સ-142810ગ્રાસીમ (ખરીદો)
રેઝિસ્ટન્સ-217845રેઝિસ્ટન્સ-242985ડો. રેડ્ડી (વેચો)

અમદાવાદઃ સોમવારે નિફ્ટી-50એ સાંકડી વધઘટના અંતે 119 પોઇન્ટના સુધારા સાથે 17743 પોઇન્ટની સપાટીએ બંધ આપ્યું છે. ઓવરઓલ માર્કેટબ્રેડ્થ પોઝિટિવ રહેવા સાથે માર્કેટ સેન્ટિમેન્ટ સાવચેતીના સૂર વચ્ચે વેલ્યૂ બાઇંગનું રહ્યું છે. ટેકનિકલી નિફ્ટી માટે 18000 પોઇન્ટની સપાટી મહત્વની હર્ડલ છે. તે ક્રોસ થઇને સળંગ 3 દિવસ તેની ઉપર બંધ આપે તે જરૂરી છે. નીચામાં 17600- 17550 પોઇન્ટના મહત્વના સપોર્ટ લેવલ્સ પણ ધ્યાને રાખવાની જરૂર રહેશે.

બેન્ક નિફ્ટી આઉટલૂકઃ સપોર્ટ 42365- 42095, રેઝિસ્ટન્સ 42810- 42985

બુલિશ ટ્રેન્ડ રિવર્સલ વચ્ચે ઇન્ડેક્સે દોજી કેન્ડલ (42378 પોઇન્ટ) ક્રોસ કરવામાં સફળતા મેળવવાની સાથે સાથે 3 માસની ટોચે બંધ આપ્યું છે. 518 પોઇન્ટનો સુધારો, 42636 પોઇન્ટની સપાટીએ બંધ અને સેક્ટોરલ માર્કેટબ્રેડ્થ પોઝિટિવ રહેવા સાથે ટેકનિકલી જોઇએ તો બેન્ક નિફ્ટી તેના 43000 પોઇન્ટના મહત્વના રેઝિસ્ટન્સને ક્રોસ કરી શકે છે. પરંતુ 42350- 42250 પોઇન્ટના મહત્વના સપોર્ટ લેવલ્સ જાળવવા જરૂરી રહેશે. સુધારાની ચાલમાં સાતત્ય પણ જરૂરી રહેશે.

STOCK IN FOCUS

Blue Star (CMP 1,516)

BLSTR looks forward to maintain its leadership position in core Projects business, led by consolidating its position in infrastructure MEP segment and with due focus on industrial EPC and infrastructure MEP.With the higher earnings growth, better margin profile and improved business visibility over the medium term, we have our BUY rating on BLSTR, with a Target Price of Rs1,685.

Intraday Picks

ASIANPAINT (PREVIOUS CLOSE: RS2,891) BUY

For today’s trade, long position can be initiated in the range of Rs2,876- 2,862 for the target of Rs2,922 with a strict stop loss of Rs2,844.

GRASIM (PREVIOUS CLOSE: RS1,689) BUY

For today’s trade, long position can be initiated in the range of Rs1,677- 1,668 for the target of Rs1,730 with a strict stop loss of Rs1,646.

DRREDDY (PREVIOUS CLOSE: RS4,806) SELL

For today’s trade, short position can be initiated in the range of Rs4,815- 4,850 for the target of Rs4,680 with a strict stop loss of Rs4,885.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)