Adani Wilmarનો ત્રિમાસિક નફો 17 ટકા વધ્યો, શેરમાં 5 ટકાની અપર સર્કિટ
અમદાવાદ: અદાણી વિલમરે 31 ડિસેમ્બર, 2022ના રોજ પૂરા થતાં ત્રિમાસિકમાં રૂ. 246 કરોડનો ચોખ્ખો નફો નોંધાવ્યો છે. જે અગાઉના વર્ષે સમાનગાળામાં રૂ. 211 કરોડ સામે 16.5 ટકા વૃદ્ધિ દર્શાવે છે. આવક ગયા વર્ષના સમાન ક્વાર્ટરમાં ₹14,370.92 કરોડથી 7% વધીને ₹15,438.05 કરોડ થઈ છે. મજબૂત પરિણામોની સાથે અદાણી વિલમરમાં આજે 5 ટકાની અપર સર્કિટ વાગી હતી….
