આજના વર્તમાન અને ડિજીટલ દુનિયામાં આઈપીની સુસંગતતામાં વધારો
અમદાવાદ: વાયજે ત્રિવેદી- એએમએ એકેડેમી ફોર આઈપી રાઈટસના ઉપક્રમે યોજાયેલ 16મી વાર્ષિક ઈન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી સમીટમાં ટોચના નિષ્ણાતો, ઉદ્યોગ સાહસિકો, શિક્ષણવિદ્દો સામેલ થયા હતા અને તેમણે મજબૂત આઈપીઆર વ્યવસ્થા અંગે હિમાયત કરી હતી. આ સમીટમાં ઉભરતી ટેકનોલોજીસ અને આઈપીની સુસંગતતા, નવા બિઝનેસ મોડલ્સ ઉપર અસર તથા મર્જર અને એક્વિઝીશન્સમાં વ્યૂહાત્મક જોડાણોની ભૂમિકા તથા અન્ય વિવિધ વિષયો…
