ચિરિપાલ રિન્યૂએબલ્સની ગ્રુ એનર્જી લોંચ

ગ્રુ એનર્જી પ્રાઇવેટ લિમિટેડ પીવી મોડ્યુલ્સ માટે સંપૂર્ણ ઇકોસિસ્ટમ પૂરી પાડશે નવીન સોલર સોલ્યુશન્સ દ્વારા રિન્યૂએબલ એનર્જી ક્ષેત્રે અગ્રણી બનવાનો ઉદ્દેશ્ય ગાંધીનગરમાં (7-9 ડિસેમ્બર, 2022) ઇન્ટરસોલર કાર્યક્રમમાં ગ્રુ ભાગ લેશે અમદાવાદ: ચિરિપાલ ગ્રૂપે ચિરિપાલ રિન્યૂએબલ્સ હેઠળ સોલર કોમ્પોનન્ટનું ઉત્પાદન કરતી કંપની ગ્રુ એનર્જી પ્રાઇવેટ લિમિટેડ (Grew Energy Pvt Ltd) લોંચ કરી છે. આ સાથે સમૂહે…

Read More

સિયામ સિમેન્ટ બિગબ્લોક કન્સ્ટ્રક્શન ટેક્નોલોજીસ રૂ. 65 કરોડના રોકાણ સાથે  CBM પ્લાન્ટ સ્થાપશે

સંયુક્ત સાહસ પ્લાન્ટ માટે જમીન સંપાદન કામગીરી પૂર્ણ કરી વાર્ષિક ત્રણ લાખ ક્યુબિક મીટરની ક્ષમતાનો પ્લાન્ટ સ્થાપશે અમદાવાદ: એરેટેડ ઓટોક્લેવ્ડ કોન્ક્રીટ (એએસી) બ્લોક્સ, બ્રિક્સ અને પેનલ્સના ઉત્પાદનમાં અગ્રણી કંપનીઓ પૈકીની એક બિગબ્લોક કન્સ્ટ્રક્શન લિમિટેડે સિયામ સિમેન્ટ ગ્રુપ (એસસીજી) સાથે તેના સંયુક્ત સાહસ માટે જમીન સંપાદન કામગીરી સંપન્ન કરી છે. કંપનીએ એએલસી પેનલ્સ અને એએસી બ્લોક્સ…

Read More

NIFTY OUTLOOK: SUPPORT 18503- 18446, RESISTANCE 18643- 18726

અમદાવાદઃ બુધવારે નિફ્ટી- 50એ ફ્લેટ શરૂઆત કર્યા પછી 82 પોઇન્ટના ઘટાડા સાથે 15528 પોઇન્ટની સપાટીએ બંધ આપ્યું હતું. માર્કેટબ્રેડ્થ નેગેટિવ રહેવા સાથે માર્કેટ સેન્ટિમેન્ટ પ્રોફીટ બુકિંગનું રહ્યું હતું. ઇન્ડેક્સે ડેઇલી ચાર્ટ ઉપર સ્મોલ રિયલ બોડી ફોર્મેશન સાથે બેરિશ ઇંગલફીંગ પેટર્ન નોંધાવી છે. જે દર્શાવે છે કે, માર્કેટમાં નજીકનો ટ્રેન્ડ પ્રોફીટ બુકિંગનું જોર વધે તેવો સૂચવે…

Read More

NIFTY OUTLOOK: SUPPORT 18595- 18543, RESISTANCE 18672- 18702

અમદાવાદઃ નિફ્ટી-50એ મંગળવારે નેગેટિવ સ્ટાર્ટ સાથે માઇનોર રિકવરી પણ જોવા મળી હતી. પરંતુ ટકી શકી નહોતી. છેલ્લે 58 પોઇન્ટના વધુ કરેક્શન સાથે 18658 પોઇન્ટના લેવલે બંધ રહ્યો હતો. ટેકનિકલી નિફ્ટી 18600 પોઇન્ટની મહત્વની ટેકાની સપાટી જાળવી રાખવા સાથે સ્મોલ રિયલ બોડી હેમર પેટર્ન પછી તરત જ જોવા મળી છે. જે સૂચવે છે કે, માર્કેટમાં સુધારા…

Read More

ICICI લોમ્બાર્ડ અને AU સ્મોલ ફાઇનાન્સ બેન્કે બેન્કેસ્યોરન્સ ટાઈ-અપ કરી

મુંબઈ: ICICI લોમ્બાર્ડ જનરલ ઈન્સ્યોરન્સ AU સ્મોલ ફાઈનાન્સ બેંક સાથે બેંકેસ્યોરન્સ ટાઈ-અપમાં પ્રવેશ કરી રહી છે. AU બેંક ભારતભરમાં તેનું વિતરણ માળખું ઝડપથી વિસ્તારી રહી છે અને બે દિગ્ગજો વચ્ચેના આ જોડાણનો ઉદ્દેશ તેમના સંબંધિત ઉદ્યોગોમાં  ICICI લોમ્બાર્ડ દ્વારા ઓફર કરાયેલ ચપળ, ડિજિટલ અને પેપરલેસ સોલ્યુશન્સ સાથે તેની સામાન્ય વીમા ઓફરને વધુ સમૃદ્ધ બનાવવાનો રહેશે. 20 રાજ્યો અને 2 કેન્દ્રશાસિત…

Read More

માર્કેટ કરેક્શન મોડ પરઃ નિફ્ટીએ 18600ની સપાટી જાળવી

અમદાવાદઃ ભારતીય શેરબજારો ગુરૂવારે ઐતિહાસિક ટોચે પહોંચ્યા બાદ કરેક્શન મોડ પર ચાલી રહ્યા છે. સેન્સેક્સમાં ગુરૂવારે ઓલટાઈમ હાઈ બંધ 63284.19 પોઈન્ટથી અત્યારસુધીમાં 658 પોઈન્ટનું કરેક્શન નોંધાયું છે. આજે સેન્સેક્સ વધુ 208.24 પોઈન્ટના ઘટાડા સાથે 62626.36 પોઈન્ટ પર બંધ રહ્યો હતો. જો કે, નિફ્ટીએ કરેક્શનના માહોલમાં પણ 18600ની અતિ મહત્વની ટેકાની સપાટી જાળવી રાખી છે. નિફ્ટી…

Read More

ટુ વ્હિલર્સની માગમાં સુધારો, પણ બજાજ ઓટોમાં પીછેહટ

નવી દિલ્હીઃ ટુ વ્હિલર્સ સેગમેન્ટમાં ફરી પાછો મજબૂત ગ્રોથ જોવા મળ્યો છે. હીરો મોટોકોર્પે નવેમ્બરમાં સૌથી વધુ 3,79,839 વાહનોના વેચાણ સાથે યાદીમાં ટોચ પર હતું. હીરોએ વાહનોના વેચાણની દ્રષ્ટિએ વાર્ષિક ધોરણે 32.26 ટકા વૃદ્ધિ હાંસલ કરી છે. ગયા મહિને રોયલ એનફિલ્ડે અને હોન્ડાની કામગીરી પણ જોરદાર રહી હતી. હોન્ડાએ નવેમ્બર મહિનામાં 3,53,540 ટુ-વ્હીલરનું વેચાણ કર્યું…

Read More

નિફ્ટી MPC બેઠક બાદ 19000 થવાનો આશાવાદ

અમદાવાદ: ભારતીય શેરબજારોમાં ગત શુક્રવારનો રેડ ઝોનનો માહોલ સપ્તાહની શરૂઆતમાં પણ જોવા મળ્યો છે. આજે નિફ્ટી અને સેન્સેક્સમાં કોઈ ખાસ વધ-ઘટ જોવા મળી ન હતી. નિફ્ટી નજીવો 4.95 પોઈન્ટ જ સુધારા સાથે બંધ રહ્યો હતો. નિષ્ણાતો આગળ માહોલ તેજીનો રહેવાનો આશાવાદ વ્યક્ત કરી રહ્યા છે. જ્યાં સુધી નિફ્ટી 18,600-18,500 ધરાવે છે ત્યાં સુધી ચિંતાનું કોઈ મોટું કારણ…

Read More